Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 328
________________ *********++++++सबसिनिवार ***************** तम्हा अभावविसया संति य वभिचारिमो अभावो भे । भावे अह किं पमाणं ? सामण्णविवक्खभावो तु ॥१२२७॥ (तस्मादभावविषयाः सन्ति च व्यभिचारी अभावो युष्माकम् । भावेऽथ किं प्रमाणम् ? सामान्यविपक्षभावस्तु ॥ यस्मादुक्तप्रकारेण प्रमाणपञ्चकगोचरातिक्रान्तास्तस्मादभावविषया-अभावप्रमाणगोचरास्ते-विशेषाः, तदुक्तम्"प्रमाणपञ्चकं यत्र, वस्तुरूपे न जायते । वस्त्वसत्तावबोधार्थ, तत्राभावप्रमाणते ॥१॥" ति । अथ च ते विशेषाः सन्ति तस्माद्रे- भवतामभावप्रमाणं व्यभिचारि प्राप्नोतीति । अथोच्येत-तेषां विशेषाणां भावे सत्तायां किं प्रमाणं ? येन तद्विषयस्याभावप्रमाणस्य व्यभिचारः प्रसज्यत इति । अत्राह-सामान्यविपक्षभाव एव । तुरेवकारार्थः । विशेषा हि सामान्यविपक्षभूताः, विपक्षभूतविशेषाविनाभावि च सामान्यं, यतो वस्तूनां समानपरिणाम एव समानधिषणाध्वनिनिबन्धनं सामान्यम्, “वस्तुन एव समानः परिणामो यस्स एव सामान्य" मितिवचनात्, समानपरिणामश्चासमानपरिणामाविनाभूतोऽन्यथैकत्वापत्तितः समानत्वस्यैवायोगात्, असमानपरिणामश्च समानपरिणामस्य विपक्षभूतः, स एव च विशेषः । "असमानस्तु विशेष" इति वचनादिति ॥१२२७॥ ગાથાર્થ:- તે વિશેષો આમ પ્રમાણપંચકના વિષય બનતા ન હોવાથી અભાવપ્રમાણના વિષય બને છે. કહ્યું જ છે કે જે વસ્તુના સ્વરૂપમાં પ્રમાણપંચક ગતિ કરતું નથી, તે વસ્તુની અસત્તા જાણવા માટે ત્યાં અભાવપ્રમાણ પ્રવૃત થાય છે. પરંતુ તે વિશેષ તો છે જ, તેથી તમારું અભાવપ્રમાણ વ્યભિચારી બને છે. (અહીં તે વિશેષ રૂપ સત્પદાર્થને વિષય બનાવવારૂપે અથવા પ્રમાણપંચકનો વિષય ન બનતી વસ્તુ વિશેષ) સત હોવાથી તેને વિષય ન બનાવવારૂપે અભાવપ્રમાણમાં વ્યભિચાર જોવો.) શંકા:- તે વિશેષોના હોવામાં શું પ્રમાણ છે? કે જેથી તેઓ અંગે અભાવ પ્રમાણને અનેકાન્તદોષનો પ્રસંગ આવે. સમાધાન:- (‘ત જંકારાર્થક છે.) વિશેષોમાં રહેલા સામાન્યનો વિપક્ષભાવ જ વિશેષના હોવામાં પ્રમાણભૂત છે. વિશેષો સામાન્યના વિપક્ષભૂત છે. સામાન્ય વિપક્ષભૂતવિશેષોને અવિનાભાવી હોય છે. “વસ્તુઓમાં રહેલો સમાનપરિણામ જ સમાન બુદ્ધિ અને ઉચ્ચારમાં કારણભૂત સામાન્યરૂપ છે.” કહ્યું જ છે કે “વસ્તુનો જ જે સમાનપરિણામ છે, તે જ સામાન્ય છે અને સમાનપરિણામ અસમાનપરિણામ વિના ન હોય, કેમકે જો અસમાનપરિણામ જ ન હોય, તો એકત્વની આપત્તિ થવાથી સમાનપરિણામ પણ ન રહે. આ અસમાનપરિણામ સમાનપરિણામથી વિપક્ષભૂત છે. અને વિશેષરૂપ છે. કહ્યું જ છે 3 'असमान विशेष छ। ॥१२२७॥ - ता पच्चक्खेणं चिय ते गम्मति त्ति इच्छियव्वमिणं । जस्स य ते पच्चक्खा सो सव्वण्णु त्ति एवं पि ॥१२२८॥ (तस्मात् प्रत्यक्षेणैव ते गम्यन्ते इति एष्टव्यमिदम् । यस्य च ते प्रत्यक्षा स सर्वज्ञ इति एतदपि ॥) यत एवं विशेषाणां कस्यचित्प्रत्यक्षत्वानभ्युपगमे षष्ठ प्रमाणव्यभिचारदोषः प्रसज्यते 'ता' तस्मात्प्रत्यक्षेणैव विशेषा गम्यन्त इतीदमेष्टव्यं, तथा यस्य च ते विशेषाः साकल्येन प्रत्यक्षाः स सर्वज्ञ इत्येतदप्येष्टव्यमेवेति ॥१२२८॥ ગાથાર્થ - આમ “વિશેષો કોકને પ્રત્યક્ષ છે એમ ન સ્વીકારવામાં છઠ્ઠા પ્રમાણમાં વ્યભિચારદોષ આવે છે. તેથી એ વિશેષો પ્રત્યક્ષથી જ જ્ઞાત થાય છે એમ ઇચ્છવું જોઇએ, સાથે સાથે જે વ્યક્તિને આ વિશેષો સકળરૂપે પ્રત્યક્ષ છે, તે સર્વજ્ઞ છે. એમ પણ સ્વીકારવું જોઇએ ૧૨૨૮ “યત્વહતમાં વિરોધદોષનું નિરાકરણ स्यादेतत, ज्ञेयत्वादिति विरुद्धो हेतः । तथाहि-शक्यमिदं वक्तुम-जलधिजलपलप्रमाणादयः सर्वेऽपि विशेषाः कस्यचिदिन्द्रियजेन प्रत्यक्षेण प्रत्यक्षाः, ज्ञेयत्वात्, घटादिरूपादिधर्मवत् । तथा च सति सर्वज्ञस्यापि इन्द्रियजप्रत्यक्षवत्ता प्राप्नोतीत्यनिष्टापत्तिरिति । अत्राह - પૂર્વપક્ષ:- તમે અનુમાન કરતી વખતે મુકેલો શયત્વવેત (ગા. ૧૨૨૧) વિરુદ્ધહેતુ છે. જૂઓ આમ પણ કહી શકાય કે સમુદ્રના પાણીનું વજનવગેરે બધા જ વિશેષો કોક ઈન્દ્રિયજ ( ઈન્દ્રિયથી થતા) પ્રત્યક્ષથી પ્રત્યક્ષ છે, કેમકે જ્ઞય છે, જેમકે ઘડાવગેરેના રૂપાદિધર્મો. આમ સર્વજ્ઞ પણ ઇન્દ્રિયજપ્રત્યક્ષજ્ઞાનવાળો થવાથી અનિષ્ટાપત્તિ છે. અહીં અતીન્દ્રિય પ્રત્યક્ષની વિરુદ્ધ એયિકપ્રત્યક્ષની સિદ્ધિ દ્વારા શેયવહેતુમાં વિરુદ્ધદોષ બતાવવો છે.) અહીં આચાર્ય જવાબ આપે છે ++++++++++++++++घर्भसंnि -IN -281+ + ++ + ++ + + + + + ++ +

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392