________________
++++++++
एतदेवोपसंहरन्नाह
આ જ અર્થનો ઉપસંહાર કરતા કહે છે–
+ + + सर्वसिद्धि द्वार ++
संदिद्धा य विवक्खा वावित्तीमस्स हेतुणो जम्हा ।
तम्हा संसयहेतू एसो खलु होइ णायव्वो ॥१२९२॥
(संदिग्धा च विपक्षाद् व्यावृत्तिरस्य हेतो र्यस्मात् । तस्मात् संशयहेतुरेष खलु भवति ज्ञातव्यः ॥ ) यस्मादुक्तप्रकारेण पुरुषत्वादिलक्षणस्य हेतोर्विपक्षात् - सर्वज्ञत्वलक्षणात्संदिग्धा व्यावृत्तिस्तस्मादेष - पुरुषत्वादिलक्षणः संशयहेतुरनैकान्तिको भवति ज्ञातव्यः ॥ १२९२ ॥
ગાથાર્થ:- ઉપરોક્ત બતાવ્યું તેમ, પુરુષત્વાદિરૂપ હેતુની સર્વજ્ઞરૂપ વિપક્ષમાંથી વ્યાવૃત્તિ સંદિગ્ધ છે. તેથી આ પુરુષત્વાદિ હેતુ સંશયહેતુ બનવાથી અનેકાંતિક છે. ૫૧૨૯૨૨ા
सिय तस्सेवाभावा ततो णिवित्ती ण णिच्छितो सोऽवि । तप्पडिसेहगमाणाभावा जं सो ण सिद्धो त्ति ॥१२९३ ॥
(स्यात् तस्यैवाभावात् ततो निवृत्ति र्न निश्चितः सोऽपि । तत्प्रतिषेधकमानाभावाद् यत् स न सिद्ध इति II)
स्यादेतत् तस्यैव - सर्वज्ञत्वलक्षणस्य विपक्षस्याभावात्ततो- विपक्षात्सकाशाद्धेतोर्निवृत्तिरिति नानैकान्तिक । अत्राह - 'नेत्यादि' न निश्चितः सोऽपि सर्वज्ञत्वलक्षणविपक्षाभावोऽपि । कुत इत्याह- ' तत्प्रतिषेधकप्रमाणाभावात्' सर्वज्ञप्रतिषेधकप्रमाणाभावात् यत् - यस्मात्सर्वज्ञाभावो न सिद्ध इति ॥१२९३॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- સર્વજ્ઞતારૂપ વિપક્ષનો જ અભાવ છે તેથી તે વિપક્ષમાંથી હેતુની નિવૃત્તિ છે જ. તેથી અનૈકાંતિકતા घोष नथी.
ઉત્તરપક્ષ:– સર્વજ્ઞતારૂપ વિપક્ષનો અભાવ પણ નિશ્ચિત થયો નથી, કેમકે સર્વજ્ઞપ્રતષેધક પ્રમાણનો અભાવ હોવાથી સર્વજ્ઞાભાવ સિદ્ધ નથી. ૫૧૨૯૩ા સર્વજ્ઞપ્રતિષેધક પ્રમાણાભાવ तत्प्रतिषेधकप्रमाणाभावमेवाह
સર્વજ્ઞપ્રતિષેધક પ્રમાણનો અભાવ બતાવે છે–
+++
पच्चक्खणिवित्तीए तस्साभावो ण गम्मती चेव ।
जं सोवलद्धिलक्खणपत्तो नो होइ तुम्हाणं ॥१२९४॥
(प्रत्यक्षनिवृत्त्या तस्याभावो न गम्यत एव । यत् स उपलब्धिलक्षणप्राप्तो न भवति युष्माकम् II)
प्रत्यक्षनिवृत्त्या तद्विषयं प्रत्यक्षमिन्द्रियजं न प्रवृत्तमितिकृत्वा तस्य - सर्वज्ञस्याभावो न गम्यते एव, यस्मात्सर्वज्ञो न भवति युष्माकमुपलब्धिलक्षणप्राप्तः, सर्वथा तस्यानभ्युपगमात्, न चानुपलब्धिलक्षणप्राप्तानां प्रत्यक्षनिवृत्त्या अभावः शक्य आपादयितुं, धर्मादीनामप्येवमभावापत्तेः । अपिच, सर्वदर्शिनो हि प्रत्यक्षं व्यावृत्तं देशादिविप्रकृष्टानामप्यभावं साधयति, तस्य सकलवस्तुविषयत्वात् ॥१२९४॥
ગાથાર્થ:- ઇન્દ્રિયજન્મપ્રત્યક્ષ સર્વજ્ઞના વિષયમાં પ્રવૃત્ત થતું નથી. આમ ઐન્દ્રિયકપ્રત્યક્ષની નિવૃત્તિમાત્રથી સર્વજ્ઞના અભાવનો નિર્ણય થઇ ન શકે, કેમકે તમારા મતે સર્વજ્ઞનો સર્વથા અસ્વીકાર હોવાથી સર્વજ્ઞ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત નથી. અને જે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ન હોય, તેના અભાવનો નિર્ણય માત્ર પ્રત્યક્ષની નિવૃત્તિથી થઇ ન શકે. કેમકે એમ તો ધર્માદિના પણ અભાવની આપત્તિ આવે. વળી, સર્વદર્શીનુ પ્રત્યક્ષ જ દેશ-કાલાદિથી દૂરતમ રહેલી વસ્તુથી વ્યાવૃત્ત થવાદ્વારા તેના અભાવનો નિર્ણય કરી શકે, કેમકે એ પ્રત્યક્ષ જ સર્વ વસ્તુવિષયક છે. (ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત:- જો હોય, તો દેખાવુ જોઇએ' એવા નિયમને અનુસરનારું. જેનો સર્વથા અભાવ જ ઇષ્ટ હોય, તે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત નથી. સર્વજ્ઞનું પ્રત્યક્ષ સર્વદેશકાલવ્યાપી સર્વવસ્તુને જોઇ શકતું હોવાથી એવા પ્રત્યક્ષમાં જે ન દેખાય, તેના જ સર્વથા અભાવનો નિર્ણય તે જ સાર્વજ્ઞપ્રત્યક્ષ જ કરી શકે. અન્યનો અન્યનું પ્રત્યક્ષ નહીં)૫૧૨૯૪૫ णय सव्वविसयसिद्धं पच्चक्खं तस्स अब्भुवगमे य ।
सिद्धो च्चिय सव्वण्णू पडिसेहो कह णु एतस्स ? ॥१२९५ ॥
(न च सर्वविषयसिद्धं प्रत्यक्षं तस्याभ्युपगमे च । सिद्ध एव सर्वज्ञः प्रतिषेधः कथं नु एतस्य ॥)
+ + + + धर्मसंग्रह लि-लाग - 305***