Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 343
________________ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܐܬܟ ܟ84a8 ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ एतदेव भावयन्नाह - આ જ વાતનું ભાવન કરતા કહે છે सुत्तस्स अत्थवत्ता सव्वण्णू सो य तम्मि फलभूतो । पामण्णं च सतो च्चिय इमस्स ता कह णु दोसत्ति ?॥१२७०॥ (सूत्रस्यार्थवक्ता सर्वज्ञः स च तस्मिन् फलभूतः । प्रामाण्यं च स्वत एवास्य तस्मात् कथं नु दोष इति ॥) सूत्रस्य-आगमस्य योऽर्थस्तस्य वक्ता सर्वज्ञः, न तु सूत्रस्य कर्ता, स च तस्मिन्-आगमे फलभूतः, न चास्यागमस्य तद्वक्तृत्वेनैव प्रामाण्यं किंतु कथंचित्स्वत एव, 'ता' तस्मात्कथं नु इतरेतराश्रयो दोषः ? नैव कथंचनेतिभावः ॥१२७०॥ ગાથાર્થ:- સર્વજ્ઞ આગમના અર્થના વક્તા છે, નહીં કે સૂત્રના. અને તે(=સર્વજ્ઞ) આગમમાં કુલભૂત છે. (અર્થાત આગમ દર્શિત માર્ગારાધનથી કેવળજ્ઞાન પામવારૂપ આગમનું ફળ તે સર્વજ્ઞને પ્રાપ્ત છે.) વળી, તે સર્વજ્ઞ આગમાર્યવક્તા હોવામાત્રથી આગમનું પ્રામાણ્ય છે, એમ નથી, પરંત કથંચિત સ્વત: પણ પ્રામાણ્ય છે. તેથી ઇતરેતરાશ્રય દોષ કેવી રીતે આવે? અર્થાત નહીં જ આવે. ૧૨૭૦મા અસર્વશના અર્થની ચર્ચા यच्चोक्तम्-'पडिसेहगं च माणमित्यादि' तत्र दूषणमभिधित्सुराह - पूर्वपक्षे उसे (u. ११६२ प्रतिषे५४ प्रमा... त्यादि) हे त्यां दू५९ म त छ.. पडिसेहगे पमाणे सोऽसव्वण्णु त्ति अस्स को अत्थो ? । जति किंचिण्णू णणु किं तेण ण णायं ति वत्तव्वं ? ॥१२७१॥ . (प्रतिषेधके प्रमाणे सोऽसर्वज्ञ इति अस्य कोऽर्थः ? । यदि किञ्चिज्ज्ञो ननु किं तेन न ज्ञातमिति वक्तव्यम् ॥) प्रतिषेधके प्रमाणे यदुक्तं- 'सोऽसर्वज्ञ इति' तस्य भाषितस्य कोऽर्थः ? यदि किंचिज्ज्ञ इति, तथाहि-'अनुदरा कन्ये त्यादाविव नञोऽल्पार्थत्वविवक्षायां असर्वज्ञ इति, किमुक्तं भवति ?-किंचिज्ज्ञ इति । ननु तर्हि किं तेन न ज्ञातमिति वक्तव्यं ? यदज्ञानादयं किंचिज्ज्ञ इत्युच्येत, सर्वमपि तेन ज्ञातं, तथोपदेशादिति भावः ॥१२७१॥ ગાથાર્થ:- પૂર્વપક્ષે પ્રતિષેધક પ્રમાણમાં તે અસર્વજ્ઞ છે એવું જે કહ્યું તેમાં “અસર્વજ્ઞ' કથનનો શો અર્થ છે? પૂર્વપક્ષ:- જેમ “અનુદરા કન્યા' આ સ્થળે નિષેધ અલ્પાર્થની વિવક્ષામાં છે. એમ “અસર્વજ્ઞા'નો અર્થ અલ્પ–કાંક જાણકારકિંચિજજ્ઞ' એવો છે. ઉત્તરપક્ષ:- તો એ કિંચિજજ્ઞ એ તે શું નથી જાણ્યું કે જેના અજ્ઞાનથી તે સર્વશને બદલે કિંચિજજ્ઞ બન્યો ? એ બતાવવું પડશે. અર્થાત તેણે બધું જ જાણી લીધું છે, કેમકે તેવો જ ઉપદેશ આપે છે. તેનો ઉપદેશ જ એવો છે કે જે બતાવે છે તે બધી વસ્તુનો જાણકાર છે.) ૧૨૭૧ अत्र परस्याभिप्रायमाह - અહીં પૂર્વપક્ષકારનો આશય વ્યક્ત કરે છે अह जागादिविहाणं मिच्छास्वेण णिच्छियं चेव । भणिता य तेण हिंसादीया कुगतीऍ हेतु त्ति ॥१२७२॥ (अथ यागादिविधानं मिथ्यारूपेण निश्चितमेव । भणिताश्च तेन हिंसादयः कुगतेर्हेतव इति ॥) अथ यागादिविधानं तेन न ज्ञातं, तस्यानुपदेशादिति किंचिज्ज्ञ इति । तत्राह-'मिच्छेत्यादि' मिथ्यारूपेण तदपि यागादिविधानं हन्त निश्चितमेव-ज्ञातमेव। चो हेतौ । यस्मात्तेन-भगवता हिंसादय आदिशब्दात्तथाविधान्यङ्गाङ्ग(न्ययज्ञाङ्ग)• भूतपातकविशेषपरिग्रहः भणिता-उक्ताः कुगतेः-नरकादिगतेर्हेतवः, ततो हेयरूपतया तदपि यागादिविधानं ज्ञातमेव ॥१२७२।। ગાથાર્થ:- પૂર્વપક્ષ:- તેને યાગાદિનું જ્ઞાન ન હતું, કેમકે યાગાદિનો ઉપદેશ આપ્યો નહીં, તેથી તે કિંચિજજ્ઞ હતો. ઉત્તરપલ:- તેણે યાગાદિવિધાનને મિથ્યારૂપે જ નિશ્ચિત કર્યો. ('ચ' હેત્વર્થે છે.) કેમકે તે ભગવાને હિંસાદિ–આદિ શબ્દથી તેવા પ્રકારના હિંસા (અથવા યજ્ઞ) ના અંગભૂત પાતકવિશેષોને નરકાદિ કુગતિના હેતઓતરીકે બતાવ્યા છે. આમ ભગવાનને યાગાદિવિધાન હેયતરીકે જ્ઞાત જ છે. ૧૨૭૨ાા * ** *** ** *** ** * ** शि -ल -296* ** * * * * ** * *** **

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392