Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 339
________________ +++++++++++++++++ सर्वसिदिवार ++++++++++++++++ लक्षणस्योत्पादे सति नियतकालमभिव्यक्तिः-उपलभ्यमानस्वरूपता भवति, न पुनरेकस्वभावस्य ततः, तस्य हि अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावतया सदा वा भवेत् न वा कदाचिदपि, तथा च सति प्रत्यक्षविरोध इति । तस्माद्वर्णात्मक आगमो नित्यानित्य एवेति स्थितम् ॥१२५७॥ ગાથાર્થ:- અનુપલભ્યતારૂપ સ્વભાવનો વિનાશ થયે, અને ઉપલભયોગ્યતારૂપ સ્વભાવ ઉત્પન્ન થયે છતે નિયતકાળ માટે (અથવા) નિયતકાળે વર્ણાદિની ઉપલભ્યમાનસ્વરૂપરૂપ અભિવ્યક્તિ થાય છે. જો તે એકસ્વભાવવાળા જ હોય તો અભિવ્યક્તિ થાય નહીં, કેમ કે એકસ્વભાવી વસ્તુ અવિનાશ-અનુત્પન્ન સ્થિર–એકસ્વભાવવાળી હોવાથી હંમેશા રહે અથવા ક્યારેય ન સંભવે, અને તો પ્રત્યક્ષવિરોધ આવે. તેથી વર્ણાત્મક આગમ નિત્યાનિત્ય જ સિદ્ધ થાય છે. ૧૨૫૭ ज्ञानादिपक्षानधिकृत्याह - હવે જ્ઞાનાદિ પક્ષોને ઉદ્દેશી કહે છે. णाणं विसओ अण्णो व कोइ सव्वाइं उभयख्वाइं । भावातो च्चिय मिच्छा एगंतेणेव सो णिच्चो ॥१२५८॥ . (ज्ञानं विषयोऽन्यो वा कोऽपि सर्वाणि उभयरूपाणि । भावात् एव मिथ्या एकान्तेनैव स नित्यः ॥) ज्ञानं विषयोऽन्यो वा कश्चित् भवतु, सर्वाण्यपि एतानि उभयरूपाण्येव नत्वेकान्ततो नित्यरूपाणि । कुत इत्याह - 'भावाओ चिय' भावत्वादेव-वस्तुत्वादेवेतियावत् । नोकान्तनित्यं वस्तु घटते, यथाभिहितं प्राक परिणाम्यात्मसिद्धौ । तस्मादेकान्तेनैव स आगमो नित्य इति मिथ्या ॥१२५८॥ ગાથાર્થ:- તથા (આ આગમ) જ્ઞાનરૂપ, વિષયરૂપ કે અન્ય કોઇ રૂપ હો... પરંતુ આ બધા જ ઉભયરૂપવાળા જ નિત્યાનિત્યરૂપવાળા જ છે, નહિં કે એકાજો નિત્યરૂપ, કેમકે ભાવ-વસ્તુરૂપ છે. પરિણામી આત્માની સિદ્ધિવખતે બતાવ્યું તેમ કોઇ વસ્તુ એકાન્તનિત્યરૂપે સંભવે નહીં. તેથી ‘એ આગમ એકાન્ત નિત્ય છે તેમ કહેવું એ મિથ્યા છે. ૧૨૫૮ વિદની સ્વત: પ્રમાણતાનું ખંડન तदेवमेकान्ततो नित्यत्वमपाकृत्य सांप्रतं स्वत एव प्रामाण्यमपाचिकीर्षुराह - આમ “એકાન્ત નિયતા' નું ખંડન કર્યું. હવે આગમના સ્વત: પ્રામાણ્યવાદનું નિરાકરણ કરવા કહે છે. पामनं पि सतो च्चिय वेदस्स ण संगतं विगाणातो । को एत्थ सम्मवाई को वा णो? णत्थि इह माणं ॥१२५९॥ (प्रामाण्यमपि स्वत एव वेदस्य न संगतं विगानात् । कोऽत्र सम्यग्वादी को वा न ? नास्तीह मानम् ॥) प्रामाण्यमपि वेदस्य न स्वत एव संगतम् । कुत इत्याह-विगानात्-विप्रतिपत्तेः । तथा च केचिद्वेदस्य स्वत एव प्रामाण्यं मन्यन्ते, केचिदन्यथेति । स्यादेतत्, यः स्वत एव प्रामाण्यं वेदस्य न मन्यते स मिथ्यावादीति किं तेन ? ततो न कश्चिद्दोष इति । अत्राह-'को इत्यादि' नन कोऽत्र-वेदप्रामाण्यविचारविषये सम्यग्वादी? को वा न? नास्ति इह-सम्यग्वादमिथ्यावादनिर्णयविषये मान-प्रमाणमिति यत्किंचिदेतत् ॥१२५९॥ ગાથાર્થ:- વેદનું પ્રામાણ્ય પણ સ્વત: જ હોવું સંગત નથી, કેમકે તેમાં વિવાદ છે, કેમકે કેટલાક વેદનું સ્વત: પ્રામાણ્ય સ્વીકારે છે, જયારે કેટલાક નથી સ્વીકારતા. આ પૂર્વપક્ષ:- જે વેદનું સ્વત: પ્રામાણ્ય ન સ્વીકારે તે મિથ્યાવાદી છે, તેથી તેની માન્યતા નિરર્થક હોવાથી કોઈ દોષ નથી. ઉત્તરપક્ષ:- વેદની પ્રમાણતાના વિચારમાં કોણ સમ્યગ્વાદી છે અને કોણ સમ્યગ્વાદી નથી? એવો નિર્ણય કરવામાં શું પ્રમાણ છે? અર્થાત કોઇ પ્રમાણ ન લેવાથી આ વાત તુચ્છ છે. ૧૨૫લા अपिच - पणी, एगतेण सतो च्चिय पामन्ने जं ततो कुविण्णाणं । तस्स चिय पमाणत्तं पावइ जह सम्मणाणस्स ॥१२६०॥ (एकान्तेन स्वत एव प्रामाण्ये यत्ततो कुविज्ञानम् । तस्य (अपि) प्रामाण्यं प्राप्नोति यथा सम्यग्ज्ञानस्य ॥) ++++++++++++++++ 8 -लास २ - 292 +++++++++++++++

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392