Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 340
________________ *************++++ सर्वसिदिER +++++++++++++++++ एकान्तेन स्वत एव वेदस्य प्रामाण्ये सति यत् कुविज्ञानं तत एव वेदादुपजायते तस्यापि प्रामाण्यं प्राप्नोति, यथा सम्यग्ज्ञानस्य, उभयत्रापि विशेषाभावात् ॥१२६०॥ ગાથાર્થ:- વેદનું એકાને સ્વત: પ્રામાણ્ય સ્વીકારશો, તો વેદથી જે કુવિજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને પણ સમ્યજ્ઞાનની જેમ પ્રમાણભૂત માનવું પડે, કેમકે ઉભય (કુવિજ્ઞાન-સમ્યજ્ઞાન)સ્થળે વિશેષનો અભાવ છે. (વેદથી થનારા બધા જ જ્ઞાન પ્રમાણભૂત હોય, તો જ વેદને એકાન્ત પ્રમાણભૂત માની શકાય. પણ કોઈકને વિપરીતજ્ઞાન પણ સંભવે. તેથી વેદજન્ય કુવિજ્ઞાનને પણ પ્રમાણભૂત માનવાની આપત્તિ છે, તેવો મતલબ છે.) ૧૨૬ના अह तं ण तओ इतरं पि णेव वक्खाणिदोसतो तं चे । इयरं पि किन्न गुणतो ? एवं सति णिप्फलो वेदो ॥१२६१॥ (अथ तन्न तत इतरदपि नैव व्याख्यातृदोषतस्तच्चेत् । इतरदपि किन्न गुणतः? एवं सति निष्फलो वेदः ॥ अथ तत्-कुविज्ञानं न ततो-वेदादुपजायते तेनादोष इति। नन्वेवं सति इतरदपि-सम्यग्ज्ञानं नैव ततो-वेदादुपजायते। तथाहि-उभयमप्येतत् विवक्षितवेदवाक्यश्रवणान्वयव्यतिरेकानुविधायि, तद्यदि कुविज्ञानं न ततो वेदादिष्यते तर्हि सम्यग्ज्ञानमपि मा तत एषिष्ट, विशेषाभावात् । अथ तत् कुविज्ञानं व्याख्यातृदोषत उपजायते न वेदात् ततो दोषाभाव इति। यद्येवं तर्हि इतरदपि-सम्यग्ज्ञानं व्याख्यातृगुणत एवोपजायते, न वेदादिति किन्नेष्यते ? विशेषाभावात्। तत एवं सति व्याख्यातृगुणदोषभावतः सम्यग्ज्ञानमिथ्याज्ञानभावे सति स्वतः प्रमाणभूतः परिकल्प्यमानो वेदो निष्फल एव, व्याख्यातृगुणापेक्षया प्रामाण्याभ्युपगमेन स्वत एव प्रमाणत्वायोगात् ॥१२६१॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- તે કુવિજ્ઞાન વેદથી ઉત્પન્ન થતું નથી, તેથી ઘેષ નથી. ઉત્તરપક્ષ:- એમ તો, સમ્યજ્ઞાન પણ વેદથી ઉત્પન્ન નીં થાય. જૂઓ- વિજ્ઞાન અને સમ્યજ્ઞાન આવા બન્ને અભિપ્રેત વેદવાક્યના શ્રવણના અન્વય-વ્યતિરેકને અનુસરે છે. વેદવાકયના શ્રવણથી ઉદ્ભવે, અને શ્રવણ વિના ન ઉદ્ભવે.) તેથી આ અન્વય-વ્યતિરેક હોવા છતાં જો કુવિજ્ઞાન વેદથી ઉદ્ભવતું ન હૈય, તો સમ્યજ્ઞાન પણ વેદથી ઉદ્ભવતું ઇષ્ટ ન હોવું જોઇએ, કેમકે ઉભયત્ર વિશેષ નથી. પૂર્વપક્ષ:- વેદવાક્યના વ્યાખ્યાતાના દોષને કારણે તે કુવિજ્ઞાન ઉત્પન્ન થાય છે, નહિ કે વેદથી. તેથી કોઈ દોષ નથી. ઉત્તરપક્ષ:- જો આમ ઈષ્ટ હોય, તો “સમ્યજ્ઞાન વ્યાખ્યાતાના ગુણથી જ ઉદ્દભવે છે, નહીં કે વેદથી' એમ કેમ ઇચ્છતા નથી? અર્થાત ઇચ્છવું જોઇએ. કેમકે સમાનતા છે. આમ વ્યાખ્યાતાના જ ગુણ-દોષથી સમ્યજ્ઞાન-મિથ્યાજ્ઞાન સંભવતા હોવાથી સ્વત: પ્રમાણ તરીકે કપાતો વેદ નિષ્ફળ જ છે, કેમકે વ્યાખ્યાતાના ગુણની અપેક્ષાથી પ્રામાયનો સ્વીકાર હોવાથી સ્વત: પ્રામાણ્ય રહ્યું નહીં. ૧૨૬૧ .. उप्पन्नम्मि वि णाणे तत्तो तह संसयादिभावातो । अण्णत्तो तेसिं च्चिय णिवित्तिओ कहं सतो चेव ? ॥१२६२॥ ' (उत्पन्नेऽपि ज्ञाने ततस्तथा संशयादिभावात् । अन्यतस्तेषामेव निवृत्तेः कथं स्वत एव ।) उत्पन्नेऽपि ज्ञाने ततो वेदात् 'तथेति' दूषणान्तरसमुच्चये, तत ऊध्वं संशयादिभावतस्तेषां च संशयदीनामन्यतः सकाशाद् निवृत्तेश्च कथं स्वत एव वेदस्य प्रामाण्यं युक्तं ? नैव युक्तमिति भावः । यथोक्तप्रकारेण परतोऽपि तस्य भावात् ॥१२६२ ।। ગાથાર્થ:- (‘તથા પદ દુષણાન્તરના સમુચ્ચયાર્થ છે.) તથા વેદથી જ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ સંશયાદિ તો રહેવાના જ (કે “મારું આ જ્ઞાન સમ્યગ છે કે નહીં' ઇત્યાદિ) અને બીજા પાસેથી એ સંશયાદિની નિવૃત્તિ થવાની. કેમકે વેદ સ્વત: જ સંશયાદિ દૂર કરવા સમર્થ નથી જ) તેથી વેદનું સ્વત: પ્રામાણ્ય ક્યાંથી ર? અર્થાત ન જ રહ્યું, કેમકે બતાવ્યું તેમ પરત: પણ વેદનું પ્રામાણ્ય સંભવે છે. ૧ર૬રા पुनरभ्युच्चयेनात्रैव दूषणान्तरमाह ફરીથી અહીં અમ્યુચ્ચયથી બીજું દૂષણ બતાવે છે. णय होंति संसयादी दीवादिपगासिए घडादिम्मि । णाते णय सो कस्सइ विवरीयपयासणं कुणइ ॥१२६३॥ (न च भवन्ति संशयादयो दीपादि प्रकाशिते घटादौ । ज्ञाते न च स कस्यापि विपरीतप्रकाशनं करोति ॥ ++++++++++++++++ Gee-HIN२ - 293 +++++++++++++++

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392