Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 352
________________ ++++++++ एतदेवोपसंहरन्नाह આ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે– + + + सर्वसिद्धि द्वार ++ संदिद्धा य विवक्खा वावित्तीमस्स हेतुणो जम्हा । तम्हा संसयहेतू एसो खलु होइ णायव्वो ॥१२९२॥ (संदिग्धा च विपक्षाद् व्यावृत्तिरस्य हेतो र्यस्मात् । तस्मात् संशयहेतुरेष खलु भवति ज्ञातव्यः ॥ ) यस्मादुक्तप्रकारेण पुरुषत्वादिलक्षणस्य हेतोर्विपक्षात् - सर्वज्ञत्वलक्षणात्संदिग्धा व्यावृत्तिस्तस्मादेष - पुरुषत्वादिलक्षणः संशयहेतुरनैकान्तिको भवति ज्ञातव्यः ॥ १२९२ ॥ ગાથાર્થ:- ઉપરોક્ત બતાવ્યું તેમ, પુરુષત્વાદિરૂપ હેતુની સર્વજ્ઞરૂપ વિપક્ષમાંથી વ્યાવૃત્તિ સંદિગ્ધ છે. તેથી આ પુરુષત્વાદિ હેતુ સંશયહેતુ બનવાથી અનેકાંતિક છે. ૫૧૨૯૨૨ા सिय तस्सेवाभावा ततो णिवित्ती ण णिच्छितो सोऽवि । तप्पडिसेहगमाणाभावा जं सो ण सिद्धो त्ति ॥१२९३ ॥ (स्यात् तस्यैवाभावात् ततो निवृत्ति र्न निश्चितः सोऽपि । तत्प्रतिषेधकमानाभावाद् यत् स न सिद्ध इति II) स्यादेतत् तस्यैव - सर्वज्ञत्वलक्षणस्य विपक्षस्याभावात्ततो- विपक्षात्सकाशाद्धेतोर्निवृत्तिरिति नानैकान्तिक । अत्राह - 'नेत्यादि' न निश्चितः सोऽपि सर्वज्ञत्वलक्षणविपक्षाभावोऽपि । कुत इत्याह- ' तत्प्रतिषेधकप्रमाणाभावात्' सर्वज्ञप्रतिषेधकप्रमाणाभावात् यत् - यस्मात्सर्वज्ञाभावो न सिद्ध इति ॥१२९३॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- સર્વજ્ઞતારૂપ વિપક્ષનો જ અભાવ છે તેથી તે વિપક્ષમાંથી હેતુની નિવૃત્તિ છે જ. તેથી અનૈકાંતિકતા घोष नथी. ઉત્તરપક્ષ:– સર્વજ્ઞતારૂપ વિપક્ષનો અભાવ પણ નિશ્ચિત થયો નથી, કેમકે સર્વજ્ઞપ્રતષેધક પ્રમાણનો અભાવ હોવાથી સર્વજ્ઞાભાવ સિદ્ધ નથી. ૫૧૨૯૩ા સર્વજ્ઞપ્રતિષેધક પ્રમાણાભાવ तत्प्रतिषेधकप्रमाणाभावमेवाह સર્વજ્ઞપ્રતિષેધક પ્રમાણનો અભાવ બતાવે છે– +++ पच्चक्खणिवित्तीए तस्साभावो ण गम्मती चेव । जं सोवलद्धिलक्खणपत्तो नो होइ तुम्हाणं ॥१२९४॥ (प्रत्यक्षनिवृत्त्या तस्याभावो न गम्यत एव । यत् स उपलब्धिलक्षणप्राप्तो न भवति युष्माकम् II) प्रत्यक्षनिवृत्त्या तद्विषयं प्रत्यक्षमिन्द्रियजं न प्रवृत्तमितिकृत्वा तस्य - सर्वज्ञस्याभावो न गम्यते एव, यस्मात्सर्वज्ञो न भवति युष्माकमुपलब्धिलक्षणप्राप्तः, सर्वथा तस्यानभ्युपगमात्, न चानुपलब्धिलक्षणप्राप्तानां प्रत्यक्षनिवृत्त्या अभावः शक्य आपादयितुं, धर्मादीनामप्येवमभावापत्तेः । अपिच, सर्वदर्शिनो हि प्रत्यक्षं व्यावृत्तं देशादिविप्रकृष्टानामप्यभावं साधयति, तस्य सकलवस्तुविषयत्वात् ॥१२९४॥ ગાથાર્થ:- ઇન્દ્રિયજન્મપ્રત્યક્ષ સર્વજ્ઞના વિષયમાં પ્રવૃત્ત થતું નથી. આમ ઐન્દ્રિયકપ્રત્યક્ષની નિવૃત્તિમાત્રથી સર્વજ્ઞના અભાવનો નિર્ણય થઇ ન શકે, કેમકે તમારા મતે સર્વજ્ઞનો સર્વથા અસ્વીકાર હોવાથી સર્વજ્ઞ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત નથી. અને જે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ન હોય, તેના અભાવનો નિર્ણય માત્ર પ્રત્યક્ષની નિવૃત્તિથી થઇ ન શકે. કેમકે એમ તો ધર્માદિના પણ અભાવની આપત્તિ આવે. વળી, સર્વદર્શીનુ પ્રત્યક્ષ જ દેશ-કાલાદિથી દૂરતમ રહેલી વસ્તુથી વ્યાવૃત્ત થવાદ્વારા તેના અભાવનો નિર્ણય કરી શકે, કેમકે એ પ્રત્યક્ષ જ સર્વ વસ્તુવિષયક છે. (ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત:- જો હોય, તો દેખાવુ જોઇએ' એવા નિયમને અનુસરનારું. જેનો સર્વથા અભાવ જ ઇષ્ટ હોય, તે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત નથી. સર્વજ્ઞનું પ્રત્યક્ષ સર્વદેશકાલવ્યાપી સર્વવસ્તુને જોઇ શકતું હોવાથી એવા પ્રત્યક્ષમાં જે ન દેખાય, તેના જ સર્વથા અભાવનો નિર્ણય તે જ સાર્વજ્ઞપ્રત્યક્ષ જ કરી શકે. અન્યનો અન્યનું પ્રત્યક્ષ નહીં)૫૧૨૯૪૫ णय सव्वविसयसिद्धं पच्चक्खं तस्स अब्भुवगमे य । सिद्धो च्चिय सव्वण्णू पडिसेहो कह णु एतस्स ? ॥१२९५ ॥ (न च सर्वविषयसिद्धं प्रत्यक्षं तस्याभ्युपगमे च । सिद्ध एव सर्वज्ञः प्रतिषेधः कथं नु एतस्य ॥) + + + + धर्मसंग्रह लि-लाग - 305***

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392