________________
+++++++++++++++++
सर्वसिदिवार ++++++++++++++++
लक्षणस्योत्पादे सति नियतकालमभिव्यक्तिः-उपलभ्यमानस्वरूपता भवति, न पुनरेकस्वभावस्य ततः, तस्य हि अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावतया सदा वा भवेत् न वा कदाचिदपि, तथा च सति प्रत्यक्षविरोध इति । तस्माद्वर्णात्मक आगमो नित्यानित्य एवेति स्थितम् ॥१२५७॥
ગાથાર્થ:- અનુપલભ્યતારૂપ સ્વભાવનો વિનાશ થયે, અને ઉપલભયોગ્યતારૂપ સ્વભાવ ઉત્પન્ન થયે છતે નિયતકાળ માટે (અથવા) નિયતકાળે વર્ણાદિની ઉપલભ્યમાનસ્વરૂપરૂપ અભિવ્યક્તિ થાય છે. જો તે એકસ્વભાવવાળા જ હોય તો અભિવ્યક્તિ થાય નહીં, કેમ કે એકસ્વભાવી વસ્તુ અવિનાશ-અનુત્પન્ન સ્થિર–એકસ્વભાવવાળી હોવાથી હંમેશા રહે અથવા ક્યારેય ન સંભવે, અને તો પ્રત્યક્ષવિરોધ આવે. તેથી વર્ણાત્મક આગમ નિત્યાનિત્ય જ સિદ્ધ થાય છે. ૧૨૫૭ ज्ञानादिपक्षानधिकृत्याह - હવે જ્ઞાનાદિ પક્ષોને ઉદ્દેશી કહે છે.
णाणं विसओ अण्णो व कोइ सव्वाइं उभयख्वाइं ।
भावातो च्चिय मिच्छा एगंतेणेव सो णिच्चो ॥१२५८॥ . (ज्ञानं विषयोऽन्यो वा कोऽपि सर्वाणि उभयरूपाणि । भावात् एव मिथ्या एकान्तेनैव स नित्यः ॥) ज्ञानं विषयोऽन्यो वा कश्चित् भवतु, सर्वाण्यपि एतानि उभयरूपाण्येव नत्वेकान्ततो नित्यरूपाणि । कुत इत्याह - 'भावाओ चिय' भावत्वादेव-वस्तुत्वादेवेतियावत् । नोकान्तनित्यं वस्तु घटते, यथाभिहितं प्राक परिणाम्यात्मसिद्धौ । तस्मादेकान्तेनैव स आगमो नित्य इति मिथ्या ॥१२५८॥
ગાથાર્થ:- તથા (આ આગમ) જ્ઞાનરૂપ, વિષયરૂપ કે અન્ય કોઇ રૂપ હો... પરંતુ આ બધા જ ઉભયરૂપવાળા જ નિત્યાનિત્યરૂપવાળા જ છે, નહિં કે એકાજો નિત્યરૂપ, કેમકે ભાવ-વસ્તુરૂપ છે. પરિણામી આત્માની સિદ્ધિવખતે બતાવ્યું તેમ કોઇ વસ્તુ એકાન્તનિત્યરૂપે સંભવે નહીં. તેથી ‘એ આગમ એકાન્ત નિત્ય છે તેમ કહેવું એ મિથ્યા છે. ૧૨૫૮ વિદની સ્વત: પ્રમાણતાનું ખંડન तदेवमेकान्ततो नित्यत्वमपाकृत्य सांप्रतं स्वत एव प्रामाण्यमपाचिकीर्षुराह - આમ “એકાન્ત નિયતા' નું ખંડન કર્યું. હવે આગમના સ્વત: પ્રામાણ્યવાદનું નિરાકરણ કરવા કહે છે.
पामनं पि सतो च्चिय वेदस्स ण संगतं विगाणातो ।
को एत्थ सम्मवाई को वा णो? णत्थि इह माणं ॥१२५९॥ (प्रामाण्यमपि स्वत एव वेदस्य न संगतं विगानात् । कोऽत्र सम्यग्वादी को वा न ? नास्तीह मानम् ॥) प्रामाण्यमपि वेदस्य न स्वत एव संगतम् । कुत इत्याह-विगानात्-विप्रतिपत्तेः । तथा च केचिद्वेदस्य स्वत एव प्रामाण्यं मन्यन्ते, केचिदन्यथेति । स्यादेतत्, यः स्वत एव प्रामाण्यं वेदस्य न मन्यते स मिथ्यावादीति किं तेन ? ततो न कश्चिद्दोष इति । अत्राह-'को इत्यादि' नन कोऽत्र-वेदप्रामाण्यविचारविषये सम्यग्वादी? को वा न? नास्ति इह-सम्यग्वादमिथ्यावादनिर्णयविषये मान-प्रमाणमिति यत्किंचिदेतत् ॥१२५९॥
ગાથાર્થ:- વેદનું પ્રામાણ્ય પણ સ્વત: જ હોવું સંગત નથી, કેમકે તેમાં વિવાદ છે, કેમકે કેટલાક વેદનું સ્વત: પ્રામાણ્ય સ્વીકારે છે, જયારે કેટલાક નથી સ્વીકારતા. આ
પૂર્વપક્ષ:- જે વેદનું સ્વત: પ્રામાણ્ય ન સ્વીકારે તે મિથ્યાવાદી છે, તેથી તેની માન્યતા નિરર્થક હોવાથી કોઈ દોષ નથી.
ઉત્તરપક્ષ:- વેદની પ્રમાણતાના વિચારમાં કોણ સમ્યગ્વાદી છે અને કોણ સમ્યગ્વાદી નથી? એવો નિર્ણય કરવામાં શું પ્રમાણ છે? અર્થાત કોઇ પ્રમાણ ન લેવાથી આ વાત તુચ્છ છે. ૧૨૫લા अपिच - पणी,
एगतेण सतो च्चिय पामन्ने जं ततो कुविण्णाणं ।
तस्स चिय पमाणत्तं पावइ जह सम्मणाणस्स ॥१२६०॥ (एकान्तेन स्वत एव प्रामाण्ये यत्ततो कुविज्ञानम् । तस्य (अपि) प्रामाण्यं प्राप्नोति यथा सम्यग्ज्ञानस्य ॥) ++++++++++++++++ 8 -लास २ - 292 +++++++++++++++