Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 329
________________ * * * * * * * * * * * * * * * * સર્વ સિદ્ધિ દ્વાર છે કે જે કે જે ક ક ક ક ક ક ક * * * * * णय ते इंदियजेणं गम्मति तयंति अन्नमेवेह ।। एवं विरुद्धदोसो ण होइ बाधाएँ भावातो ॥१२२९॥ (न च ते इन्द्रियजेन गम्यन्ते तदिति अन्यदेवेह । एवं विरुद्धदोषो न भवति बाधाया भावात् ॥ न च ते-विशेषाः साकल्यत इन्द्रियजेन प्रत्यक्षेण गम्यन्ते, तस्य तदवगमसामर्थ्यायोगादविगानेन सर्वेषां तथाप्रतीते रतस्तदपि-साकल्यतोऽशेषविशेषाधिगन्तृ प्रत्यक्षमिह-जगत्यन्यदेवेन्द्रियजप्रत्यक्षादवसेयम् । तत एवं सति विरूद्धदोषो हेतोर्न भवति, 'बाधाया भावात' विशेषाणां साकल्यतः प्रत्यक्षत्वेनैवान्यथानुपपत्त्या तद्विषयस्य प्रत्यक्षस्ये न च सति बाधने हेतुर्विरुद्धो भवति, "विरुद्धोऽसति बाधने" इति तल्लक्षणाभिधानादिति ॥१२२९॥ . ગાથાર્થ:-ઉત્તરપક્ષ:-આ વિશેષો સકળરૂપે ઈન્દ્રિયજપ્રત્યક્ષથી જ્ઞાત થતા નથી, કેમકે એ પ્રત્યક્ષનું આ વિશેષો જાણવાનું સામર્થ્ય નથી, આ વાત બધાને નિર્વિવાદપ્રતીત છે. તેથી સકળરૂપે સઘળાય વિશેષોને જાણનારું પ્રત્યક્ષ ઇન્દ્રિયજ પ્રત્યક્ષથી જુદુ જ સમજવું. તેથી જોયવહેતુમાં વિદ્ધદોષ નથી, કેમકે બાધ છે. “વિશેષોના સાકળ્યથી પ્રત્યક્ષની અન્યથાઅનુપપત્તિ થવાથી જ તે વિશેષોઅંગેનાં પ્રત્યક્ષમાં ઇન્દ્રિયથી ઉત્પન્ન થવાપણું' બાધિત થાય છે. અને વિદ્ધ થવામાં બાધ હોય, તો હેતુ વિરુદ્ધ ન બને “બાધ ન લેય તો જ વિરુદ્ધ બની શકે. એવું વિરુદ્ધનું લક્ષણ બતાવ્યું છે. પ્રત્યક્ષ બે પ્રકારના છે, ઍન્દ્રિયક અને અતીન્દ્રિય. એન્દ્રિયકપ્રત્યક્ષ સર્વસિદ્ધ છે. અતીન્દ્રિયપ્રત્યક્ષ સાધ્યદશામાં છે. તેથી જ અનુમાનપ્રયોગમાં પ્રત્યક્ષનો ઉલ્લેખ છે. “અતીન્દ્રિય પ્રત્યક્ષગમ” આવો પ્રયોગ નથી. સમુદ્ર જળમાનવગેરે પક્ષમાં અતીન્દ્રિયપ્રત્યવિષયતા સાધ્ય છે, એવો પ્રયોગ કરવામાં સાધ્યના ઘટકભૂત “અતીન્દ્રિયપ્રત્યક્ષ અસિદ્ધ હોવાથી સાયાસિદ્ધિ દોષ આવે. નૈયાયિકો આ દોષોનો વ્યાપ્યસિદ્વિદોષોમાં સમાવેશ કરે છે. આ વાત પરવાદીને અપેક્ષીને કહી. (જૈનમોઅતીન્દ્રિયપ્રત્યક્ષવિષયતા સિદ્ધ લેવાથી સિદ્ધસાધનતા અને અતીન્દ્રિયપ્રત્યક્ષ જ વાસ્તવિકપ્રત્યક્ષ હોવાથી વ્યર્થવિશેષણ દોષ આવે. અલબત્ત “પ્રત્યક્ષ વિષયતા' કહેવામાં ‘ઇન્દ્રિયજ પ્રત્યક્ષવિષયતા સિદ્ધ થવાથી વિરૂદ્ધસિદ્ધિદોષ આવે, પણ એ પહેલા જ એવી વિષયતા માનવામાં આવતો બાધ બતાવ્યો છે. (આમ પક્ષમાં સાધ્યાભાવ-વિરુદ્ધસાધ્ય બાધિત નિર્ણત થયા પછી હેતુ તેની સિદ્ધિ કરવાં દ્વારા વિરુદ્ધ બની શકે નહીં) ૧૨૨લો. ण तु एवमवस्सं चिय रक्खा छेयकिरियाएँ विसओ त्ति । जोगत्ता तं जं सा भणिता इह पत्थिवेसुं तु ॥