Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 326
________________ ****************स GिER**************** णेयभावो उ त्ति' ननु तेषां विशेषाणां ज्ञेयभाव एव तद्विषयाधिगमसामर्थ्यनिर्णये प्रमाणम् ॥१२२१ ॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- (હત્ત પદ પરામત્રણમાટે છે) “આગમથી સામાન્યરૂપે બધું જાણતા જીવનું વિષયભૂત સર્વ વિશેષોમાં પણ જાણવાનું સામર્થ્ય છે. એમ કહેવામાં શું પ્રમાણ છે? અર્થાત કોઇ પ્રમાણ નથી. અપ્રમાણભૂત વાણીને વિદ્વાન પુરુષો બહુ ગણકારતા નથી. 1 ઉત્તરપક્ષ:- તે વિશેષમાં રહેલો શેયભાવ જ તદ્વિષયકઅધિગમના સામર્થ્યના નિર્ણયમાં પ્રમાણ છે. ૧૨૨૧ तथाहि - दूमओ जलहिजलपलपमाणादिविसेसा सव्व एव पच्चक्खा । कस्सइ णेयत्तातो घडादिस्वादिधम्म व्व ॥१२२२॥ ...... (जलधिजलपलप्रमाणादिविशेषाः सर्व एव प्रत्यक्षाः । कस्यचिद् ज्ञेयत्वाद् घटादिरूपादिधर्मवत् ॥) जलधिजलपलप्रमाणादयो विशेषाः सर्व एव कस्यचित्प्रत्यक्षा ज्ञेयत्वात्, घटादिरूपादिधर्मवत् ॥१२२२॥ ગાથાર્થ:- સમુદ્રના પાણીનું પલાદિ (‘પલ' વજનવિશેષ) વજન, પ્રમાણ વગેરે બધા જ વિશષો કોકને પ્રત્યક્ષ છે, કેમકે શેય છે, જેમકે ઘડાદિના રૂપાદિધર્મો (અહીં સમુદ્રના પાણીનું વજનવગેરે પક્ષ છે, પ્રત્યક્ષશાન સાધ્ય છે. શેયત હેતુ છે. ઘટાદિના રૂપાદિધર્મો દષ્ટાન છે.) ૧૧રરા अत्र परो हेतोरनैकान्तिकतामुद्भावयन्नाह - અહીં પૂર્વપક્ષકાર (યત્વ) હેતમાં અનેકાન્તિકતા દોષ દર્શાવતા કહે છે – णेयत्तमप्पओजगमिह जोगत्ताए चिट्ठती जेणं । जह छेदणकिरियाए स्क्खा णो विधुरभावातो ॥१२२३॥ (इयत्वमप्रयोजकमिह योग्यतया तिष्ठति येन । यथा छेदनक्रियाया वृक्षा नो विधुरभावात् ॥ ज्ञेयत्वमप्रयोजकम्-अगमकं विवक्षितसाध्यार्थाप्रतिबद्धमितियावत्, कथमित्याह-येन कारणेन इह-जगति ज्ञेयत्वं विशेषेषु योग्यतया तिष्ठति, यदि हि भवति तद्विषयं ज्ञानं तर्हि ते ज्ञेया भवन्ति न त्ववश्यमिति, यथा छेदनक्रियाया वृक्षा इति। अत्राह-'नो इत्यादि' यदेतदुक्तं तन्न, कुत इत्याह-विधुरभावात्, दृष्टान्तदान्तिकयोर्वैषम्यादित्यर्थः ॥१२२३॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- શયત્વ અપ્રયોજક છે- વિક્ષિત સાધ્યાર્થીને પ્રતિબદ્ધ નથી, કેમકે આ જગતમાં વિશેષોમાં યત્વ યોગ્યતારૂપે રહેલું છે. તે વિષયઅંગે જ જ્ઞાન થાય, તો તે શૈય બને, અવશ્ય બને તેવું નહીં, જેમકે વૃક્ષો છેદનક્રિયા માટે. (જો કોઈ છેડવા આવે, તો વૃક્ષ છેદાય વૃક્ષની આ છેદનયોગ્યતા છે. પણ આ યોગ્યતામાત્રથી કંઈ વૃક્ષ અવશ્ય છેnય તેવું બનતું નથી, તેમ દરેક વિશેષ જો કોઈ જ્ઞાન કરે, તો જ્ઞાન કરવા યોગ્ય છે. એવી શયત્વયોગ્યતા ધરાવે છે, પણ આ યોગ્યતામાત્રથી કંઇ એ વિશેષો શેય બની જાય તેવો नियम नथी.) ઉત્તરપક્ષ:- અહીં દષ્ટાન્ન દષ્ટાન્તિકવચ્ચે વિષમતા લેવાથી તમારી વાત બરાબર નથી. ૧૨૨૩ અભાવ પ્રમાણમાં વ્યભિચારની આપત્તિ कथं विधुरभाव इति चेत् ? अत आह - વિધુરભાવ કેવી રીતે આવ્યો?" એમ જો પૂછતા હો, તો જવાબ આ છે विधुरत्तं च विसेसाण णाणविसयत्तमिच्छियव्वं तु । पावेइ अण्णहा छट्ठमाणवभिचारदोसो तु ॥१२२४॥ (विधुरत्वं च विशेषाणां ज्ञानविषयत्वमेष्टव्यं तु । प्राप्नोति अन्यथा षष्ठमानव्यभिचारदोषस्तु ॥) विधुरत्वं च-वैषम्यं च दृष्टान्तदाान्तिकयोर्यस्माद्विशेषाणां ज्ञानविषयत्वमवश्यमेष्टव्यमेव । तुरवधारणार्थः । न तु वृक्षाणां छेदनक्रियेव योग्यतया, अन्यथा-एवमनभ्युपगमे षष्ठमानव्यभिचारदोष:-अभावप्रमाणव्यभिचारदोषः तुः पूरणे प्राप्नोति ॥१२२४॥ " सायार्थ:-हटान्त-घटन्तिपथ्ये विषमता तामाटे छ, विशेषोनी शानविषय (शेय)अश्य नीय छे. (“ત'પદ જકારાર્થક છે.) નહીં કે વૃક્ષોમાં રહેલી યોગ્યતારૂપે જ છેદનક્રિયાવિષયતાની જેમ વિશેષો પણ જ્ઞાનના વિષય કયારેય પણ ન બને ++++++++++++++++ le-MIL -279+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392