Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 338
________________ ***************** सर्वसिद्विार ***************** मवबोद्धुमलं, तस्यापि रागादिदोषपरीततया यथावस्थितार्थपरिज्ञानाभावात् । नापि सक एव-वेदो 'हु' निश्चितं स्वयम्आत्मीयमर्थं पुरुषाय निवेदयति, 'यथाऽमुमेवार्थं मम त्वं जानीहीति' । कुत इत्याह-अचेतनत्वेन हेतुना, नहि वेदस्यैवं चेतनास्ति यथाऽयमात्मीयोऽर्थोऽस्मै निवेदनीय इति । तस्मान्न कथंचिदपि वेदार्थस्यावगम इति ॥१२५४॥ ગાથાર્થ:- આ પુરુષ રાગાદિમાન હોવાથી સ્વયં વેદના અર્થને જાણતો નથી, વળી અન્યરાગાદિમાનપાસેથી પણ તે વેદના અર્થને જાણી શકે નહીં, કેમકે રાગાદિદોષોથી યુક્ત લેવાથી એ અન્યને પણ યથાર્થવેદાર્થનું જ્ઞાન સંભવે નહીં. વળી, એ વેદ સ્વયં જ પોતાના અર્થનું પુરુષને નિવેદન ન કરે કે મારા આ વચનનો તું આ જ અર્થ જાણ? કારણ કે વેદ અચેતન છે. વેદને એવી ચેતના નથી કે તે પોતાના અર્થનું પુરુષને નિવેદન કરી શકે. આમ કોઈ રીતે વેદના અર્થનો બોધ શકય નથી. ૧૨૫૪ આગમની નિત્યાનિત્યતા अत्रैवाभ्युच्चयेन दूषणमाह અહીં જ અમ્યુચ્ચયથી દૂષણ બતાવે છે. किंच तओ सद्दो वा हवेज णाणं व्व तस्स विसयो वा ? । अण्णो व कोइ णिच्चाणिच्चो सो सव्वपक्खेसु ॥१२५५॥ (किञ्च सकः शब्दो वा भवेद् ज्ञानं वा तस्य विषयो वा । अन्यो वा कोऽपि नित्यानित्यः स सर्वपक्षेषु ॥) किंच सकः-आगमः शब्दो वा भवेत् ? ज्ञानं वा विवक्षितशब्दोत्थं ? किं वा तस्य शब्दोत्थज्ञानस्य विषयः ? अन्यो वा कश्चिदिति विकल्पचतुष्टयम्। किंचात इत्याह-सर्वेष्वपि पक्षेषु सः-आगमो नित्यानित्य एव प्राप्नोति, नत्वेकान्ततो नित्यः ॥१२५५॥ यार्थ:- मामासमतो (१) श०६ मया (२)विक्षित०६°न्य ज्ञान (3)ते श०६४न्यशाननो विषय पछी (૪) અન્ય જ કોઇ.. એમ ચાર વિકલ્પોમાંથી કોક એક રૂપે સંભવે છે. અને આ ચારે પક્ષે આગમ નિત્યાનિત્ય જ સિદ્ધ થાય છે, નહિ કે એકાને નિત્ય. ૧૨૫પા एतदेव भावयति - આ જ અર્થનું ભાવન કરતાં કહે છે. णोवावारे सद्दो सुव्वइ जं तेण वण्णदव्वाइं । तेण परिणामिताइं णिच्चाणिच्चो तओ स भवे ॥१२५६॥ (नृव्यापारे शब्दः श्रूयते यत्तेन वर्णद्रव्याणि । तेन परिणामितानि नित्यानित्यस्ततः स भवेत् ॥ नृव्यापारे सति शब्दो यत्-यस्मात्कारणात्-श्रूयते नत्वन्यथा, तेन कारणेन इदं विज्ञायते यदुत-वर्णयोग्यानि द्रव्याणि गृहीत्वा तेन पुरुषेण वर्णरूपतया परिणामितानि, ततश्च सः-आगमो वर्णात्मकोऽभ्युपगम्यमानो नित्यानित्य एव, नत्वेकान्ततो नित्य इति ॥१२५६॥ ગાથાર્થ:- મનુષ્યની (બોલવાની) ચેષ્ટા હોય, તો જ શબ્દ સંભળાય છે, અન્યથા નહીં. તેથી સ્પષ્ટ જાણી શકાય કે. તે પુરુષ વર્ણ (ભાષા) યોગ્ય દ્રવ્યો ગ્રહણ કરી વર્ણ (ભાષા) રૂપે પરિણમાવ્યા. તેથી વર્ણાત્મકરૂપે સ્વીકારાયેલા આગમને નિત્યાનિત્ય સ્વીકારવો જ યોગ્ય છે, નહીં કે એકાને નિત્ય. ૧૨૫દા अथ नित्या एव वर्णाः केवलं नव्यापारेणाभिव्यज्यन्त इति नोक्तदोषप्रसङ्ग इत्याशङ्कामपनेतुमाह - પૂર્વપક્ષ:- વર્ણો તો નિત્ય જ છે. વ્યાપારથી માત્ર તે અભિવ્યક્ત થાય છે. તેથી ઉક્ત દોષનો પ્રસંગ નથી. આ પૂર્વપક્ષીય આશંકા દૂર કરવા કહે છે. णियमा कस्सइ धम्मस्स अवगमे कस्सई य उप्पाते । होइ अभिवत्ति णो उण एगसहावस्स भावस्स ॥१२५७॥ (नियमात् कस्यचिद् धर्मस्यापगमे कस्यचिच्चोत्पादे । भवति अभिव्यक्ति न पुनरेकस्वभावस्य भावस्य ॥ यस्मात्कस्यचित् धर्मस्य-स्वभावस्यानुपलभ्यत्वलक्षणस्यापगमे-विनाशे सति कस्यचिच्च स्वभावस्योपलम्भयोग्यता ++++++++++++++ + सब-HIAR-291+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392