Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 342
________________ +++++++++++++++++सबसिदिद्वार +++++++++++++++++ प्रकाशिते घटादौ ज्ञाते पुनः संशयादयः प्रादुर्भवन्तोऽनुभूयन्ते इति । अत्राह-'ते वि पावाओत्ति' तेऽपि-संशयादयः पापादिति चेत तर्हि तदभावे-पापाभावे तदभावात्-संशयादीनामभावात् सिद्धं परतोऽपि वेदस्य प्रामाण्यमिति ॥१२६६॥ ગાથાર્થ:- ઉત્તરપક:- ભલે એમ હો! છતાં બાહ્યર્થનું વેદથી બરાબર જ્ઞાન થયા પછી પણ સંશયાદિ કેમ થાય છે? પ્રદીપાદિથી પ્રકાશિત થયેલા ઘડાઓનું જ્ઞાન થયા પછી સંશયાદિ થતાં અનુભવાતા નથી. પૂર્વપક્ષ:- આ સંશયાદિ પણ પાપના કારણે થાય છે. ઉત્તરપક્ષ:- આમ ોય, તો પાપના અભાવમાં સંશયાદિ પણ ન થાય. તેથી પાપાભાવરૂપ પરથી પણ વેદના પ્રામાણ્યની સિદ્ધિ થાય છે. (આમ વેદ સ્વત: જ પ્રમાણભૂત છે, એવો જકાર ખોટો છે.) ૧૨૬૬ अन्यच्च - વળી एगतेण तु सत एव तम्मि सइ सव्वहेव सव्वेसिं । कुज्जा पमाणकज्जं सहावभेदादिविरहातो ॥१२६७॥ __(एकान्तेन तु स्वत एव तस्मिन् सति सर्वथैव सर्वेषाम् । कुर्यात् प्रमाणकार्य स्वभावभेदादिविरहात् ॥) ___ एकान्तेनैवतुरवधारणे, स्वत एव वेदस्यतस्मिन्-प्रामाण्ये सदा-सर्वदा सर्वेषामेव प्रमाणकार्य निश्चिताविपरीतप्रत्ययोत्पादनलक्षणं स वेदः कुर्यात्। कुतः? इत्याह - ‘स्वभावभेदादिविरहात्' नित्यतया स्वभावभेदाभावात्सदा कुर्यात्, आदिशब्दा-द्देशाद्यपेक्षया स्वतःप्रामाण्यभावाभावलक्षणस्वभावनानात्वाभावात्सर्वथा सर्वेषामेव प्रमाणकार्यं कुर्यादिति परिग्रहः । तस्मान्न स्वत एव प्रामाण्यम् । ततश्च स्थितमेतत्-कथंचिन्नित्य आगमः, स्वत एव च कथंचित्तस्य प्रामाण्यं, तस्माच्च सर्वज्ञस्यावगम इति ॥१२६७॥ uथार्थ:- (तु.५६०४१रार्थ छे.)वणी, को वहान्त स्वत:प्रामाण्य बोय, तोते वहमेशा, जयामा ४ निश्यित -અવિપરીત પ્રત્યય ઊભા કરવારૂપ પ્રમાણકાર્ય કર્યા કરશે. કેમકે નિત્ય હોવાથી વેદના સ્વભાવમાં ભેદ પડતો નથી. (સ્વભાવભેદાદિમાં “આદિ પદથી-) તેવી જ રીતે દેશાદિની અપેક્ષાએ સ્વત: પ્રામાણ્યભાવના અભાવરૂપ ભિન્નસ્વભાવ ન હોવાથી (આમ દેશ અને કાળથી સર્વવ્યાપી હોવાથી) વેદ હંમેશા–બધામાં જ સર્વથા પ્રમાણકાર્ય કરશે એમ નિશ્ચિત થાય છે. પણ તે ઇષ્ટ નથી, તેથી વેદનું સ્વત: જ પ્રામાણ્ય નથી. તેથી આગમ કથંચિત નિત્ય છે, અને તેનું કથંચિત જ સ્વત: પ્રામાણ્ય છે, અને તે આગમથી સર્વજ્ઞ હેવાનો નિર્ણય થાય છે, એમ નિશ્ચિત થાય છે. ૧૨૬૭ एतदेवोपसंहरति - આ જ વાત ઉપસંહાર કરતા કહે છે एवं च गम्मइ जदा कहंचि णिच्चातो आगमातो सो । संपइ तदा ण जुत्तं जं वुत्तं पुव्वपक्खम्मि ॥१२६८॥ (एवं च गम्यते यदा कथञ्चिद् नित्यादागमात् सः । संप्रति तदा न युक्तं यदुक्तं पूर्वपक्षे ॥) अन्नं च गम्मइ तओ केण पमाणेण एवमाइ उ । इतरेतरासओ वि हु फलभूयत्तेण नो तस्स ॥१२६९॥ (अन्यच्च गम्यते सकः केन प्रमाणेन एवमादिस्तु । इतरेतराश्रयोऽपि हु फलभूतत्वेन न तस्य ॥) गाथा सार्था(र्धा)। एवं च सति यदा कथंचिन्नित्यादागमात् सः-सर्वज्ञो ज्ञायते तदा यद्भणितं पूर्वपक्षे-'अन्नं च नज्जइ तओ केण पमाणेण इत्येवमादि' तन्न संप्रति युक्तमिति। यदप्युक्तम्- 'इयरेयरासओ वि हु दोसो अणिवारणिज्जो उ त्ति' तदप्यसमीचीनम्, यत आह-इतरेतराश्रयोऽपि दोषो 'हु' निश्चितं न तस्य-सर्वज्ञस्य फलभूतत्वेन हेतुना भवति ॥१२६८-१२६९॥ ગાથાર્થ:- આમ કથંચિતનિત્યઆગમથી સર્વજ્ઞનો નિર્ણય થાય છે. તેથી પૂર્વપક્ષે અન્ન ચ નજજઇ (ગા.૧૧૫૪ વળી તે (સર્વજ્ઞ) કયા પ્રમાણથી જાણી શકાય?) ઈત્યાદિ જે કહ્યું, તે હવે બરાબર નથી. તથા પૂર્વપક્ષે ઈયરયરાસઓ (ગા.૧૧૫૮ ઇતરેતરાશ્રયદોષ પણ અનિવારણીય છે.) એવું જે કહ્યું, તે પણ બરાબર નથી, કેમકે સર્વજ્ઞ કુલભૂત લેવાથી અવશ્ય ઇતરેતરાશ્રય દોષ નથી. ૧૨૬૮–૧ર૬લા ++++++++++++++++ user-MIL2-295+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392