________________
* * * * * * * * * * * * * * * * * સર્વ સિદ્ધિ કાર + * * * * * * * * * * * * * * * *
मानविरहात्-प्रमाणविरहादसंगतमेव ज्ञातव्यम् । प्रमाणविरहभावना चागे स्वयमेवाचार्येणाभिधास्यते इति ॥१२७७॥
ગાથાર્થ:- (“ત' પદ જકારાર્થક છે અને અભાવ૫દસાથે સંબંધિત છે.) પૂર્વપક્ષ:- આ સર્વજ્ઞ ગધેડાના શિંગડાતત્ય અભાવરૂપ જ છે. અને આવા અભાવરૂપ સર્વજ્ઞનો પ્રકાશક “અસર્વજ્ઞ' શબ્દ છે, કેમકે આ શબ્દ એવા પ્રકારના અર્થના વાચકરૂપે જ પ્રસિદ્ધ છે. તેથી હવે કોઈ દોષ નથી.
:- આ પણ બરાબર નથી. આમ અભાવરૂપ માનવામાં તેમાં પુરુષત્વાદિ હેતુઓ અનુ૫૫ન્ન બને છે. અગાઉ આ દૂષણ બતાવી ગયા હેવાથી તેની ઉપેક્ષા કરી આચાર્ય બીજું દૂષણ બતાવે છે. જૂઓ- સર્વજ્ઞને તુચ્છ અભાવરૂપ કલ્પવામાં કોઈ પ્રમાણ નથી. આ બીજા દૂષણથી પણ હોવાથી તમારી વાત અસંગત કરે છે. પ્રમાણવિરહનું વિવરણ આચાર્ય પોતે જ આગળ બતાવશે. ૧૨૭૭ પુરુષdહેતુમાં દોષો तदेवं प्रतिज्ञार्थमनेकधा दूषयित्वा हेतोर्दूषणमाह - આમ પૂર્વપક્ષની અસર્વજ્ઞતાસાધક પ્રતિજ્ઞાનું અનેક પ્રકારે ખંડન કર્યું. હવે તેમાં દૂષણ બતાવે છે.
पुरिसत्तं पि असिद्धं वेदाभावात तम्मि भगवंते ।।
आगारमित्ततुल्लत्तणे वि मायाणराणं व ॥१२७८॥
(पुरुषत्वमपि असिद्धं वेदाभावात्तस्मिन् भगवति । आकारमात्रतुल्यत्वेऽपि मायानराणामिव ) पुरुषत्वमपि हेतुतयोपन्यस्यमानं तस्मिन्-सर्वज्ञे भगवत्यसिद्धमेव । कुत इत्याह-'वेदाभावात्' पुरुषवेदाभावात्, पुरुषवेदाभावश्च तत्क्षय एव सर्वज्ञत्वाभ्युपगमात् । ननु कथं पुरुषत्वमसिद्धं यावता तदाकारः सर्वोऽपि तत्राभ्युपगम्यत एवेत्यत आह-आकारमात्रतुल्यत्वेऽपि मायानराणामिव, मायया हि स्त्र्यादयोऽपि पुरुषाकारधारिणो दृश्यन्ते न च तत्त्वतः पुरुषत्वं, तन्नाकारमानं पुरुषत्वनिबन्धनमिति ॥१२७८॥
ગાથાર્થ:- અસર્વજ્ઞતાસાધક અનુમાનમાં બતાવેલો પુરુષત્વહેતુ પણ ભગવાન (પક્ષમાં અસિદ્ધ છે, કેમકે ભગવાનને પુરુષવેદનો (અહીં પુરુષ–સ્ત્રી નપુંસક ત્રણે વેદ સમજી લેવા) અભાવ છે. કેમકે પુરુષાદિવેદનો ક્ષય થાય, તો જ સર્વજ્ઞ થવાય એવો અમારો સિદ્ધાન્ત છે.
શંકા:- ભગવાનમાં સંપૂર્ણ પુરુષાકાર સ્વીકૃત હોવાથી પુરુષત્વ અસિદ્ધ શી રીતે થશે? • સમાધાન:- માયાવી નરની જેમ આકારની સમાનતામાં પણ પુરુષત્વાભાવ સંભવે છે. કોઈ સ્ત્રી વગેરે માયાથી પુરુષાકાર ધારણ કરતા દેખાય જ છે. છતાં તેમાં તાત્વિકપુરુષત્વ નથી. આમ પુરુષત્વમાટે પુરુષાકાર માત્ર હેત નથી. (પુરુષવેદાદિના ભયથી ભગવાન હવે માત્ર પુરુષાકારધારી જ છે, પુષત્વના પુરુષવેદાદિસ્વરૂપ અને તેના તેવા ફળથી રહિત છે. તેથી પુરુષત્વ હતુ અસિદ્ધ કરે છે. આ અપેક્ષાએ જિનાગમને જ અપૌરુષેય આગમ ગણી શકાય) ૧૨૭૮ तदेवमसिद्धत्वमभिधाय सांप्रतमनैकान्तिकत्वं दर्शयतिઆમ હેતમાં અસિદ્ધિ બતાવી. હવે અનેકાંતિકતા બતાવે છે.
ण य णाणपगरिसेणं पुरिसादीणं पि कोइ वि विरोहो ।
वयणं तु णाणजुत्तस्स चेव उववण्णतरगं तु ॥१२७९॥ (न च ज्ञानप्रकर्षेण पुरुषादीनामपि कोऽपि विरोधः । वचनं तु ज्ञानयुक्तस्यैवोपपन्नतरकं तु ॥ न च ज्ञानप्रकर्षेण सह पुरुषत्वादीनां कश्चिदपि विरोधोऽस्ति येन पुरुषत्वादीनामसर्वज्ञत्वेन सह प्रतिबन्धः सिद्ध्येत्, ततो विपक्षेण सह विरोधाभावात् तत्रापि वृत्तिसंशीत्या हेतोरनैकान्तिकत्वमिति । अपि च, वचनं प्रकृष्टतरं ज्ञानयुक्तस्यैवप्रकृष्टतरज्ञानयुक्तस्यैव पुंस उपपन्नतरं, 'तुः' पूरणे, ततो वक्तृत्वादित्ययं हेतुर्विरुद्धोऽप्यवसेयः, यथा-यत एव हि इत्थं सम्यग्वक्ता अत एवासौ सर्वज्ञोऽन्यस्येत्थं सम्यग्वादित्वायोगादिति ॥१२७९॥
ગાથાર્થ:- જ્ઞાનપ્રકર્ષસાથે પુરુષત્વાદિને કોઇ વિરોધ નથી, કે જેથી પુરુષત્વાદિનો અસર્વજ્ઞત્વ સાથે પ્રતિબન્ધ સિદ્ધ થાય. આમ વિપક્ષ સાથે વિરોધ ન હોવાથી વિપક્ષમાં પણ હેતની હજરીનો સંશય હેવાથી હેતમાં અનેકાન્તિકાદોષ આવે છે. વળી, પ્રકૃષ્ટતરજ્ઞાનયુક્ત જ પુરુષનું વચન પ્રકૃષ્ટતર લેવાનું સુતરાં ઘટે છે. (“ત' પદ પૂરણાર્થક છે તેથી વક્નત્વ હેતુ વિરુદ્ધ છે. તે આ પ્રમાણે- “આ (ભગવાન) આમ સમન્વક્તા (=સત્યાર્થપ્રરૂપક) છે, તેથી જ આ (Eભગવાન) સર્વજ્ઞ છે; કેમકે
૨
જ * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 299 * * * * * * * * * * * * * * *