________________
* * * * * * * * * * * + + + + + + Akalele saR + * * * * * * * * * * * * * * * બીજાઓમાં આવી સમ્યગ્વાદિતા સંભવતી નથી. (આમ વકતૃત્વ હેતુથી જ ભગવાનમાં અસર્વજ્ઞતા વિદ્ધ સર્વજ્ઞતા સિદ્ધ થવાથી વકતૃત્વહેતુમાં વિરોધષ આવ્યો.) a૧૨૭૯ पराभिप्रायमाशङ्कते - પૂર્વપક્ષના આશયની આશંકા કરે છે
सिय अह जो जो पुरिसो सो सो णो णाणपगरिससमेतो ।
दिट्ठो त्ति ता ण जुत्तं अदिट्ठपरिगप्पणं काउं ॥१२८०॥ (स्यादथ यो यः पुरुषः स स न ज्ञानप्रकर्षसमेतः । दृष्ट इति तस्मान्न युक्तमदृष्टपरिकल्पनं कर्तुम् ॥)
यादिय तव मतिः-यो यः पुरुषो दृष्ट स स न ज्ञानप्रकर्षसमेतः पुरुषश्चासावपि, ततो न युक्तमदृष्ट परिकल्पनं सर्वज्ञत्वपरिकल्पनं तस्य कर्तुमिति ॥१२८०॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- જે-જે પુરુષ જોવાયા છે, તે-તે પુરુષ જ્ઞાનપ્રકર્ષથી યુક્ત નથી. આ વિવક્ષિત વ્યક્તિ પણ પુરુષ છે. તેથી તેમાં સર્વજ્ઞત્વરૂપ અદેટની પરિકલ્પના કરવી યોગ્ય નથી. ૧૨૮ના अत्र प्रतिविधानमाह - અહીં જવાબ આપતા કહે છે
अस्सावणत्तजुत्तं सत्तं सव्वेसु चेव भावेसु ।'
दिटुं पि सद्दस्वे अविरोहा अण्णहा सिद्धं ॥१२८१॥
(अश्रावणत्वयुक्तं सत्त्वं सर्वेष्वेव भावेषु । दृष्टमपि शब्दरूपेऽविरोधादन्यथा सिद्धम् ॥) अश्रावणत्वयुक्तं सत्त्वं सर्वेष्वपि घटादिषु भावेषु दृष्टमथ च तत्तथा दृष्टमपि शब्दस्पे-शब्दस्वरूपे अन्यथाश्रावणत्वेन युक्तं सिद्धमविरोधात्, नहि सत्त्वस्य श्रावणत्वेन सह कश्चिदपि विरोधोऽस्ति ॥१२८१॥
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- ઘડાદિ બધા જ ભાવોમાં અશ્રાવણયુક્ત સર્વ દેષ્ટ છે. (અર્થાત એ બધા જ ભાવો શ્રવણયોગ્ય નથી. તેથી જે જે સર્વ દષ્ટ છે, તે બધા શ્રાવણત્વથી યુક્ત નથી, એમ કહી શકાય) છતાં શબ્દસ્વરૂપમાં શ્રાવણત્વયુક્તસત્વ વિરોધ વિના સિદ્ધ ' છે. કેમકે સત્તને શ્રાવણત્વ સાથે કોઈ જાતનો વિરોધ નથી. ૧૨૮૧
एवं पुरिसत्तं पि हु जइ वि ण विण्णाणपगरिससमेतं ।
दिटुं तहऽवऽविरोहा तेण समेतं पि संभवइ ॥१२८२॥ (एवं पुरुषत्वमपि हु यद्यपि न विज्ञानप्रकर्षसमेतम् । दृष्टं तथाप्यविरोधात्तेन समेतमपि संभवति ॥) एवं च सत्त्ववत्पुरुषत्वमपि यद्यपि न क्वचिदिदानी ज्ञानप्रकर्षसमेतं दृष्टं, तथाप्यविरोधात्-विरोधाभावात् तेनापिज्ञानप्रकर्षण समेतं संभवतीति न कश्चिद्दोषः ॥१२८२॥
ગાથાર્થ:- એ જ પ્રમાણે, જો કે વર્તમાનમાં સત્ત્વની જેમ પુરુષત્વ પણ જ્ઞાનપ્રકર્ષથી યુક્ત ક્યાંય દેખાતું નથી, છતાં પુરુષત્વને જ્ઞાનપ્રકર્ષસાથે વિરોધ ન હોવાથી, પુરુષ જ્ઞાનપ્રકર્ષવાળો હોય, તેમ સંભવે તેમાં કોઇ દોષ નથી. (તાત્પર્ય – અન્યત્ર અસહચારમાત્રથી વિરોધની કલ્પના કરવી યોગ્ય નથી) ૧૨૮૨ાા तदेवं पुरुषत्वस्य ज्ञानप्रकर्षेण सहाविरोधमुपदर्य सांप्रतं वक्तृत्वस्य दर्शयन्नाहઆમ પુરુષત્વનો જ્ઞાનપ્રકર્ષસાથે અવિરોધ બતાવ્યો. હવે વકતત્વનો જ્ઞાનપ્રકર્ષસાથે વિરોધાભાવ દર્શાવે છે
वयणं पि ण रागादीणमेव कज्जं ति तेहिं रहितो वि ।
पगतं पयंपइ जतो कोई मज्झत्थभावेण ॥१२८३॥ (वचनमपि न रागादीनामेव कार्यमिति तै रहितोऽपि । प्रकृतं प्रजल्पति यतः कोऽपि मध्यस्थभावेन ॥) वचनमपि न रागादीनामेवादिशब्दादद्वेषादिपरिग्रहः कार्य येन तद्भावाद्रागादिमत्त्वानमितिस्ततोऽप्यसर्वज्ञत्वं सिदध्येत् । कथं न रागादीनामेव कार्यमित्याह-यतो-यस्मात्तै-रागादिभिर्दोषैरहितोऽपि कोऽपि पुरुषो मध्यस्थभावेन प्रकृतं प्रकरणानुरोधि किमपि प्रजल्पति-विषयेण विषयिणो लक्षणात् प्रजल्पन्, दृश्यते, ततो वक्तृत्वस्यापि ज्ञानप्रकर्षेण सहाविरोध इति ॥१२८३॥
****************धर्भ
-लाभ२-300***************