________________
+++++++++++++++++
सर्वसिद्विाR+++++++++++++++++
ગાથાર્થ:- નિશ્ચિત અને અવિપરીતપ્રત્યયના જનકરૂપે આ આગમનું પ્રામાણ્ય કથંચિત-સ્યાદવાદપદ્ધતિથી સ્વત: જ સિદ્ધ છે, તેમ સમજવું. આમ હોવાથી સ્વત: પ્રમાણસિદ્ધ તે આગમથી સ્વર્ગની જેમ કેવળજ્ઞાનઅંગે પણ નિશ્ચય યુનિયુક્ત છે. ૧૨૪૩ अत्र परस्य मतमाशङ्कमान आह - અહીં પરમતની આશંકા કરતાં કહે છે
सिय सुहपगरिसस्वो सग्गो तं चेत्थ अणुहवपसिद्धं ।
णय केवलं ति तं णो दोण्ह वि सामन्नसिद्धीओ ॥१२४४॥ (स्यात् सुखप्रकर्षस्पः स्वर्गस्तच्चात्रानुभवप्रसिद्धम् । न च केवलमिति तन्न द्वयोरपि सामान्यसिद्धेः ॥) स्यादेतत्-सुखप्रकर्षरूपः स्वर्गस्तच्च सुखमत्र जगति अनुभवप्रसिद्धम्, तस्मात् नोदनायाः फलं स्वर्गो युक्तो दृष्टत्वात्, केवलज्ञानं तु न दृष्टं, तत्कथमदृष्टं सत् नोदनायाः फलत्वेन कल्प्यत इति ? अत्राह-'तन्नेत्यादि' यदेतदुक्तं तन्न । कुत इत्याह-द्वयोरपि- सुखरूपस्वर्गकेवलयोस्सामान्येन सिद्धेः ॥१२४४॥
ગાથાર્થ:- શંકા:- સ્વર્ગ સુખપ્રકર્ષરૂપ છે, અને સુખ આ જગતમાં અનુભવસિદ્ધ છે. તેથી પ્રેરણાના કળતરીકે દષ્ટ હોવાથી સ્વર્ગ લેવો યોગ્ય છે. કેવળજ્ઞાન અષ્ટ હોવાથી તેને કેવળજ્ઞાનને) કેવી રીતે પ્રેરણાના ફળતરીકે કલ્પી શકાય? - સમાધાન:- આ કથન યોગ્ય નથી. કેમકે સુખરૂપ સ્વર્ગ અને કેવળજ્ઞાનની સામાન્યથી સિદ્ધિ થાય છે. a૧૨૪૪ एतदेव भावयति - આ જ અર્થનું ભાવન કરતાં કહે છે.
णहि जं विसिट्ठसाहणसज्झा दीसंति सुहविसेसा वि ।
सामन्नेण उ दीसइ णाणं पि समाणमेवेदं ॥१२४५॥ (न हि यद् विशिष्टसाधनसाध्या दृश्यन्ते सुखविशेषा अपि । सामान्येन तु दृश्यते ज्ञानमपि समानमेवेदम् ॥) नहि-नैव यत्-यस्मात् विशिष्टसाधनसाध्याः सुखविशेषा दृश्यन्ते, किं तु सामान्येनैव सुखमात्र केवलं, तन्मात्रदर्शनात् सर्वोत्तमसुखविशेषसंभवोऽनुमीयते, स च स्वर्गशब्दवाच्यः सन् चोदनायाः फलत्वेन कल्प्यत इति, एतच्च ज्ञानमधिकृत्य समानमेव । तथाहि-यद्यपि ज्ञानप्रकर्षरूपं केवलज्ञानं नोपलभ्यते, तथापि ज्ञानसामान्यदर्शनात् सर्वोत्तमप्रकर्षस्पज्ञानविशेषसंभवोऽनुमीयते, तद्रूपं च केवलज्ञानं चोदनायाः फलत्वेन कल्प्यते इत्यदोषः ॥१२४५॥
ગાથાઈ:- વિશિષ્ટસાધનથી સાધ્ય સખવિશેષો તો હલ દેખાતા જ નથી. પરંતુ સામાન્યથી સખમાત્ર દેખાય છે. અને સુખસામાન્યમાત્રના દર્શનથી “સર્વોત્તમ સુખવિશેષ હોવા જોઈએ એવું અનુમાન થાય છે. આ સર્વોત્તમ સખવિશેષ સ્વર્ગ શબ્દથી ઓળખાય છે, અને પ્રેરણાના ફળતરીકે કલ્પિત થાય છે. આ વાત જ્ઞાનને ઉદ્દેશીને સમાન જ છે. જૂઓઝ છે કે જ્ઞાનના પ્રકર્ષરૂપ કેવળજ્ઞાન હાલમાં સાક્ષાત ઉપલબ્ધ નથી, છતાં જ્ઞાનસામાન્યના દર્શનથી ‘સર્વોત્તમપ્રકર્ષરૂપ જ્ઞાનવિશેષ હોવું જોઈએ એવું અનુમાન થાય છે. આ સર્વોત્તમપ્રાર્થરૂપજ્ઞાન કેવળજ્ઞાન છે. અને પ્રેરણાના ફળતરીકે કલ્પિત થાય છે. ૧૨૪પા અસર્વજ્ઞપુરુષવાદી મીમાંસકમત ખંડન तदेवं स्वपक्षे सौस्थ्यमास्थाय परपक्षे दोषमुद्भावयन्नाह - આમ આચાર્યવર્ષે પક્ષની સસ્થતા સિદ્ધ કરી, હવે પરપક્ષમાં રહેલા દોષો બતાવે છે
एगंतेण उ णिच्चो अतिंदियत्थो य आगमो जेसिं ।
रागादिअविज्जाए गहिआ पुरिसा य सव्वे वि ॥१२४६॥ (एकान्तेन तु नित्योऽतीन्द्रियार्थश्चागमो येषाम् । रागाद्यविद्यया गृहीताः पुरुषाश्च सर्वेऽपि ) येषां मीमांसकानामागम एकान्तेन नित्योऽतीन्द्रियार्थः, पुरुषाश्च सर्वेऽपि रागाद्यविद्यागृहीताः ॥१२४६॥
ગાથાર્થ:- જે મીમાંસકોના મતે આગમ એકાન્ત નિત્ય તથા અતીન્દ્રિયાર્થવિષયક છે. અને બધા જ પુરુષો રાગાદિ અવિધાથી જકડાયેલા છે. ૧૨૪૬
++++++++++++++++
uter-
02-287+++++++++++++++