Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 345
________________ +++++++++++++++++सबसिबिर + + + ++ + + + + + + + + ++++ एव, तांश्च भगवान् जानात्येव, तथोपदेशात् । न च स केवलकुत्सितनरकादिभावस्वरूपज्ञ एव, स्वर्गापवर्गादीनामपि तेन परिज्ञानात्, तथा जन्तुभ्य उपदेशनादिति । स्यादेतत, किमनेन वाग्जालेन ? निषेध एव नञोऽर्थः, ततश्च न सर्वं जानातीति. किमुक्तं भवति ?-न किंचित् जानातीति ॥१२७५॥ ગાથાર્થ:- ઉત્તરપક:- જો ભગવાનને કુત્સિતજ્ઞતરીકે સિદ્ધ કરતા હો, તો પણ કોઈ દોષ નથી, કેમકે આ જગતમાં નરકવગેરે ભાવો કુત્સિત જ છે, અને આ ભાવોને ભગવાન જાણે જ છે, કેમકે ભગવાન તેવો ઉપદેશ આપે છે. વળી, ભગવાન માત્ર નરકાદિ કુત્સિતભાવોના સ્વરૂપને જ જાણે છે, તેવું નથી, કેમકે ભગવાન સ્વર્ગ–મોક્ષઆદિને પણ જાણે છે, કેમકે જીવોને તેવો ઉપદેશ આપે છે. પૂર્વપક્ષ:- આ બધા વચનાઈબરથી સર્ષે નકારનો અર્થ નિષેધ જ છે. તેથી જે બધું ન જાણે તે અસર્વજ્ઞ' અર્થાત જે કશું ન જાણે તે અસર્વજ્ઞ' એવો અર્થ છે. ૧૨૭પા एतदे. दूषयितुमाशङ्कमान आह - આ જ વાતને દૂષિત કરવા આશંકા કરતાં કહે છે. अह तु अकिंचिण्णु च्चिय एवं पुरिसादओ कहं तम्मि ? । परिगप्पियपडिसेहे अब्भुवगमबाहणं णियमा ॥१२७६॥ (अथ तु अकिंचिज्ञ एवैवं पुरुषादयः कथं तस्मिन् ?। परिकल्पितप्रतिषेधे अभ्युपगमबाधनं नियमात् ॥) (अथेति पक्षान्तरे तुः नञः कुत्सापेक्षया दोषाभावद्योतनेऽकिञ्चिज्ज्ञ इति-सर्वमेव न वेत्तीति असर्वज्ञः), अत्राचार्य आह - 'एवमित्यादि' यदि असर्वज्ञ इति मन्यते तत एवं सति 'पुरिसादओ त्ति' भावप्रधानत्वान्निर्देशस्य पुरुषत्वादयः कथं तस्मिन् विवक्षिते धर्मिणि स्युः? यो हि न किमपि जानाति स सर्वथा पाषाणकल्पः सन् पुरुषो वक्ता वा कथं भवेत् ? अथ य एव परैः परिकल्पितः पुरुषः सर्वज्ञस्तस्यैव सर्वज्ञत्वप्रतिषेधः क्रियत इत्येतदाशङ्क्याह-'परीत्यादि' परिकल्पितप्रतिषेधे क्रियमाणे नियमाद्-अवश्यंतया तवाभ्युपगमबाधनं प्राप्नोति, नहि परिकल्पितवस्तुविषयास्तव मतेन शब्दाः किंतु यथावस्थितवस्तुविषयाः, परिकल्पितश्चेत्सर्वज्ञस्ततः कथं तत्र सर्वज्ञशब्दप्रवृत्तिः? एवमपि चेदिष्टिस्तर्हि स्वाभ्युपगमविरोध इति ॥१२७६ ।। ગાથાર્થ:- (અથ'પદ પક્ષાન્તરસૂચક છે. નકારનો કુત્સાઅપેક્ષામાં દોષાભાવ બતાવવાથી અસર્વજ્ઞનો અર્થ અકિંચિતજ્ઞधु नख नार... वो ६२वो) ઉત્તરપક્ષ:- જો અસર્વજ્ઞનો આ અર્થ ઈષ્ટ હોય, તો પુરુષ–(ભાવનિર્દેશ હોવાથી) પુરુષત્વવગેરે ધર્મો તે ધર્મીમાં (અસર્વજ્ઞમાં) કેવી રીતે હોય? જે કશું જ જાણતો ન હોય, તે તો પાષાણતુલ્ય છે. તે પુરુષ કે વક્તા કેવી રીતે બની શકે? અર્થાત પુરુષ કે વક્તા પાષાણતલ્ય અસર્વજ્ઞ ન હોઈ શકે. શંકા:- અહીં બીજાઓએ જેવા પુરુષને સર્વજ્ઞ તરીકે પ્યો છે. તેવા પુરુષગત સર્વજ્ઞતાનો અભાવ અહીં “અસર્વજ્ઞ ५६थी 52 छे. સમાધાન:- પરિકલ્પિતને આશ્રયી પ્રતિષેધ કરતા પૂર્વપક્ષકારને અવશ્યતયા અભ્યપગમબાંધ છે. કેમકે મીમાંસકમતે શબ્દો પરિકલ્પિતવસ્તુવિષયક નથી હોતા, પરંતુ યથાવસ્થિતવસ્તુવિષયક જ હોય છે. તેથી જો સર્વજ્ઞ માત્ર પરિકલ્પિત જ હોય તો તે અંગે “સર્વજ્ઞ શબ્દ ઉપયુક્ત ન થઈ શકે. છતાં જો સર્વજ્ઞપદ ઇષ્ટ હોય, તો અભ્યપગમેબાધ છે જ. ૧૨૭૬ા पुनरप्यत्र परस्याभिप्रायमाह - ફરીથી અહીં પૂર્વપક્ષકારનો અભિપ્રાય વ્યક્ત કરે છે – अह उ अभावो त्ति तओ तस्सेव पगासगो अयं सद्दो । एयं पि माणविरहा असंगतं चेव णातव्वं ॥१२७७॥ (अथ तु अभाव इति सकस्तस्यैव प्रकाशकोऽयं शब्दः । एतदपि मानविरहादसंगतमेव ज्ञातव्यम् ॥ अथ 'तओ त्ति' सकः सर्वज्ञोऽभाव एव तुरवधारणे भिन्नक्रमश्च, खरविषाणकल्प एव, तस्य चाभावरूपस्य सर्वज्ञस्य प्रकाशकोऽयमसर्वज्ञशब्दोऽस्य एवंविधार्थवाचकत्वेनैव प्रसिद्धत्वादतो न कश्चिद्दोष इति । एतदपि न समीचीनं, तथा सति पुरुषत्वादिहेतूनामनुपपत्तेरेतच्च दूषणमुक्तत्वादुपेक्ष्याचार्योऽत्र दूषणान्तरमाह - 'एयं पीत्यादि' एतदपि-अनन्तरोदितं ++++++++++++++++ valu- 12-298+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392