Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 322
________________ *++++++++++++++++स सिGिR +++++++++++++++++ होति य पतिभाणाणं असेसस्वादिवत्थुविसयं पि । पच्चक्खादधिगतरं तग्गयपज्जायगमगं तु ॥१२१०॥ (भवति च प्रतिभाज्ञानमशेषरूपादि वस्तुविषयमपि । प्रत्यक्षादधिकतरं तद्गतपर्यायगमकं तु ॥) भवति च प्रतिभाशानं मत्यादिज्ञानचतुष्टयप्रकर्षपर्यन्तोत्तरकालभावि मनाक् केवलज्ञानादधः सवितुरूदयात् प्राक् तदालोककल्पमशेषरूपादिवस्तुविषयमपि, तथा प्रत्यक्षात्-इन्द्रियजप्रत्यक्षात् स्पष्टाभतयाऽधिकतरं, तथा तद्गतपर्यायगमकंसकलस्पादिवस्तुगतकतिपयपर्यायपरिच्छेदकम्, अध्यात्मशास्त्रेषु सर्वेष्वपि तस्य तथाभिधानात्, तत्कथं तत्प्रकर्षभूतमतीन्द्रियं केवलज्ञानं सर्वार्थविषयं न संभवतीति ? ॥१२१०॥ यार्थ:- २५:- सारा प्रतिमाशान छ। (१) मतिमाहियारशान (मति, श्रुत, पिसने मन:पर्यय) ના ઉત્કૃષ્ટપ્રકર્ષના ઉત્તરકાળે થાય, અને કેવળજ્ઞાનથી કાં'ક પૂર્વે હોય (પૂર્વકાલીન હોય). આ પ્રતિભાશાન સૂર્યોદયની તત્કાળપૂર્વેના સૂર્યના પ્રકાશતુલ્ય છે. અહીં કેવળજ્ઞાનોદય સૂર્યોદય સમાન છે. સૂર્યોદયની તરત પૂર્વેનો સૂર્યપ્રકાશ કાંક ઝાંખો હોવા છતાં બધી વસ્તુને પ્રકાશિત કરે છે. તેમ કેવળજ્ઞાનની કાંક પૂર્વનું આ પ્રતિભાશાન પણ રૂપાદિ અશષવસ્તને વિષય બનાવે છે. આ પ્રતિભાજ્ઞાન ઇન્દ્રિયથી થતાં પ્રત્યક્ષ કરતાં વધુ સ્પષ્ટઆભાવાનું હોવાથી અધિકતરરૂપે રૂપાદિ સકલવસ્તગત કેટલાક પર્યાયનું જ્ઞાન કરાવે છે. કેમકે બધા જ અધ્યાત્મશાસ્ત્રોમાં આ પ્રતિભાશાનઅંગે આ પ્રમાણે જ કહ્યું છે. તેથી આ પ્રતિભાજ્ઞાનના પરમપ્રકર્ષભૂત અને અતીન્દ્રિય એવું કેવળજ્ઞાન સર્વઅર્થવિષયક કેમ ન હોય? અર્થાત હોય જ. ૧૨૧ના अथोच्येत कथमेतत् प्रतिभाज्ञानमविसंवादि गम्यते येन तत्प्रकर्षभूतं केवलज्ञानमप्यविसंवादि भवेदिति ? उच्यते-लोके तथादर्शनात् । तथा चाह શંકા:- જો પ્રતિભાશાન અવિસંવાદી હોય, તો જ તેના પ્રકર્ષરૂપ કેવલજ્ઞાન અવિસંવાદી શ્રેય તેમ નિર્ણય થાય, પણ પ્રતિભાજ્ઞાન અવિસંવાદી છે તેવો નિર્ણય કેવી રીતે કરવો? સમાધાન - લોકમાં આ પ્રતિભાજ્ઞાન અવિસંવાદી તરીકે દેખાય છે, તેથી જ આચાર્યવર્ટ કહે છે अविसंवादि य एतं सुए इमं होहिइ त्ति हिययं मे । कहइ तह च्चिय णवरं तं जायइ अविवरीतातो ॥१२११॥ (अविसंवादि चैतत् श्वः इदं भविष्यतीति हृदयं मे । कथयति तथैव नवरं तद् जायतेऽवैपरीत्येन ॥ अविसंवादि च एतत्-प्रतिभाज्ञानं, यतः 'व:-कल्ये इदं भविष्यतीति हृदयं मे कथयतीति' प्रतिभावता अभिहिते सति तत्कथितं वस्तु तथैवावैपरीत्यतः-अवैपरीत्येन जायत इति ॥१२११॥ ગાથાર્થ:- આ પ્રતિભાશાન અવિસંવાદી છે. કેમકે એવી પ્રતિભાવાળી વ્યક્તિ એમ કહે કે- “કાલે આમ થશે એવું મારું હૃદય કહે છે, તો બીજા દિવસે ખરેખર જરા પણ ફેરફાર વિના) તેમ જ થતું દેખાય છે. ૧૨૧૧ાા ઉક્યન-ભોજન અને શાન વચ્ચે વધર્મ पर आहઅહીં (તરતમભાવની સર્વવસ્તુવિષયકતાથી વિરુદ્ધ પરિમિતવાસ્તવિષયકતાસાથે વ્યાપ્તિ બતાવવાના પ્રયાસમાં) પૂર્વપક્ષકાર કહે છે उडिंति केइ थोवं केइ बहुं बहुतरं तहा अन्ने । भुंजन्ति य णय एसिं पगरिसमो सव्वविसतो तु ॥१२१२॥ ___ (उड्डयन्ते केचित् स्तोकं केचिद् बहु बहुतरं तथाऽन्ये । भुञ्जते च नचैतयोः प्रकर्षः सर्वविषयस्तु ) इह केचित् पक्षिण उड्डीयन्ते (उड्डयन्ते) स्तोकं, केचिद्बहुं, केचिच्च बहुतरं, तथान्ये केचित् स्तोकं भुञ्जते, केचिद्बह, केचिच्चबहुतरं, न चैतयोरुड्डयनभोजनक्रिययोः प्रकर्षः सर्वविषयः, किंतु परिमितविषय एव ॥१२१२॥ . ગાથાર્થ:- પૂર્વપક્ષ:- કેટલાક પંખીઓ થોડું ઊડે છે, કેટલાક વધુ અને બીજા કેટલાક તેથી ય વધુ ઊડે છે. તે જ પ્રમાણે કેટલાક થોડું ખાય છે, બીજા કેટલાક તેથી વધુ ખાય છે, અને અન્ય કેટલાક તેથી ય વધુ ખાય છે. આમ ઊડવામાં અને ખાવામાં તરતમભાવ છે. છતાં આ બન્ને ક્રિયામાં સર્વવસ્તવિષયક પ્રકર્ષભાવ દેખાતો નથી, પરંતુ પરિમિતવિષયક જ છે. ૧ર૧રા ********* ****+++ 8 - 02-275+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392