Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 353
________________ +++++++++++++++++स सिलवार ++++++++++++++++2 न च तत्सर्वविषयं प्रत्यक्षं युष्माकमिष्टम, अनभ्युपगमात्, अभ्युपगमे च तस्य-सर्वविषयस्य प्रत्यक्षस्य ननु सिद्ध एव सर्वज्ञः, तद्वतः सर्वज्ञत्वात् । ततः कथं नु तस्य सर्वज्ञ(स्य) प्रतिषेधः? ॥१२९५॥ ગાથાર્થ:- વળી, તમને આ પ્રત્યક્ષ સર્વવસ્તુવિષયકતરીકે ઇષ્ટ નથી, કેમકે તમારો એવો સિદ્ધાન્ત નથી. અને જો તમે પ્રત્યક્ષને સર્વવસ્તુવિષયકતરીકે સ્વીકારશો, તો સર્વજ્ઞ સિદ્ધ જ થાય છે. કેમકે સર્વવસ્તુવિષયક પ્રત્યક્ષવાળો પુરુષ સર્વજ્ઞ જ હોય. તેથી સર્વજ્ઞનો પ્રતિષેધ કરવો યોગ્ય નથી. ૧૨૯પા अनुमानमधिकृत्याह - અનુમાનને ઉદ્દેશી બતાવી રહ્યા છે अणुमाणेणवि तदभावणिच्छओ णेव तीरती काउं । तप्पडिबद्धं लिंगं जं णो पच्चक्खसंसिद्धं ॥१२९६॥ (अनुमानेनापि तदभावनिश्चयो नैव शक्यते कर्तुम् । तत्प्रतिबद्धं लिंग यन्न प्रत्यक्षसंसिद्धम् ॥) अनुमानेनापि प्रमाणेन तदभावनिश्चयः-सर्वज्ञाभावनिश्चयो नैव कर्तुं शक्यते, कुत इत्याह - तत्प्रतिबद्धं- सर्वज्ञाभावप्रतिबद्धं लिङ्ग यत्-यस्मान प्रत्यक्षसंसिद्धम्, तथाहि-सर्वत्र सर्वदा च सर्वज्ञाभावस्य प्रत्यक्षतो निश्चयाभावे कथं तदविनाभावि लिङ्गं प्रत्यक्षतो निश्चेतुं शक्यत इति ? अनुमानेन तु तदविनाभाविलिङ्गनिश्चयाभ्युपगमेऽनवस्थाप्रसक्तिः, तस्यापि लिङ्गबलेन प्रवृत्तेर्लिङ्गस्य च विवक्षितसाध्येन सह प्रतिबद्धस्यान्यतोऽनुमानान्निश्चेतव्यत्वात्, तस्यापि चान्यस्यानुमानस्यैवमेव प्रवृत्तिरिति ॥१२९६॥ ગાથાર્થ – અનુમાનપ્રમાણથી પણ સર્વજ્ઞના અભાવનો નિશ્ચય કરવો શક્ય નથી, કેમકે સર્વજ્ઞના અભાવ સાથે પ્રતિબદ્ધ કોઇ લિંગ પ્રત્યક્ષસિદ્ધ નથી. જુઓ સર્વત્ર અને સર્વદા સર્વજ્ઞાભાવનો પ્રત્યક્ષથી નિચય ન હોય, તો સર્વજ્ઞાભાવને અવિનાભાવી (=સર્વજ્ઞાભાવ વિના અસંભવિત) લિંગનો પ્રત્યક્ષથી નિર્ણય કેવી રીતે શક્ય બને? જો અનુમાનથી એ અવિનાભાવી લિંગનો નિર્ણય સ્વીકારો તો અનવસ્થાદોષની આપત્તિ છે. કેમકે એ અનુમાન પણ લિંગના બળથી જ પ્રવૃત્ત થાય, અને એ અનુમાનના વિવલિત સાધ્ય સાથે પ્રતિબદ્ધ અન્યલિંગનો નિર્ણય પણ અનુમાનથી કરવો પડે. વળી પાછા એ અનુમાનના લિંગના નિર્ણયમાટે ફરી પાછું અનુમાન... એમ ચક્કર ચાલ્યા જ કરે. ૧૨૯૬ઘા गम्मति ण यागमातो तदभावो जं तओ ण तव्विसओ । विहिपडिसेधपहाणो कज्जाकज्जेसु सो इट्ठो ॥१२९७॥ (गम्यते न चागमात्तदभावोयत्सको न तद्विषयः । विधिप्रतिषेधप्रधानः कार्याकार्येषु स इष्टः ॥) गम्यते न चागमात्सकाशात्तदभावः-सर्वज्ञाभावो, यद्-यस्मात् 'तओत्ति' सक आगमो न तद्विषयो-न वस्तुभावाभावनीतिविषयः । कत इत्याह-कार्याकार्येषु-कर्त्तव्याकर्तव्येषु यतो विधिप्रतिषेधप्रधानः सः-आगम इष्ट इति ॥१२९७॥ ગાથાર્થ:- આગમથી પણ સર્વજ્ઞાભાવનો નિર્ણય ન થઈ શકે, કેમકે વસ્તુના ભાવાભાવનો નિર્ણય આગમના વિષયરૂપ નથી. કેમકે કાર્યાકાર્યઅંગે વિધાન-નિષેધપ્રધાનરૂપે જ (વિધિ-નિષેધદર્શકરૂપે જ) આગમ ઈષ્ટ છે. ૧૨૯૭ उवमाणेणऽवि तदभावनिच्छओ णेव तीरती काउं । तस्सरिसगम्मि दिढे अण्णम्मि पवत्तइ तयंपि ॥१२९८॥ (उपमानेनापि तदभावनिश्चयो नैव शक्यते कर्तुम् । तत्सदृशे दृष्टेऽन्यस्मिन् प्रवर्तते तकदपि ॥) उपमानेनापि तदभावनिश्चयः-सर्वज्ञाभावनिश्चयो नैव कर्तुं शक्यते, कुत इत्याह - यस्मात्तत्सदृशे-विवक्षितपरिदृष्टपदार्थसदृशेऽन्यस्मिन् दृष्टे सति तकत्-उपमानं विवक्षितपूर्वदृष्ट पदार्थसादृश्यविषये प्रवर्तते । इदमुक्तं भवति प्रत्यक्षपरिदृष्ट एव सादृश्यविशिष्टे वस्तुनि तदुपमानं प्रमाणमिष्यते, न च तदभावः प्रत्यक्षसिद्धो, नापि सादृश्यविशिष्टः, सादृश्यस्य वस्तुधर्मत्वादिति ॥१२९८॥ ગાથાર્થ:- ઉપમાનથી પણ સર્વજ્ઞાભાવનો નિશ્ચય કરવો શક્ય નથી, કેમકે વિવક્ષિત જોયેલા પદાર્થને સમાન અન્ય વસ્તુ જોવાય છતે વિવક્ષિત પૂર્વદેટ વસ્તની તે અન્ય વસ્તમાં રહેલી સદેશતાઅંગે ઉપમાન પ્રવૃત્ત થાય છે. તાત્પર્ય:- સદેશતાથી વિશિષ્ટ એવી પ્રત્યક્ષદષ્ટ વસ્તુમાં જ ઉપમાન પ્રમાણ ઇષ્ટ છે. (પૂર્વે જોયેલી વસ્તુની સદેશતા ++++++++++++++++ u e-un -306+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392