Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 325
________________ +++++++++++++++++ सर्वसिद्विार +++++++++++++++++ यस्माद्देहो-जन्तुशरीरं गमनादिकासु क्रियासु, आदिशब्दाभोजनादिक्रियापरिग्रहः, परिमितसामर्थ्य एव तथादर्शनात्। तस्मात् युक्तमेवैतत् यदुत-तासां गमनादिकानां क्रियाणां प्रकर्षों न सर्वविषय इति ॥१२१९॥ ગાથાર્થ:- જીવોનું શરીર ગમનાદિ–આદિશબ્દથી–ભોજનાદિ ક્રિયાઓમાં મર્યાદિત સામર્થ્ય જ ધરાવે છે, તેમ દેખાય છે. તેથી ‘ગમનાદિ ક્રિયાઓનો સર્વવિષયક પ્રકર્મ ન થાય' એમ કહેવું બરાબર છે. ૧૨૧લા अन्यच्चवणी, णय एगजत्तसिद्धं (गमणं) च्चिय होइ बीयजत्तम्मि । णाणे व्व हंदि गमणे तम्हा अणुदाहरणमेयं ॥१२२०॥ (न चैकयत्नसिद्धं गमनमेव भवति द्वितीययत्ने । ज्ञाने इव हंदि गमने तस्मादनुदाहरणमेतत् ॥ न च ज्ञाने इव 'हंदीति' परामन्त्रणे, गमनेऽपि एकयनसिद्धम्-एकप्रयत्ननिष्पन्नं गमनं यत्तत् द्वितीययत्नेऽपिद्वितीयपादोत्क्षेपयत्नवेलायामपि सिद्धमेव भवति, परिनिष्पन्नमेव सत् अनुवर्तत इतियावत्, किंतु निवर्तत एव, यत्नाभावे तस्याभावात् । आह च प्रज्ञाकरगुप्तो- 'न गमनं पूर्वयनलब्धं प्रयत्नान्तरनिरपेक्षमपितु प्राग्देश एव पुनर्यत्रमपेक्षते इति, ततः पूर्वयत्नलभ्य एव यत्नान्तरस्योपक्षीणशक्तिकत्वान्नोत्तरोत्तरविशेषाधानं प्रति तस्य सामर्थ्य, प्रयत्नश्च यद्यप्यभ्यासवशा प्रकर्षभाग्भवति तथापि शरीरबलापेक्षः, शारीरं च बलं स्वजात्यनुसारेण प्रतिनियतं, ततो न गमनस्य सर्वविषयता, ज्ञाने पुनरेकयत्नसिद्धो विशेषो द्वितीययत्नवेलायामप्यनुवर्तते, आत्मस्वभावत्वात्, ततो द्वितीयो यत्नः पूर्वयत्नलभ्ये विशेषेऽनुपयुक्तशक्तित्वादुत्तरोत्तरविशेषाधायको भवति, न च ज्ञानं प्रायः शारीरं बलमपेक्षते, किंतु कर्मलाघवं, ततो युक्ता तस्य सर्वविषयता । तस्मादेतद्गमनादिकमनुदाहरणमेवात्यन्तवैलक्षण्यादिति ॥१२२०॥ ગાથાર્થ:- (બંદિપદ આમત્રણ માટે છે.) જ્ઞાનની જેમ ગમનમાં પણ એકપ્રયત્નથી જે થતું ગમન બીજા પ્રયત્ન વખતે પણ –બીજી વાર પગ ઉપાડવાના વખતે પણ સિદ્ધ હોતું નથી. અર્થાત એકપ્રયત્નથી થયેલું ગમન બીજા પ્રયત્ન વખતે અનુવર્તન પામતું નથી, પરંતુ નિવૃત્ત થાય છે. કેમકે બીજા પ્રયત્નના અભાવમાં બીજા ગમનનો પણ અભાવ હોય છે. પ્રજ્ઞાકરગુખે કહ્યું છે કે “પૂર્વયત્નથી પ્રાપ્ત ગમન પ્રયત્નોત્તરને નિરપેક્ષ નથી, પરંતુ પૂર્વદેશે જ ફરીથી પ્રયત્નની અપેક્ષા રાખે છે.” તેથી પૂર્વપ્રાપ્તશક્તિ પૂર્વયનથી પ્રાપ્ત ગમનમાં જ ખર્ચાઈ જતી હેવાથી, ઉત્તરોત્તર વિશેષનું આધાન કરવામાં યત્નનું સામર્થ્ય રહેતું નથી. જો કે અભ્યાસ કરવાથી પ્રયત્ન પ્રકર્ષવાળો બને છે, છતાં તે શરીરના બળની અપેક્ષા તો રાખે છે જ, અને શરીરબળ તો પોતપોતાની જાતિઆદિને અનુસાર પ્રતિનિયત જ હોય છે. એક વ્યક્તિ ચાલવાનો અભ્યાસ કરે... પ્રથમ દિવસે ૫ માઇલ ચાલે.. બીજે દિવસે આ પાંચ માઇલ મજરે મળતા નથી, પણ ફરીથી પ્રયત્ન કરવો જ પડે.એમ પ્રયત્ન કરતા કરતા ૬.૭...૮ આદિ માઈલ ચાલી શકે. એ પણ ઘણા લાંબા ગાળે.. એ જ પ્રમાણે ભોજનાદિમાટે સમજવું. આમ જીંદગીભર પ્રયત્ન કરે તો પણ અમૂક મર્યાદાથી આગળ વધી ન શકે.) તેથી ગમનાદિ સર્વવિષયક ન બની શકે. જયારે જ્ઞાનની બાબત જુદી છે. એક પ્રયત્નથી જે જ્ઞાન પ્રાપ્ત થયું, તે બીજા પ્રયત્ન વખતે અનુવર્તન પામે છે. તેથી બીજો પ્રયત્ન પ્રથમ પ્રયત્નપ્રાપ્ત જ્ઞાનમાં ખર્ચાતો ન હોવાથી ઉત્તરોત્તરવિશેષનો આધાયક બની શકે છે. આમ થવાનું કારણ એ જ કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે. અને પ્રાય: શારીરિકબળની અપેક્ષા નહીં; પરંત કર્મલધુતાની અપેક્ષા રાખે છે. તેથી જ્ઞાનની સર્વવિષયતા સંગત જ છે. તેથી જ્ઞાન માટે ગમનાદિ અત્યંત વિલક્ષણ હોવાથી ઉદાહરણરૂપ બની શકતા નથી. ૧રરવા યવહેતુથી સર્વશતાસિદ્ધિ पर आहઅહીં પૂર્વપક્ષકાર કહે છે जीवस्सवि सव्वेसुं हंत विसेसेसु अत्थि सामत्थं ।। अहिगमणम्मि पमाणं किमेत्थ णणु णेयभावो तु ? ॥१२२१॥ (जीवस्यापि सर्वेषु हन्त विशेषेषु अस्ति सामर्थ्यम् । अधिगमने प्रमाणं किमत्र ननु ज्ञेयभावस्तु " 'हन्तेति' परामन्त्रणे हन्त जीवस्यापि सामान्येन समयतः सर्वं वस्तु जानतः सर्वेषु विशेषेषु विषयभूतेषु अधिगमे सामर्थ्यमस्तीत्यत्र किं प्रमाणं? नैव किंचिदितिभावः । न चाप्रमाणकं वचो विपश्चितो बहु मन्यन्ते इति । अत्राह - ‘णणु ++++++++++++++++Huae-ला2 - 278 + ++++++++++++++

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392