________________
+++++++++++++++++
सर्वसिGिR
* * * * * * * * * *+++++++
ततः किमित्याह - તેથી શું તે બતાવે છે
णाणस्सवि एवं चिय तरतमजोगे वि दिट्ठविसओ तु ।
जुज्जइ पगरिसभावो वेधम्मातो. इदमजुत्तं ॥१२१३॥
(ज्ञानस्यापि एवमेव तरतमयोगेऽपि दृष्टविषयस्तु । युज्यते प्रकर्षभावो वैधादिदमयुक्तम् ॥ ज्ञानस्यापि एवमेव-उड्डयनभोजनक्रिययोरिव तरतमयोगेऽपि-तारतम्यभावेऽपि प्रकर्षों दृष्टविषय एव युज्यते, तुरेवकारार्थः, न तु सर्वविषय इति । अत्राह- 'वेधम्माओ इदमजुत्त' मिति, इदं पूर्वोक्तं सर्वमयुक्तं वैधात् दृष्टान्तदा - न्तिकयोर्वेषम्यात् ॥१२१३॥ આ ગાથાર્થ:- ઉશ્યન અને ભોજનક્રિયાની જેમ જ્ઞાનનો પણ તરતમભાવ હોવા છતાં પ્રકર્ષ તો દષ્ટવિષયક જ યોગ્ય છે. न सविषय. (तु. ५६°४२रार्थ छे.)
ઉત્તરપક્ષ:- અહીં દેખાજો-દાર્ટાન્તિકવચ્ચે વૈધર્મ હોવાથી તમારા આ વચનો તદ્દન અયોગ્ય છે. ૧૨૧૩ एतदेवाह - આ જ વાત કરતા કહે છે
सव्वं सामण्णविसेसस्वमिह वत्थु माणसिद्धं तु ।
सामन्नेण य सव्वं पायं जाणंति समयण्णू ॥१२१४॥
(सर्व सामान्यविशेषरूपमिह वस्तु मानसिद्धं तु । सामान्येन च सर्व प्रायो जानन्ति समयज्ञाः ॥ ' ' इह जगति सर्वं वस्तु सामान्यविशेषरूपं, तच्च नाभ्युपगममात्रलब्धसत्ताकं किंतु मानसिद्धं-प्रमाणसिद्धम् । तुः पूरणे तथाहि-घटो घट इति घटविषया सामान्याकारा बुद्धिरविगानेन सर्वप्रमातॄणामुपजायते, मार्तिकस्ताम्रो राजत इति विशेषाकारा च, एवमन्यविषयापीति । सामान्येन च प्रायः सर्वं वस्तु जानन्ति समयज्ञाः ॥१२१४ ॥
ગાથાર્થ:- આ જગતમાં બધી જ વસ્તુ સામાન્ય-વિશેષરૂપ છે. આ સામાન્ય-વિશેષ કંઈ અભ્યપગમમાત્રથી સિદ્ધ નથી પરંતુ પ્રમાણસિદ્ધ છે. ('પદ પૂરણાર્થક છે.) તે આ પ્રમાણે બધા જ પ્રમાતાને ઘટસંબંધી “ઘડો' “ઘડો એમ સામાન્યરૂપ નિર્વિવાદ બદ્ધિ થાય છે. તે જ પ્રમાણે માટીનો ઘડો તાંબાનો ઘડો ચાંદીનો ઘડો' એમ વિશેષરૂપ બદ્ધિ પણ નિર્વિવાદ થાય છે. આજ પ્રમાણે અન્યવિષયકબુદ્ધિ પણ સમજી લેવી. આગમજ્ઞપુરુષો સામાન્યથી તો પ્રાય: બધી જ વસ્તુનું જ્ઞાન કરે છે. ૧૨૧૪
किंची विसेसओ वि हु सयलविसेसाणमवगमे तस्स ।
सामत्थमणुमिणिज्जति पच्चक्खेणं परोक्खं पि ॥१२१५॥ (किञ्चिद् विशेषतोऽपि हु सकलविशेषाणामवगमे तस्य । सामर्थ्यमनुमीयते प्रत्यक्षेण परोक्षमपि ॥) किंचिद्विशेषतोऽपि 'ह' निश्चितं जानन्ति, ततस्तस्य-समयज्ञस्य समयतः सामान्येन सर्वं वस्तु जानतः सकलविशेषाणामपि प्रत्यक्षेणावगमे-परिच्छेदे कर्तव्ये सामर्थ्य परोक्षमपि सत् अनुमीयते ॥१२१५॥
ગાથાર્થ:- તે આગમવિશો કેટલાક અંશે વિશેષને પણ અવશ્ય જાણે છે. તેથી આગમના આધારે સામાન્યથી સકળ વસ્તુના આગમજ્ઞાતામાં સકળ વિશેષોને પ્રત્યક્ષથી જાણવાનું સામર્થ્ય પરોક્ષ હોવા છતાં અનુમાનનો વિષય બને છે. અર્થાત એ સમયજ્ઞની પ્રત્યક્ષથી જ સકળવિશેષને જાણવાની શક્તિનો અનુમાનથી નિર્ણય થાય છે. ૧ર૧પો જ્ઞાનસ્વભાવી જીવ આવરણક્ષયથી સર્વ कथमित्याह - वीरीत? ते माछ
णाणसहावो जीवो आवरणे असति सति य णेयम्मि ।
कह णु ण णाही सव्वं पगरिससामत्थजुत्तो य ? ॥१२१६॥ (ज्ञानस्वभावो जीव आवरणेऽसति सति च ज्ञेये । कथं नु न ज्ञास्यति सर्व प्रकर्षसामर्थ्ययुक्तश्च ॥) ++++++++++++++++ Slee-MIR२ - 276+++++++++++++++