Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 330
________________ +++ ++ सर्वसिद्धि द्वार + + + एवं च 'अन्नं च नज्जइ तओ' इत्यतः प्राक्सर्वोऽपि पूर्वपक्षग्रन्थो निरवकाशस्तथापि किंचिदुच्यते-तत्र यदुक्तम्'सव्वमुत्तविसयपि ओहिणाण' मित्यादि ह આમ ‘અન્ન ચ નજઇ॰ (ગા. ૧૧૫૪) ની પૂર્વના સઘળાય પૂર્વપક્ષગ્રન્થને અવકાશ રહેતો નથી. છતા કંઇક કહીએ છીએ. પૂર્વપક્ષકારે સવ્વસુત્તવિસય (ગા. ૧૧૫૦ સર્વમૂર્તવિષયક અવધિજ્ઞાન પણ..) ઇત્યાદિ જે કહ્યું, તેનો જવાબ આ છે→ जं सव्वणाणमो इह केवलनाणं ण देसणाणेहिं । ता जुत्तो वभिचारो वोत्तुं तस्सोहिमादीहिं ॥१२३२॥ (यत् सर्वज्ञानमिह केवलज्ञानं न देशज्ञानैः । तस्माद्युक्तो व्यभिचारो वक्तुं तस्यावध्यादिभिः II) यत्-यस्मादभिहितयुक्तिभिः सर्वज्ञानं सर्ववस्तुविषयं ज्ञानं 'मो' इति पूरणे, इह जगति केवलज्ञानं 'ता' तस्मान्न देशज्ञानैः - अवधिज्ञानादिभिस्तस्य- केवलज्ञानस्य व्यभिचारो वक्तुं युज्यते, तान्येव हि देशज्ञानत्वात् कतिपयविषयाणि युज्यन्ते, नतु केवलज्ञानं, तस्य सर्वज्ञानत्वात्, तत्कथमवध्यादिभिरनुपलब्धै र्धर्मास्तिकायादिभस्तस्य व्यभिचार आशङ्क इति भावः ॥ १२३२ ॥ ગાથાર્થ:- (મો’ પદ પૂરણાર્થક છે.) આમ કહેલી યુક્તિઓથી સર્વવસ્તુવિષયકજ્ઞાનતરીકે કેવળજ્ઞાન સિદ્ધ થાય છે. તેથી અવધિજ્ઞાનવગેરે દેશજ્ઞાનોદ્વારા કેવળજ્ઞાનને અનેકાન્તિક કહેવું યોગ્ય નથી છે. કેમકે અધિવગેરે જ્ઞાનો દેશજ્ઞાન હોવાથી કેટલાક અર્થોને જ વિષય બનાવે તે યોગ્ય છે. પણ કેવળજ્ઞાન તો સર્વજ્ઞાન હોવાથી કેટલાક જ અર્થને વિષય ન બનાવે. (પણ બધા જ અર્થને વિષય બનાવે.) તેથી અવધિજ્ઞાનાદિથી અનુપલબ્ધ ધર્માસ્તિકાયવગેરેથી કેવળજ્ઞાનમાં પણ વ્યભિચારની આશંકા કરવી યોગ્ય નથી. ૫૧૨૩રા - यदप्याशङ्कितं प्राक् –‘सव्वविसयं ति माणं किमिहे' त्यादि तत्राह तथा 'सव्वविसय' (आ. ११५१ ) ते सर्वविषय छे तेभां प्रभा। शु? जेवी ने पूर्वे आशंका जतावी, ते अंत्रे हे छेसव्वविसयं च एतं ति एत्थ पुव्वोदिगा (या) तु उववत्ती । जं सामन्नविसेसे विहाय वत्थंतरं णत्थि ॥१२३३ ॥ (सर्वविषयं च एतदिति अत्र पूर्वोदिता तूपपत्तिः । यत्सामान्यविशेषौ विहाय वस्त्वन्तरं नास्ति ॥) • सर्वविषयं च एतत् - अधिकृतमतीन्द्रियं प्रत्यक्षमित्यत्र प्रमाणं पूर्वोदितैवोपपत्तिस्तुरवधारणे । तामेव बालावबुद्धये लेशतः पुनरप्यभिधत्ते - 'जमित्यादि' यत् - यस्मात् सामान्यविशेषौ विहाय - परित्यज्यान्यद्वस्त्वन्तरं नास्ति ॥१२३३॥ ગાથાર્થ:- (‘તુ’પદ જકારાર્થક છે.) અધિકૃત કેવળજ્ઞાનરૂપ અતીન્દ્રિયપ્રત્યક્ષ સર્વવસ્તુવિષયક છે એમા પૂર્વોક્ત યુક્તિઓ જ પ્રમાણભૂત છે. બાલાવબોધમાટે ફરીથી અંશે એ જ યુક્તિઓ બતાવે છે→ સામાન્ય-વિશેષને છોડી વસ્ત્વંતર નથી. (અર્થાત્ સમસ્ત વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે.) ૧૨૩ા ते य जह णाणगम्मा तह भणितं तस्स यऽण्णस्वत्ते । नो वत्थुत्तं तस्सऽत्तणिच्छओ कह ण एवं तु? ॥१२३४॥ (तौ च यथा ज्ञानगम्यौ तथा भणितं तस्य चान्यरूपत्वे । नो वस्तुत्वं तस्यात्मनिश्चयः कथं नैवं तु? ॥) तौ च - सामान्यविशेषौ यथा ज्ञानगम्यौ भवतस्तथा भणितम् । अथोच्येत कथमवसीयते सामान्यविशेषौ विहायान्यद्वस्त्वन्तरं नास्तीति । अत आह— 'तस्सेत्यादि' यस्मात्तस्य वस्तुनोऽन्यरूपत्वे - सामान्यविशेषाभ्यामितररूपत्वे सति नो वस्तुत्वमुपपद्यते, तथाननुभवात् । तस्मान्न सामान्यविशेषौ विहायान्यद्वस्त्वन्तरमस्तीत्यवसीयते । तदेवं यतः सर्वविषयं केवलज्ञानं तत एवं सति कथं तस्य सर्वज्ञस्य सर्वज्ञोऽहमित्यात्मनिश्चयो न भवति ? भवत्येवेतिभावः ॥१२३४ ॥ ગાથાર્થ:- આ સામાન્ય-વિશેષ જ્ઞાનગમ્ય જે રીતે થાય છે, તે બતાવ્યું. અહીં એવી શંકા થાય કે “સામાન્યવિશેષને છોડી વસ્ત્વ'તર નથી એમ શી રીતે જાણી શકાય?" આ શંકાનું સમાધાન આ છે– સામાન્ય વિશેષથી અન્યરૂપે વસ્તુનું સ્વરૂપ યુક્તિસંગત બનતુ નથી, કેમકે અન્યરૂપે કચારેય અનુભવ થતો નથી. તેથી સામાન્યવિશેષને છોડી વન્વંતર નથી તેવું જાણીત શકાય. આમ કેવળજ્ઞાન સર્વવિષયક છે. તેથી સર્વજ્ઞને હું સર્વજ્ઞ છું” એવો સ્વસંબંધી નિર્ણય કેમ ન થાય? અર્થાત્ થાય ४. ॥१२३४॥ + धर्मसंशि-लाभ 283+++

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392