Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 361
________________ +++++++++++++++++सर्वसिGिR ++++++++++++++++. ततश्च - तेथी तीए तीए सत्तीए (त्तिइ) पावितं जं च पाविहिति सा सा । तं तं तओ वियाणइ आवरणाभावतो चेव ॥१३१८॥ (तया तया शक्त्या प्रापितं यच्च प्राप्स्यति सा सा । तत्तत् सको विजानाति आवरणाभावादेव ॥ . तया तया शक्त्याऽवस्थारूपया पारंपर्येण यत् खल्विदानी वर्तमानं वस्तु प्रापितं-ढौकितं यच्च कर्मातापन्नमिदानीमेव वर्तमानं वस्तु सा साऽवस्था प्राप्स्यति, तां तामवस्थामतीतामनागतां च 'तओ त्ति' सकः सर्वज्ञस्तज्ज्ञानविबन्धकावरणाभावात् विजानाति, कथंचित्तासामवस्थानामिदानीमपि विद्यमानत्वात्, पर्यायस्याप्येकान्ततो विनाशाभावात् । 'तम्मि य अनियत्तंते न नियक्तइ सव्वहा सो वि' इति वचनप्रामाण्यात् ॥१३१८॥ ગાથાર્થ:- અવસ્થારૂપ તે-તે શક્તિથી પરંપરાએ હમણાં જ વર્તમાનકાલીન વસ્તુ ઉપસ્થિત કરાઈ છે, તથા કર્મરૂપતાને પામેલી પૂર્વકાલીનશક્તિરૂપ પ્રેરકકર્તાની અપેક્ષાએ કર્મકારકતાને પામેલી) આ જ-હમણાં જ રહેલી વસ્તુ ભવિષ્યમાં તેને અવસ્થાઓને પામશે. આ બધી જ ભૂતકાલીન અને ભવિષ્યકાલીન અવસ્થાઓને તે સર્વજ્ઞ જાણે છે, કેમકે તે–તે જ્ઞાનના આવારક કર્મો ક્ષય પામ્યા છે, અને તે અવસ્થાઓ વર્તમાનમાં પણ કથંચિત્ વિદ્યમાન છે, કેમકે પર્યાયનો પણ એકાન્ત વિનાશ થતો નથી, કેમકે “તેની અનિવૃત્તિમાં દ્વવ્યની અનિવૃત્તિમાં) (-પર્યાય) પણ સર્વથા નિવૃત્ત થતો નથી. એવા વચનનું પ્રમાણ છે. ૧૩૧૮ अथोच्येत-कथमेतदवसीयते द्रव्यपर्यायस्वभावं वस्त्विति ? एतदाशय विपक्षे बाधकमाह - “એમ શી રીતે જાણી શકાય કે વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયસ્વભાવવાળી હોય છે? આવી આશંકાના જવાબમાં વસ્તુના 'ઉભયસ્વભાવના અભાવમાં બાધક બતાવે છે पावति तस्साभावो मूलाभावातों अहव एगत्तं । एगंततो त्ति एवं कहं णु अद्धादिभेदो वि ? ॥१३१९॥ (प्राप्नोति तस्याभावो मूलाभावादथवा एकत्वम् । एकान्तत इत्येवं कथं नु अद्धादिभेदोऽपि ॥) . यदि द्रव्यपर्यायस्वभावं वस्तु नेष्यते किंतु पर्यायमात्रं द्रव्यमानं वेष्येत तर्हि पर्यायमात्राभ्युपगमे तस्य वस्तुनोऽभाव एव प्राप्नोति, मूलाभावात्, पूर्वभावस्य निरन्वयविनाशाभ्युपगमे सति सर्वथा तदलाभात् । अथवा यदि केवलं द्रव्यमात्रमिष्यत इत्यर्थः एकान्ततः, एकत्वं-समयातीतत्वादिपर्यायभेदमात्रस्याभावः प्राप्नोति, सर्वथा पर्यायानभ्युपगमात् । तत एवमेकान्तत एकत्वे सति कथं न अद्धाभेदोऽपि-कालभेदोऽपि, सोऽपि भेदो न प्राप्नोतीतियावत्। तस्मात् द्रव्यपर्यायस्वभावं वस्तु ॥१३१९॥ ગાથાર્થ:- સમાધાન:- જે વસ્તુ દ્રવ્ય-પર્યાયસ્વભાવવાળી ન હોય, પરંતુ માત્ર પર્યાયરૂપ કે માત્ર દ્રવ્યરૂપ જ ઈષ્ટ હોય, તો માત્ર પર્યાયરૂ૫વસ્ત સ્વીકારવામાં વસ્તનો અભાવ જ પ્રાપ્ત થાય, કેમકે મૂળનો અભાવ છે. પૂર્વભાવનો નિરન્વય વિનાશ સ્વીકારવામાં મૂળતત્વનો સર્વથા અભાવ થાય છે. જો વસ્તુ માત્રદ્રવ્યરૂપ જ ઈષ્ટ હોય, તો એકસમયાતીતપણું આદિ પર્યાયભેદમાત્રનો અભાવ આવવાથી એકત્વની પ્રાપ્તિ થાય છે, કેમકે પર્યાયનો સર્વથા અભ્યપગમ કર્યો નથી. આમ એકાન્સથી એકત્વ પ્રાપ્ત થાય તો કાલભેદ પણ શી રીતે રહે? આ ભેદ પણ પ્રાપ્ત ન થાય, તેથી દ્રવ્ય-પર્યાયઉભયાત્મક વસ્તુ છે. ૧૩૧લા एवं तीताणागतस्वं पि कहंचि अत्थि दव्वस्स । ___णय तीतादिअभावो पज्जायावेक्खतो जुत्तो ॥१३२०॥ (एवमतीतानागतरूपमपि कथञ्चिदस्ति द्रव्यस्य । न चातीताद्यभावः पर्यायापेक्षातो युक्तः ॥ एवं सति द्रव्यपर्यायरूपत्वे सतीतियावदतीतानागतमपि रूपं कथंचित्तत्संबन्धबीजतयाऽस्ति द्रव्यस्य, ततो न यथोक्तप्रत्यक्षप्रवृत्त्यभावलक्षणदोषावकाशः, यच्चोक्तं- 'भावेऽतीतादि सो(मो)किह णु त्ति' तदपाकर्तुमाह-नयेत्यादि' न च एवं सति अतीताद्यभावः-अतीतानागताभावो युक्तः, किंत्वयुक्त एव, कुत इत्याह -पर्यायापेक्षातः । एतदुक्तं भवति-यद्यपि कथंचित्तत्संबन्धनिमित्ततयाऽतीतानागतमपि रूपं द्रव्यस्य विद्यते तथाप्यद्भततथापरिणतिलक्षणपर्यायविनाशाद्यपेक्षया अतीतादित्वव्यवहारोऽपि न विरुद्ध्यत इति ॥१३२०॥ ++++++++++++++++ ब -लाल - 314 +++++++++++++++

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392