Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 327
________________ *** સર્વસિદ્ધિ દ્વાર નજ તોય ચાલે. અર્થાત્ શાનના વિષય બનવા જ જોઇએ. આમ નહીં માનવામા) છઠ્ઠા અભાવપ્રમાણસાથે વ્યભિચારનો દોષ છે. (તુપદ પૂરણાર્થક છે.) ૫૧૨૨૪૫ अमुमेव षष्ठमानव्यभिचारदोषं भावयन्नाह છઠ્ઠા પ્રમાણમાં આવતા વ્યભિચારદોષનું ભાવન કરે છે. य तेऽणुमाणगम्मा लिंगाभावा ण सद्दगम्मा य । विसयाभावा विहिपडिसेहा विसओ जतो तस्स ॥९२२५॥ (न च तेऽनुमानगम्या लिङ्गाभावान्न शब्दगम्याश्च । विषयाभावाद् विधिप्रतिषेधौ विषयो यतस्तस्य ॥) न यस्मात्ते - जलधिजलपलप्रमाणादयो विशेषा अनुमानगम्या - अनुमानप्रमाणविषयाः, लिङ्गाभावात्-विषयेण विषयिणो लक्षणात् लिङ्गपरिज्ञानाभावात् । नहि विशेषप्रतिबद्धं किंचित् लिङ्गं ज्ञातुं शक्यते, विशेषाप्रत्यक्षत्वेन तत्प्रतिबद्धस्य लिङ्गस्य ज्ञातुमशक्यत्वात् । अपिच, देशकालव्याप्तिग्रहणेन लिङ्गनिश्चयो भवति, न च विशेषो देशान्तरे कालान्तरे वा संभवति, तस्य प्रतिनियतदेशकालत्वात् । ततो न विशेषेण सह कस्यचित्प्रतिबन्धनिश्चय इति लिङ्गपरिज्ञानाभावः । नापि शब्दगम्याः-आगमप्रमाणगम्याः । कुत इत्याह- 'विषयाभावात्' आगमप्रमाणविषयत्वाभावात् । कथं विषयत्वाभावः ? इत्याह- यतो - यस्मात्तस्य- आगमस्य विधिप्रतिषेधावेव विषयस्तथाभ्युपगमात् ॥१२२५ ॥ ગાથાર્થ:- સમુદ્રના પાણીનુ વજન, પ્રમાણવગેરે વિશેષો અનુમાનપ્રમાણના વિષય નથી, કેમકે લિંગનો (-વિષયથી વિષયીનું લક્ષણ થાય એ ન્યાયથી)–લિંગના જ્ઞાનનો અભાવ છે. અહીં વિશેષને પ્રતિબદ્ધ કોઇ લિંગનું જ્ઞાન થવું શકય નથી, કેમકે વિશેષ જ અપ્રત્યક્ષ હોવાથી તેને પ્રતિબદ્ધ લિંગનું જ્ઞાન થવું પણ અશકય જ છે. વળી, દેશ અને કાળને આશ્રયી વ્યાપ્તિના ગ્રહણથી લિંગનિશ્ચય થાય છે. પણ ‘જલધિજલવજન' જેવા વિશેષો અન્ય દેશમા કે અન્ય કાળમાં ઉપલબ્ધ થવા શકચ નથી, કેમ કે તેઓ નિશ્ચિત દેશ અને કાળમા જ વિદ્યમાન હોય છે. તેથી આવા વિશેષની સાથે કોઇની વ્યાપ્તિનો નિશ્ચય થતો નથી. આમ લિગના પરિજ્ઞાનનો અભાવ છે. એ જ પ્રમાણે આ વિશેષો આગમપ્રમાણગમ્ય પણ નથી, કેમકે આગમપ્રમાણના વિષય નથી, કેમકે વિધિ-પ્રતિષેધ જ આગમના વિષયતરીકે સ્વીકૃત છે. ૫૧૨૨પા उवमागम्मा वि ण ते आलंबणजोगविरहतो तेसिं । अत्थावत्तएँ वि एवमेव ते णावगम्मंति ॥ १२२६॥ (उपमागम्या अपि न ते आलंबनयोगविरहतस्तेषाम् । अर्थापत्याऽपि एवमेव ते नावगम्यन्ते II) उपमागम्या अपि ते-विशेषा न भवन्ति । कुत इत्याह-आलम्बनयोगविरहतस्तेषां विशेषाणां प्रत्यक्षप्रमाणालम्बनक्रियाभिसंबन्धाभावतः । उपमाया हि 'अनेन दृश्यमानेन गवयेन सदृशो मदीयः पूर्वदृष्टो गौस्तस्य चानेन सादृश्यमित्येवं प्रवृत्तिरिष्यते, ततः प्रत्यक्षप्रमाणविषयत्वाभावे उपमानस्यापि ते गम्या न भवन्ति । अर्थापत्त्यापि एवमेव - अनुमानादिभिस्वि ते - विशेषा नावगम्यन्ते । सा हि दृष्टः श्रुतो वाऽर्थो यदन्तरेण नोपपद्यते यथा काष्ठस्य भस्मविकारोऽग्नेर्दहनशक्तिमन्तरेण तद्विषया वर्ण्यन्ते (ते) । न च दृष्टः श्रुतो वा कोऽप्यर्थः सकलवस्तुगताशेषविशेषानन्तरेण नोपपद्यत इति ॥ १२२६॥ ગાથાર્થ:- આ વિશેષો ઉપમાગમ્ય પણ નથી. કેમકે પ્રત્યક્ષપ્રમાણના આલંબનથી(=આધારે) ક્રિયા (ઉપમાન ક્રિયા) ના અભિસંબંધનો તેઓમા અભાવ છે. ઉપમાપ્રમાણમાં “આ દેખાતા ગવય જેવો જ મેં અગાઉ જોયેલો ગો (-બળદ/ગાય ) હતો. તે (=પૂર્વદૃષ્ટ)નીસાથે આ ગવયનું સાદૃશ્ય છે.” આવી પ્રવૃત્તિ ઇષ્ટ છે. (પૂર્વપ્રત્યક્ષનું વર્તમાનપ્રત્યક્ષસાથે સાદૈશ્યદર્શન ઉપમાની મુખ્યપ્રવૃત્તિરૂપ છે.) પરંતુ આ વિશેષો જેનીસાથે સરખાવી શકાય તેવી કોઇ વસ્તુ પ્રત્યક્ષપ્રમાણનો વિષય બનતી નથી, તેથી આ વિશેષો ઉપમાગમ્ય પણ નથી. અનુમાનાદિની જેમ અર્થપત્તિથી પણ તે વિશેષોનો બોધ થતો નથી. અર્થાપત્તિપ્રમાણ દૃષ્ટ કે શ્રુત–અર્થ જેના વિના ઉપપન્ન ન થાય, તે વિષયઅંગે હોય છે, જેમકે લાકડાનો ભસ્મ-રાખરૂપ વિકાર અગ્નિની દહનશક્તિ વિના શકય નથી, (તેથી આ દેષ્ટભસ્મની અન્યથાઅનુપપત્તિથી અગ્નિની દહનશક્તિ સિદ્ધ થાય છે.) પરંતુ પ્રસ્તુતમાં એવો કોઇ દૃષ્ટ કે શ્રુત અર્થ દેખાતો નથી, કે જે સકળવસ્તુગત સઘળા'ય વિશેષો વિના ઉ૫પન્ન ન બને. ૫૧૨૨૬॥ વિશેષોની સિદ્ધિ यद्येवं ततः किमित्याह જો આમ હોય, તો શું?” તે બતાવે છે. * * ધર્મમણિ-ભાગ ૨ - 283 * *

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392