Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 358
________________ + + सर्वसिद्धि द्वार + + + वुड्डपरंपरतो च्चिय अह तं आदीएँ णिच्छियं केण ? । अंधाण परंपरओ हि स्वे मुणइ दीहो वि ॥१३०९ ॥ (वृद्धपरंपरात एवाथ तदादौ निश्चितं केन ? । अन्धानां परंपरको नहि रूपे जानाति दीर्घोऽपि II) अथ वृद्धपरंपरात एव वैद्यकादिशास्त्राणामतीन्द्रियेष्वर्थेषु संगतत्वमिति प्रतिपद्येथाः, अत्र आचार्य आह- 'तं आदीए' इत्यादि, तत्-वैद्यकादिशास्त्रमादौ - प्रथमतः केनातीन्द्रियेषु अर्थेषु निश्चितं ? नैव केनचित्, सर्वस्यापि रागादिदोषपरीततया अतीन्द्रियार्थदर्शनलक्षणलोचनाभावेनान्धतुल्यत्वात् । एतदेव प्रतिवस्तूपमया स्पष्टयति- 'अंधेत्यादि' न ह्यन्धानां परंपरको दीर्घोऽपि 'रूपे' रूपविषये किमपि 'मुणति' जानाति । "ज्ञो जाणमुणाविति" प्राकृतसूत्रतो ज्ञाधातोर्मुणादेशः । अत्रान्धतुल्याः सर्वेऽपि पुरुषास्तेषां रागादिमत्तयाऽतीन्द्रियार्थदर्शनलक्षणलोचनाभावात्, रूपकल्पा अतीन्द्रिया अर्था इति ॥१३०९॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- વૃદ્ધપરંપરાથી જ વૈધકાદિ શાસ્ત્રો અતીન્દ્રિયાર્થઅંગે સંગત થાય છે. ઉત્તરપક્ષ:- એ વૈધકાદિશાસ્ત્રને અતીન્દ્રિયાર્થોમા સૌ પ્રથમ નિશ્ચિત કરનાર કોણ? તમારે હિસાબે તો કોઇ હોઇ શકે નહીં. કેમકે બધા જ રાગાદિદોષોથી યુક્ત હોવાથી અતીન્દ્રિયાર્થના દર્શનરૂપ આંખનો અભાવ હોવાથી અન્ધતુલ્ય છે. આ જ વાતને પ્રતિવસ્તુઉપમાથી બતાવે છે. ‘અંધત્યાદિ’ અન્ધોની પરંપરા ભલે ને ગમે તેટલી લાંબી હોય, તો પણ રૂપના વિષયમાં કશું જાણી શકે નહીં. (‘જ્ઞો જાણમુણાવિતિ’ આ પ્રાકૃતસૂત્રથી જ્ઞાધાતુનો ‘મુણ’ આદેશ થાય છે.) પ્રસ્તુતમા બધા જ પુરુષો રાગાદિથી યુક્ત હોવાથી અતીન્દ્રિયાર્થ જોઇ શકતા નથી. તેથી તેવા અર્થોઅંગે તેઓ આંખ વિનાના છે. –અધતુલ્ય છે. અને અતીન્દ્રિયાર્થો રૂપતુલ્ય છે. ૫૧૩૦૯ા अथ मन्येथाः- स्वत एव तत्र ज्योतिषादिशास्त्रमात्मीयमर्थं कस्मैचित् पुरुषाय निवेदितवत् स चान्येभ्यस्तमर्थं ते चान्येभ्यस्तेनादोष इति, अत्राह - પૂર્વપક્ષ:- એ જયોતિષાદિશાસ્ત્રો સ્વત: જ કો'ક પુરુષને સ્વકીય અર્થનું નિવેદન કરે છે. પછી એ પુરુષ બીજાઓને તે અર્થ जतावे छे. तेखो वर्णा जीभने... खाम घोष नथी भावतो. અહીં ઉત્તર આપતા આચાર્યવર્ય કહે છે न य तं सयं कहेई ममेस अत्थो अचेयणत्तणतो । पुरिसेण विवेचिज्जइ एसो तु मतीविसेसेण ॥१३१०॥ (न च तत्स्वयं कथयति ममैषोऽर्थोऽचेतनत्वात् । पुरुषेण विवेच्यते एष तु मतिविशेषेण ॥) न च तत् - ज्योतिषादिशास्त्रं स्वयमात्मीयमर्थं कथयति यथा - 'मम एषोऽर्थो नान्यः' इति, कस्मान्न कथयतीत्यत आह-अचेतनत्वात्, घटादिवत्, किंतु पुरुषेणैव मतिविशेषेणैव विवेच्यते, यथा 'एषोऽस्यार्थो नान्यः' इति । तुरवधारणे भिन्नक्रमश्च, स च यथास्थानं योजितः ॥१३१०॥ ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- જયોતિષશાસ્ત્ર ઘડાની જેમ અચેતન હોવાથી મારો આ અર્થ છે” એમ સ્વકીય અર્થ કોઇને પણ બતાવી શકે નહીં. પરંતુ પુરુષ જ પોતાની મતિવિશેષથી વિવેચન કરે છે કે આનો આ જ અર્થ છે, અન્ય નહી” (‘તુ’ પદ જકારાર્થક છે અને ‘પુરુષ' પદસાથે સંબંધિત છે.) ૫૧૩૧ના ननु यदि पुरुषेणार्थो विवेच्यते तर्हि किमत्र क्षूण्णं ? न हि पुरुषा नाभ्युपगम्यन्त इत्याह પૂર્વપક્ષ:- જો પુરુષ અર્થનું વિવેચન કરતો હોય, તો તેમા અહીં વાધાજનક છે? અમે પુરુષોને સ્વીકારતા નથી એવું તો નથી જ. અર્થાત્ અમે પુરુષતત્ત્વને સ્વીકારીએ જ છીએ... અને તે જ તેવા અર્થોનું વિવેચન કરે તે પણ માન્ય જ છે. અહીં આચાર્ય જવાબ આપે છે– - णय सामण्णमतीए विवेचितुं तीरती ततो पढमं । सुविवेचितसिट्टे उण तहा गहो होतिमीए वि ॥१३११॥ (न च सामान्यमत्या विवेचयितुं शक्यते ततः प्रथमम् । सुविवेचितशिष्टे (सुविवेच्य शिष्टे) पुनस्तथा ग्रहो भवति अस्या अपि ॥) न च सामान्यमत्या - सामान्यज्ञानेन 'तओ त्ति' सकोऽर्थः प्रथमं विवेचयितुं शक्यते, तस्य तदगोचरत्वात्, किंतु मतिविशेषेण - ज्ञानविशेषेणातीन्द्रियार्थदर्शनलक्षणेन, तेन च मतिविशेषेण सुविवेच्य शिष्टे कथिते सति पुनस्तस्मिन्नर्थे अ + + धर्मसंग्रह - लाग २ - 311**

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392