Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 320
________________ ++ + + + + + + + + + + + + + + + सर्वसिद्विार + + + + + + + + ++ ++ + + + + + તરતમભાવ તર્ક अन्नं अतिंदियं जं पच्चक्खं तेण जाणई सव्वं । तब्भावम्मि पमाणं पगरिसभावो उ नाणस्स ॥१२०५॥ (अन्यदतीन्द्रियं यत्प्रत्यक्षं तेन जानाति सर्वम् । तद्भावे प्रमाणं प्रकर्षभावस्तु ज्ञानस्य ॥) यस्मादतीन्द्रियं प्रत्यक्षमिन्द्रियजात प्रत्यक्षादन्यत. ततस्तेन सर्वं जानाति, इन्द्रियजे च प्रत्यक्षे प्रागक्तदोषावका यच्चोक्तम-'तब्भावम्मि पमाणाभावा सद्धेयमेवेय' मिति, तत्राह-'तब्भावम्मीत्यादि' तद्भावे तु सर्वविषयातीन्द्रियप्रत्यक्षभावे त् प्रमाणं प्रकर्षभावो ज्ञानस्य, नहि सर्वविषयातीन्द्रियप्रत्यक्षभावमन्तरेणान्यो ज्ञानस्य सर्वान्तिमप्रकर्षभावः, किंतु तदात्मक एव प्रकर्षभावः, प्रकर्षभावेन च प्रमीयमाणत्वात् प्रकर्षभाव एव प्रमाणमुक्तो, यथाग्निभावे धूमः प्रमाणमित्यत्रेति । स एव प्रकर्षभावो ज्ञानस्य कथं सिद्ध इति चेत् ?, प्रमाणादिति ब्रूमः, तच्च प्रमाणमिदम् →यदिह तारतम्यवत्तत्सर्वोत्तमप्रकर्षभाक्, यथा परिमाणं, तारतम्यवच्चेदं ज्ञानमिति ॥१२०५॥ ગાથાર્થ:- સર્વજ્ઞ બધી વસ્તુ અતીન્દ્રિયપ્રત્યક્ષથી જાણે છે. આ અતીન્દ્રિયપ્રત્યક્ષ ઇન્દ્રિયથી ઉદ્ભવતા પ્રત્યક્ષથી ભિન્ન છે. પૂર્વોક્ત દોષો ઇન્દ્રિયજન્યપ્રત્યક્ષમાં જ સંભવે છે, નહીં કે અતીન્દ્રિય પ્રત્યક્ષમાં તથા પૂર્વપક્ષો “તભાવસ્મિ પમાણાબાવા' (સર્વવસ્તુવિષયક અતીન્દ્રિયપ્રત્યક્ષ સેવામાં પ્રમાણ નથી. ગા. ૧૧૪૮) ઇત્યાદિ જે કહ્યું, તે બરાબર નથી. કેમકે સર્વવસ્તુવિષયક ' અતીન્દ્રિયપ્રત્યક્ષ હોવામાં જ્ઞાનનો પ્રકર્ષભાવ પ્રમાણભૂત છે. જ્ઞાનનો અંતિમપ્રકર્ષ સર્વવસ્તુવિષયકઅતીન્દ્રિય પ્રત્યક્ષભાવને છોડી અન્ય કોઇ રૂપ નથી. અર્થાત આ અતીન્દ્રિયપ્રત્યક્ષ જ જ્ઞાનના અંતિમપ્રકર્ષરૂપ છે. પ્રકર્ષભાવથી જ આ અતીન્દ્રિય પ્રત્યક્ષની પ્રમેયરૂપતા (અસ્તિત્વતરીકે પ્રમાણનાં વિષય બનવાપણું) હોવાથી અહીં પ્રકર્ષભાવનો જ પ્રમાણ તરીકે ઉલ્લેખ કર્યો, જેમકે અગ્નિના લેવામાં ધૂમાડો પ્રમાણ છે. અહીં ધૂમાડાથી અગ્નિ પ્રમેય લેવાથી ધૂમાડાનો જ પ્રમાણ તરીકે નિર્દેશ કર્યો. શંકા:- જ્ઞાનનો તે પ્રકર્ષભાવ કેવી રીતે સિદ્ધ થયો? સમાધાન:- પ્રમાણથી. આ પ્રમાણ આવું છે- અહીં જે કંઈ તરતમભાવવાળું હોય, તે સર્વોત્તમપ્રકર્ષને પામે છે, જેમકે પરિમાણ. (અણુથી માંડી ચણકાદિમાં તરતમભાવ પામતું પરિમાણ આકાશમાં સર્વોત્કૃષ્ટતા પામે છે.) જ્ઞાન પણ તરતમભાવવાળું છે, તેથી તે સર્વોત્કૃષ્ટ પ્રકર્ષયુક્ત લેવું જોઈએ. (અહીં અનુમાન આ છે– જ્ઞાન સર્વોત્કૃષ્ટપ્રકર્ષવાળું છે, કેમ કે તરતમભાવવાળું છે, જેમ કે પાં અહીં જ્ઞાન પણ છે. સર્વોત્કૃષ્ટપ્રકર્ષ સાધ્ય છે. તરતમભાવ હેતુ છે.) ૧૨૦પા न चायमसिद्धो हेतुर्यत आह - पनी, 'तु सिप छ तमन. भ→ बोहपरिणामलक्खणमिह सिद्धं आतदव्वसामन्नं । .. तस्साइसयो दीसइ अज्झयणादीसु किरियासु ॥१२०६॥ (बोधपरिणामलक्षणमिह सिद्धमात्मद्रव्यसामान्यम् । तस्यातिशयो दृश्यतेऽध्ययनादिषु क्रियासु ॥) बोधपरिणामलक्षणं-बोधपरिणतिस्वतत्त्वमिह-जगति सिद्धं-सकललोकप्रसिद्धमात्मद्रव्यसामान्य-आत्मद्रव्यसमानपरिणतिलक्षणं, तस्य-आत्मद्रव्यसामान्यस्यातिशयः-तरतमभावो दृश्यते अध्ययनादिषु क्रियासु ॥१२०६॥ ગાથાર્થ:- આત્મદ્રવ્યસમાનપરિણતિરૂ૫ આત્મદ્રવ્યસામાન્ય બોધપરિણતિલક્ષણવાળાતરીકે આ જગતમાં બધા લોકોને પ્રસિદ્ધ છે. અર્થાત આ જગતના દરેક આત્મામાં બોધની પરિણતિ રહેલી છે. આ બોધપરિણતિરૂપ આત્મદ્રવ્યસામાન્યનો અતિશય તરતમભાવ અધ્યયનઆદિ ક્રિયાઓમાં દેખાય છે. ૧૨૦૬ तथाहि - તે આ પ્રમાણે केइ तिसंथदुसंथा केइ बहुबहुतरन्नुणो एत्थ । संभाविज्जइ तम्हा पगरिसभावो वि णाणस्स ॥१२०७॥ (केचित् त्रिसंस्थद्विसंस्थाः केचिद्हुबहुतरज्ञा अत्र । संभाव्यते तस्मात् प्रकर्षस्वभावोऽपि ज्ञानस्य ॥ केचित् त्रिसंस्था:-अन्यतः त्रिःश्रुत्वा स्वयं पाठदाने समर्थाः, एवं केचिद् द्विः संस्थाः, केचिद्बहुज्ञाः, केचिच्च + + + + + + + + + + + + + + + + Kusle:-02 - 273 +++++++++++++++

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392