Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 323
________________ +++++++++++++++++ सर्वसिGिR * * * * * * * * * *+++++++ ततः किमित्याह - તેથી શું તે બતાવે છે णाणस्सवि एवं चिय तरतमजोगे वि दिट्ठविसओ तु । जुज्जइ पगरिसभावो वेधम्मातो. इदमजुत्तं ॥१२१३॥ (ज्ञानस्यापि एवमेव तरतमयोगेऽपि दृष्टविषयस्तु । युज्यते प्रकर्षभावो वैधादिदमयुक्तम् ॥ ज्ञानस्यापि एवमेव-उड्डयनभोजनक्रिययोरिव तरतमयोगेऽपि-तारतम्यभावेऽपि प्रकर्षों दृष्टविषय एव युज्यते, तुरेवकारार्थः, न तु सर्वविषय इति । अत्राह- 'वेधम्माओ इदमजुत्त' मिति, इदं पूर्वोक्तं सर्वमयुक्तं वैधात् दृष्टान्तदा - न्तिकयोर्वेषम्यात् ॥१२१३॥ આ ગાથાર્થ:- ઉશ્યન અને ભોજનક્રિયાની જેમ જ્ઞાનનો પણ તરતમભાવ હોવા છતાં પ્રકર્ષ તો દષ્ટવિષયક જ યોગ્ય છે. न सविषय. (तु. ५६°४२रार्थ छे.) ઉત્તરપક્ષ:- અહીં દેખાજો-દાર્ટાન્તિકવચ્ચે વૈધર્મ હોવાથી તમારા આ વચનો તદ્દન અયોગ્ય છે. ૧૨૧૩ एतदेवाह - આ જ વાત કરતા કહે છે सव्वं सामण्णविसेसस्वमिह वत्थु माणसिद्धं तु । सामन्नेण य सव्वं पायं जाणंति समयण्णू ॥१२१४॥ (सर्व सामान्यविशेषरूपमिह वस्तु मानसिद्धं तु । सामान्येन च सर्व प्रायो जानन्ति समयज्ञाः ॥ ' ' इह जगति सर्वं वस्तु सामान्यविशेषरूपं, तच्च नाभ्युपगममात्रलब्धसत्ताकं किंतु मानसिद्धं-प्रमाणसिद्धम् । तुः पूरणे तथाहि-घटो घट इति घटविषया सामान्याकारा बुद्धिरविगानेन सर्वप्रमातॄणामुपजायते, मार्तिकस्ताम्रो राजत इति विशेषाकारा च, एवमन्यविषयापीति । सामान्येन च प्रायः सर्वं वस्तु जानन्ति समयज्ञाः ॥१२१४ ॥ ગાથાર્થ:- આ જગતમાં બધી જ વસ્તુ સામાન્ય-વિશેષરૂપ છે. આ સામાન્ય-વિશેષ કંઈ અભ્યપગમમાત્રથી સિદ્ધ નથી પરંતુ પ્રમાણસિદ્ધ છે. ('પદ પૂરણાર્થક છે.) તે આ પ્રમાણે બધા જ પ્રમાતાને ઘટસંબંધી “ઘડો' “ઘડો એમ સામાન્યરૂપ નિર્વિવાદ બદ્ધિ થાય છે. તે જ પ્રમાણે માટીનો ઘડો તાંબાનો ઘડો ચાંદીનો ઘડો' એમ વિશેષરૂપ બદ્ધિ પણ નિર્વિવાદ થાય છે. આજ પ્રમાણે અન્યવિષયકબુદ્ધિ પણ સમજી લેવી. આગમજ્ઞપુરુષો સામાન્યથી તો પ્રાય: બધી જ વસ્તુનું જ્ઞાન કરે છે. ૧૨૧૪ किंची विसेसओ वि हु सयलविसेसाणमवगमे तस्स । सामत्थमणुमिणिज्जति पच्चक्खेणं परोक्खं पि ॥१२१५॥ (किञ्चिद् विशेषतोऽपि हु सकलविशेषाणामवगमे तस्य । सामर्थ्यमनुमीयते प्रत्यक्षेण परोक्षमपि ॥) किंचिद्विशेषतोऽपि 'ह' निश्चितं जानन्ति, ततस्तस्य-समयज्ञस्य समयतः सामान्येन सर्वं वस्तु जानतः सकलविशेषाणामपि प्रत्यक्षेणावगमे-परिच्छेदे कर्तव्ये सामर्थ्य परोक्षमपि सत् अनुमीयते ॥१२१५॥ ગાથાર્થ:- તે આગમવિશો કેટલાક અંશે વિશેષને પણ અવશ્ય જાણે છે. તેથી આગમના આધારે સામાન્યથી સકળ વસ્તુના આગમજ્ઞાતામાં સકળ વિશેષોને પ્રત્યક્ષથી જાણવાનું સામર્થ્ય પરોક્ષ હોવા છતાં અનુમાનનો વિષય બને છે. અર્થાત એ સમયજ્ઞની પ્રત્યક્ષથી જ સકળવિશેષને જાણવાની શક્તિનો અનુમાનથી નિર્ણય થાય છે. ૧ર૧પો જ્ઞાનસ્વભાવી જીવ આવરણક્ષયથી સર્વ कथमित्याह - वीरीत? ते माछ णाणसहावो जीवो आवरणे असति सति य णेयम्मि । कह णु ण णाही सव्वं पगरिससामत्थजुत्तो य ? ॥१२१६॥ (ज्ञानस्वभावो जीव आवरणेऽसति सति च ज्ञेये । कथं नु न ज्ञास्यति सर्व प्रकर्षसामर्थ्ययुक्तश्च ॥) ++++++++++++++++ Slee-MIR२ - 276+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392