________________
+++ भरिद्वार + + + +
ગાથાર્થ:- સ્ત્રીનું આસેવન કરવાથી મોહસ્વભાવથી (=મોહની વિચિત્રતાના કારણે) સ્ત્રીના રૂપ, સ્પર્શ આદિના વિચારમા જ મગ્નતા રહે છે. તેથી તેને (=સ્ત્રીઆસેવકને) શુભધ્યાન શી રીતે સંભવે? અર્થાત્ નહીં જ સંભવે. પ્રા अत्रैवाभ्युच्चयेनाह
—
આ જ અંગે અભ્યુચ્ચયથી કહે છે
किंच विवेगप्पभवं तयं ति थीविग्गहेवि य पवित्ती ।
कलिमलभरिए जस्स उ तस्स विवेगो कहं अस्थि ? ॥९७७॥
(किञ्च विवेकप्रभवं तदिति स्त्रीविग्रहेऽपि च प्रवृतिः । कलिमलभृते यस्य तु तस्य विवेकः कथमस्ति ? II) किंच तत् - शुभं ध्यानं विवेकप्रभवं विवेकमूलं यस्य च पुंसः स्त्रीविग्रहेऽपि कलिमलभृते प्रवृत्तिस्तस्य कथं विवेकोऽस्ति ? नैवास्तीति भावः, तदभावाच्च कुतः शुभं ध्यानमिति ? ॥ ९७७ ॥
ગાથાર્થ:- વળી, શુભધ્યાન વિવેકમૂળક છે– વિવેકજન્ય છે. જે પુરુષની અશુચિથી ભરેલા સ્ત્રીના શરીરઅંગે પ્રવૃત્તિ હોય (=આસેવનાદિ હોય) તેને વિવેક શી રીતે સંભવે? અર્થાત્ ન જ સંભવે. અને વિવેકના અભાવમાં શુભધ્યાન પણ કાથી होय? ॥९७७॥
મૈથુનમાં અપવાદપદનો અભાવ
स्यादेतत्, रोगस्येव चिकित्सात औत्सुक्यस्यापि सुरतविषयस्य स्त्रीप्रतिसेवातो निवृत्तिः कर्त्तव्या, "सव्वत्थ संजमं संजमाओ अप्पाणमेव रक्खेज्जा । मुच्चइ अइवायाओ पुणो विसोही न याविरई ॥ १ ॥ (छा. सर्वत्र संयमं संयमादात्मानमेव रक्षेत् । मुच्यतेऽतिपातात् पुनर्विशुद्धिर्नचाविरतिः) इति वचनप्रामाण्यात् । अन्यथा रोगस्यापि निवृत्त्यर्थं चिकित्सा न कर्त्तव्या, तत्करणेऽपि नियमतः षड्जीवनिकायवधसंभवात् । अथोत्सर्गतः सा प्रतिषिद्धैव, केवलमसहमानस्यार्त्तध्यान परिहाराय दीर्घकालसंयमपरिपालनाय च द्वितीयपदेनाभ्यनुज्ञाता ततो न कश्चिद्दोष इति यद्येवं तर्हि स्त्रीप्रतिसेवाप्येवं द्वितीयपदेन कर्त्तव्याऽस्तु विशेषाभावादित्यत आह
—
પૂર્વપક્ષ:- જેમ ચિકિત્સાથી રોગ દૂર કરાય છે. તેમ સ્ત્રીપ્રતિસેવાથી સુરત (=આસેવન) સંબંધી ઉત્સુકતાની નિવૃત્તિ કરવી જોઇએ. અહીં ‘સર્વત્ર સંયમ, સંયમથી પણ આત્મરક્ષા કરવી જોઇએ. (અર્થાત્ સામાન્યથી સર્વત્ર સંયમરક્ષા કરવાની છે, પણ જયા આત્મરક્ષાનો સવાલ હોય ત્યા સંયમના ભોગે પણ આત્મરક્ષા કરવી જોઇએ.) કેમકે (આત્મરક્ષા કરવાથી) અતિપાત(=મોત) થી બચે છે. અને (સંયમમાં લાગેલા દોષની) ફરીથી વિશોધિ થાય છે. અને (મોતના કારણે દેવાદિભવસંબંધી) અવિરતિનીં આપત્તિ રહેતી નથી.” આ વચન પ્રમાણભૂત છે. જો સંયમરક્ષા જ મહત્વની હોય, તો રોગની પણ ચિકિત્સા ન કરવી જોઇએ, કેમકે તેમાં પણ અવશ્ય છકાય જીવની હિંસા સંભવે છે.
શંકા:- રોગની ચિકિત્સા પણ ઉત્સર્ગથી તો નિષિદ્ધ જ છે. માત્ર જે રોગ સહી ન શકે અને આર્તધ્યાનમા પડે, તેના આર્તધ્યાનને દૂર કરવા અને દીર્ધકાળ સુધી સંયમના પરિપાલનમાટે અપવાદપદે રોગચિકિત્સાની અનુજ્ઞા (=છૂટ) આપવામા खावी छे. तेथी खे थिङित्सामां (हे तेना सूयनभां ) डोई घोष नथी.
સમાધાન:- જો આમ હોય, તો સ્ત્રીસેવા પણ અપવાદપદે કર્તવ્ય બની શકે છે. કેમકે બન્ને સ્થળે (રોગ/સ્ત્રીઓત્સેચ अथवा थिडित्सा / खासेवनस्थणे ) समानता छे.
અહીં ઉત્તરપક્ષ દર્શાવતા આચાર્યવર કહે છે
नय भावमंतरेणं तत्थ पवित्ती तओ धुवो रागो ।
तब्भावम्मि य इह इं बीयपदं नत्थि नियमेणं ॥ ९७८ ॥
(न च भावमन्तरेण तत्र प्रवृत्तिस्ततो ध्रुवो रागः । तद्भावे चेह (इ) द्वितीयपदं नास्ति नियमेन II)
न च भावम्-अभिष्वङ्गलक्षणमन्तरेण तत्र - स्त्रीप्रतिसेवायां प्रवृत्तिरुपपद्यते, किंतु भावेनैव, तथा लोके अविगानेनानुभवात्, अन्यथेन्द्रियविकारस्यैवानुपपत्तेः । ततश्च तस्मिन्भावे सति ध्रुवम् - अवश्यं रागो द्रष्टव्यः, अभिष्वङ्गस्य रागस्वरू पत्वात्, तद्भावे च-रागभावे च इह-प्रवचने इः पादपूरणे, “इजेराः पादपूरणे” इतिवचनात्, नियमेन द्वितीयपदम्-अपवादपदं, यतो यदनुष्ठानमासेव्यमानं रागादिनिबन्धनं न भवति तदपवादेनाभ्यनुज्ञायते यथा चिरकालभवनं
+ + + धर्मसंशि-लाग २ - 186 + + +