Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 356
________________ ***************** सबसिबिर + ++ + + + + + + ++ + + + + + + પુરુષત્વવેતમાં બતાવેલ છેષ તો યોગ્ય જ કરે છે. હા, તમારા દેષ્ટાન્તમાં તમે જે અસર્વજ્ઞતાની (=સાધ્યની) વિવક્ષા કરે છે, તે જરુર સંદિગ્ધ છે, તે આ રીતે) વળી, દેવદત્તનું જ્ઞાન પ્રત્યક્ષ નથી કે જેથી તે જ્ઞાનના પ્રત્યક્ષ થવાથી તે દેવદત્તના વિષયમાં નિશ્ચય થાય કે આ “અસર્વજ્ઞ છે. આમ દેષ્ટાન્તમાં પણ સાધ્ય (=સર્વજ્ઞતાભાવ) સંદિગ્ધ છે, તેથી દષ્ટાન્ન પણ યોગ્ય નથી. ૧૩૦૩ स्यादेतत्, यद्यपि देवदत्तस्य ज्ञानं न प्रत्यक्षं तथापि कायवाक्कर्मवृत्त्या तस्यासर्वज्ञत्वनिश्चयो भवतीत्येतदाशङ्क्याहપૂર્વપક્ષ:- જો કે દેવદત્તનું જ્ઞાન પ્રત્યક્ષ નથી, છતાં તેની કાયા અને વાણીના કર્મ–ચેષ્ટાથી તે અસર્વજ્ઞ છે તેવો નિર્ણય થઈ શકે છે. આવી આશંકાના ઉત્તરમાં કહે છે ण य कायवयणचेट्ठा गुणदोसविणिच्छयम्मि लिंगं तु ।। जं बुद्धिपुव्विगा सा णडम्मि वभिचारिणी दिट्ठा ॥१३०४॥ (न च कायवचनचेष्टा गुणदोषविनिश्चये लिङ्गं तु । यत् बुद्धिपूर्विका सा नटे व्यभिचारिणी दृष्टा " न च कायवचनचेष्टा गुणदोषविनिश्चये लिङ्गम्, किं कारणमित्याह - यत्-यस्मात्सा कायवचनचेष्टा बुद्धिपूर्विका सती व्यभिचारिणी दृष्टा, नटे इव सभायाम् ॥१३०४।। . - ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- શરીર અને વાણીની ચેષ્ટા ગુણ-દોષના નિર્ણયમાં લિંગ ન બને, કારણ કે બુદ્ધિપૂર્વક થતી કાયા -વચન ચેષ્ટા અનેકાંતિક ધ્યેય છે (હાવભાવ કાંક અલગ સૂચિત કરે અને મનના ભાવ કાંક અલગ જ હોય. વાણીમાં પણ મુખમેં રામ બગલમેં છૂરી જેવું સંભવે) જેમકે સભામાં નટ અભિનય કરે છે ત્યારે એના વાણી-વર્તન વેશને અનુરૂપ હોવા છતાં મનમાં કાં'ક જૂદુ જ ચાલતું હોય છે.) ૧૩૦૪ सिय तक्कालम्मि तओ तेणेव समण्णितो तु भावेणं । तण्णो तक्कालम्मिऽवि स्वगमादीस गेहीतो ॥१३०५॥ (स्यात् तत्काले सकस्तेनैव समन्वितस्तु भावेन । तन्न तत्कालेऽपि स्पकादिषु गृद्धेः ॥) स्यादेतत्, तत्काले-तथाविधकायवचनचेष्टाकरणकाले 'तओ त्ति' सको नटस्तेनैव भावेन गुणरूपेण दोषरूपेण वा समन्वितः तन्न कायवचनचेष्टा गुणदोषव्यभिचारिणीति । अत्राह-'तन्नो इति' यदेतदुक्तं 'तत्काले तेनैव भावेन युक्त' इति तन्न । कुत इत्याह - तत्कालेऽपि-तथाविधकायवचनचेष्टाकरणकालेऽपि रूपकादिषु आदिशब्दात्सुवर्णादिषु च गृद्धेःअभिकाङ्क्षाया भावात् ॥१३०५॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- તેવા પ્રકારની શારીરિક-વાચિક ચેષ્ટા કરતી વખતે તે નટ તેવા જ ગણ–દોષમય ભાવથી યુક્ત હોય છે. તેથી કાયિક-વાચિકચેષ્ટા ગુણદોષસાથે અનેકાન્તિકતા રાખતી નથી. ઉત્તરપક્ષ:- “તે કાલે તેવા જ ભાવથી યુક્ત હોય છે. એ વાત બરાબર નથી, કેમકે તેવા પ્રકારની કાયિક-વાચિક ચેષ્ટાકાલે પણ તે નટ રૂપિયા-સુવર્ણાદિપ્રત્યે આસક્ત હોય છે. (નટ ઉત્કૃષ્ટ અભિનય ઉત્કૃષ્ટ રૂપિયાદિ ઈનામની આશા-લાલસાથી કરતા હોય છે.) ૧૩૦પા अपिच - पणी, सव्वन्नुभूमिगं पि हु नच्चंति णडा जतो ततो एवं । अब्भुवगमम्मि पावति सव्वण्णुत्तंऽपि तेसिं तु ॥१३०६॥ (सर्वज्ञभूमिकामपि हु नृत्यन्ति नटा यतस्तत एवम् । अभ्युपगमे प्राप्नोति सर्वज्ञत्वमपि तेषां तु ॥) यत्-यस्मात्कारणात्सर्वज्ञभूमिकामपि संसदि 'ह' निश्चितं नटा नृत्यन्ति, तत एवमभ्युपगमे सति तत्काले स तेन भावेनोपेत इत्यङ्गीकारे सति प्राप्नोति सर्वज्ञत्वमपि तेषां नटानां, तथा च सति तव स्वाभ्युपगमक्षितिरिति ॥१३०६॥ ગાથાર્થ:- સભાસમક્ષ અવશ્ય નટો સર્વજ્ઞની ભૂમિકા પણ અદા કરે છે. તેથી તે કાલે તે ભાવથી જ યુક્ત હોય તેમ સ્વીકારશો તો તે નટોને સર્વજ્ઞ પણ માનવા પડશે. અને તો તમને સ્વમતક્ષતિનો ભય આવશે. ૧૩૦૬ उपसंहरति - ઉપસંહાર કરતા કહે છે– ****************धर्भ वEि-लाग२-309 ***************

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392