१२३०॥ (न त्वेवमवश्यमेव वृक्षाः छेदक्रियाया विषय इति । योग्यता तद् यत् सा भणिता इह पार्थिवेषु तु ॥ नत्वेवं ज्ञेयत्वस्य विशेषा इव अवश्यमेव वृक्षाः छेदनक्रियाया विषयो, यस्माद् योग्यतया सा छेदनक्रिया इह- जगति पार्थिवेषु भणिता, नत्ववश्यम् । तस्माद् यदुक्तम्-'नेयत्तमप्पओजगमित्यादि' तत् दृष्टान्तदाष्टान्तिकयोवैषम्यादसमीचीनमेवेति સ્થિતમ ૨૨૩૦ . ગાથાર્થ:- જ્ઞયત્વના વિશેષોની જેમ વૃક્ષો છેદનક્રિયાના અવશ્ય વિશેષ બને એવું નથી, કેમકે આ જગતમાં પાર્થિવોમાં તે છેદનક્રિયા યોગ્યતાથી બતાવી છે, નહીં કે અવશ્ય. (અર્થાત પાર્થિવક્રિયાઓ-શરીરાદિની અપેક્ષા રાખતી ક્રિયાઓના કેટલાક વિષયો કાયમ માટે છેદનાદિ ક્રિયાયોગ્યતાધારક જ રહે-કચારેષ છેદનાદિ ન થાય, તે શરીરાદિની મર્યાદના કારણે સુસંભવિત જ છે.) તેથી “યત્તમ ગા. ૧રર૩ જોયત અપ્રયોજક છે...) ઇત્યાદિ કથન યોગ્ય નથી, કેમકે દેટાજ અને રાષ્ટ્રન્સિકવચ્ચે વિષમતા છે. ૧૨૩ના કેવળજ્ઞાન સર્વવિષયક उक्तातिदेशेनैव दूषणान्तरमपाकर्तुमाह - જે કહી ગયા' તેના અતિદેશથી અન્ય દૂષણને દૂર કરતાં કહે છે– एतेणं चिय सति तम्मि सव्वमेतावदेव एमादी । पडिसिद्धं दट्ठव्वं सव्वपरिच्छेदसिद्धीओ ॥१२३१॥ (एतेनैव सति तस्मिन्सर्वमेतावदेव एवमादि । प्रतिषिद्धं दृष्टव्यं सर्वपरिच्छेदसिद्धेः ॥) एतेनैव पूर्वोक्तेन सत्यपि तस्मिन्नतीन्द्रियप्रत्यक्षे सर्वमेतावदेवेत्यादि पूर्वपक्षग्रन्थोक्तं प्रतिषिद्धं द्रष्टव्यम् । कुत इत्याहसर्वपरिच्छेदसिद्धेः-तेनातीन्द्रियप्रत्यक्षेणाशेषद्रव्यगुणपर्यायपरिच्छेदसिद्धेर्यथोक्तं प्रागिति ॥१२३१॥ ગાથાર્થ:-આમ પૂર્વોક્તવચનથી તે અતીન્દ્રિયપ્રત્યક્ષ હોય તો પણ' ઇત્યાદિ ગા.૧૧૪) પૂર્વપક્ષે કહેલી વાત પ્રતિષેધ પામે છે. કેમકે અગાઉ બતાવ્યું તેમ “તે અતીન્દ્રિયપ્રત્યક્ષથી અશષ દ્રવ્ય-ગુણ-પર્યાયનો બોધ થાય છે તેમ સિદ્ધ થાય છે. પ્ર૧ર૩૧ાા * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 282 * * * * * * * * * * * * * * *

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392