Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust
________________
gdal@s Gtz ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀
܀
܀
܀ ܀
܀ ܀ ܀
܀ ܀
܀
܀ ܀
܀ ܀ ܀ ܀ ܀
अम्मेवार्थं परोक्तोपसंहारप्रतिपक्षभावेनोपसंहरति - આ જ અર્થને લઈ આચાર્યવ૨ પૂર્વપક્ષના ઉપસંહારને પ્રતિપક્ષભૂત ઉપસંહાર કરે છે.
जम्हा पच्चक्खेणेव सव्वस्वादिजाणणं जुत्तं ।
सव्वन्नुनिच्छयो अत्तणो य तम्हा सपक्खोऽयं ॥१२३५॥ (यस्मात् प्रत्यक्षेणैव सर्वरूपादिज्ञानं युक्तम् । सर्वज्ञनिश्चय आत्मनश्च तस्मात् सत्पक्षोऽयम् ॥ यस्मात्प्रत्यक्षेणातीन्द्रियेण एवकारो भिन्नक्रमः स च यथास्थानं योक्ष्यते, सर्वरूपादिवस्तुज्ञानं युक्तमेव, तस्मात् योऽयमात्मनः सर्वज्ञोऽहमिति निश्चय इति पक्षः स सत्पक्ष एवेति कृतं प्रसङ्गेन ॥१२३५॥
ગાથાર્થ:- આમ અતીન્દ્રિયપ્રત્યક્ષથી સર્વે રૂપાદિ વસ્તુનું જ્ઞાન યુક્ત જ છે. (“એવ'નો અન્વય યુકત પદસાથે છે.) તેથી સર્વજ્ઞ છું' એવો સંબંધી નિશ્ચયરૂપ પક્ષ સત્પક્ષ જ છે. તેથી પ્રસંગથી સર્યું. ૧૨૩પા માંસાદિજ્ઞાનમાં દોષાભાવ स्यादेतत्, यदि सर्वज्ञस्तर्हि स मांसाशुच्यादीन्यपि जानीयात्, अन्यथा सर्वज्ञत्वानुपपत्तेः, नचैतत् युक्तं तत्स्वरूपसाक्षात्कारिज्ञानस्य लोके गर्हितत्वात्, मांसाशुच्यादीनां हि सर्वात्मना साक्षात्परिवेदनेन तदुपभोक्तृणामिवापवित्रत्वप्रसङ्गः, तथा तद्विषय द्वेषादिसंभवाच्चेति, अत आह -
શંકા:- જો તે સર્વજ્ઞ હોય, તો માંસ-અશચિવગેરેને પણ જાણશે, અન્યથા સર્વજ્ઞતા ખંડિત થઈ જાય. પણ માંસાદિનું જ્ઞાન યોગ્ય નથી, કેમકે લોકમાં માંસાદિના સ્વરૂપનું સાક્ષાત્કારી જ્ઞાન ગહ પામેલું છે, કેમકે માંસ-અશુચિવગેરેના સર્વરૂપે સાક્ષાત જ્ઞાનથી તો માંસાદિ ખાનારની જેમ અપવિત્ર થવાનો પ્રસંગ છે, અને માંસાદિસંબંધી દ્રષાદિ થવાનો સંભવ છે. અહીં આચાર્ય ઉત્તર આપે છે
मंसासुइरसणाणेवि तस्स दोसो ण विज्जती चेव ।
जमणिंदियं तयं ण य रागादीदोसहेतु त्ति ॥१२३६॥ (मांसाशुचिरसज्ञानेऽपि तस्य दोषो न विद्यत एव । यदनिन्द्रियं तकन्न च रागादिदोषहेतुरिति ॥) मांसाशुचिरसज्ञानेऽपि तस्य-भगततो दोषो न विद्यत एव, यत्-यस्मात्तकत्-ज्ञानमतीन्द्रियं, इन्द्रियाश्रितं च तत् ज्ञानं लोके गर्हितम् । यदाह प्रज्ञाकरगुप्तः- "अपवित्रत्वयोगः स्यादिन्द्रियेणास्य वेदने । कर्मजेन न चान्येन, भावनाबलभाविना ॥१॥" नापि तज्ज्ञानं भगवतो द्वेषादिदोषहेतुर्निर्मूलत एव द्वेषादीनामुन्मूलितत्वात् ॥१२३६॥
ગાથાર્થ:- સમાધાન:- માંસ-અશુચિનું રસજ્ઞાન હોવા છતાં ભગવાનને દોષ નથી, કેમકે આ જ્ઞાન અતીન્દ્રિય છે. અને લોકોમાં ઇન્દ્રિયને આશ્રયી થતું જ માંસાદિરસજ્ઞાન ગહિત છે. પ્રજ્ઞાકરગુખે કહ્યું છે “કર્મજ ઇન્દ્રિયથી આ(અશુચિ) ના વેદન(બોધ) માં અપવિત્રતાની પ્રાપ્તિ છે. નહીં કે ભાવનાબળથી ઉત્પન્ન (અતીન્દ્રિય જ્ઞાનદ્વારા) વેદનામાં" વળી, ભગવાનનું અશચિઆદિ સંબંધી આ જ્ઞાન દ્રષાદિદોષમાં કારણ નહીં બને, કેમકે ભગવાને દ્વેષાદિ દોષોને ઉખેડીને નિર્મળ કર્યા છે. ૧૨૩૬ાા વ્યવહારથી સર્વાનિર્ણય यच्चोक्तम्- 'अन्नं च नज्जइ तओ' इत्यादि तत्राह - તથા વળી આ સર્વજ્ઞ છે તેમ જણાય શી રીતે? (ગા. ૧૧૫૪) ઇત્યાદિ જે કહ્યું ત્યાં જવાબ આપે છે..
णजइ य तओ तइया चिंतियसव्वत्थपगडणेणेव ।
ववहारणयमतेणं सुसंपदाओ (या) य एण्हि पि ॥१२३७॥
(ज्ञायते च सकस्तदा चिन्तितसर्वार्थप्रकटनेनैव । व्यवहारनयमतेन सुसंप्रदायाच्चेदानीमपि ॥ ज्ञायते च 'तओ त्ति' सकः सर्वज्ञस्तदा-सर्वज्ञभावकाले व्यवहारनयमतेन । व्यवहारमेव दर्शयति चिन्तितसर्वार्थप्रकटनेन- चिन्तितसकलवस्तप्रकाशनेन, इदानीमपि च ज्ञायते ससंप्रदायात ॥१२३७॥
ગાથાર્થ:- સર્વજ્ઞની હાજરીકાળે તે સર્વજ્ઞ વ્યવહારનયથી જાણી શકાય છે. વ્યવહાર આ છે– વિચારેલા બધા જ અર્થોને પ્રગટ કરવાથી આ સર્વજ્ઞ છે તેવો વ્યવહાર થાય છે. ( જે વ્યક્તિ સામી વ્યક્તિ કે બધી જ વ્યક્તિઓના મનના વિચારોને જાણીને
++++++++++++++++
ume-01-284++++++++++++
Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392