Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 287
________________ ++++++++++++++++++ शनिवार ++++++++++++++++++ ण य धम्मोवगरणमंतरेण सा पालिउं जतो सक्का ।। सव्वेण तओ गेझं तं उचियं निम्ममत्तेणं ॥११२४॥ (न च धर्मोपकरणमन्तरेण सा पालयितुं यतः शक्या । सर्वेण तस्माद् ग्राह्यं तदुचितं निर्ममत्वेन ॥ यस्मात् अहिंसा धर्मोपकरणमन्तरेण पालयितुं शक्या यथाभिहितं प्राक तस्मात सर्वेणापि तीर्थकरगणरहितेन शेषेण निर्ममत्वेन सता तद्धर्मोपकरणमुचितमवस्थापेक्षया ग्राह्यमिति ॥११२४ ॥ ગાથાર્થ:- સમાધાન:- આ અહિંસા ધર્મોપકરણ વિના પાળવી શક્ય નથી, તે વાત પૂર્વે બતાવી જ છે. તેથી તીર્થકરના ગુણોથી રહિત બધાએ જ નિર્મમ થઈને સ્વ–સ્વઅવસ્થાને અપેક્ષીને ઉચિત ધર્મોપકરણ ગ્રહણ કરવા જ જોઇએ. ૧૧૨૪ જિનકલ્પદષ્ટાન્ન અસ્થાને છે अत्र पर आह - .. . અહીં દિગંબર કહે છે जिणकप्पिओ न गिण्हइ किंची सो बहुगुणो य तुम्हाणं । तग्गुणजुत्तो उ तओ ण गेण्हती न पुण सव्वोवि ॥११२५॥ (जिनकल्पिको न गृह्णाति किञ्चित्स बहुगुणश्च युष्माकम् । तद्गुणयुक्तस्तु सको न गृह्णाति न पुनः सर्वोऽपि ॥) ननु जिनकल्पिको न गृह्णाति किंचिदप्युपकरणं बहुगुणश्च स युष्माकमिष्टस्तत एवमन्येष्वपि तथाभवत्सु किमिति विप्रतिपद्यत इत्यत आह-'तग्गुणेत्यादि' तद्गुणयुक्त एव-जिनकल्पिकगुणयुक्त एव सन्, तुरवधारणे 'तउत्ति' सकः साधुरुपकरणं न गृह्णाति न पुनः सर्वोऽपि न गृह्णाति, भणितदोषप्रसङ्गाद, एतदुक्तं भवति-यो जिनकल्पिकगुणोपेतो भवति स मा ग्रहीदुपकरणं, तद्गुणविकलाश्च भवादृशास्तत्कथं भवादृशानामुपकरणाग्रहणमिति ? जिनकल्पिकगुणाश्चोत्तमधृतिसंहननादयः, तदुक्तम्- "उत्तमधिइसंघयणा पुव्वधरातिसयिणो. सदाकालं । जिणकप्पियावि कप्पं कयपरिकम्मा पवज्जति ॥१॥" (छा. उत्तमधृतिसंहननाः पूर्वधरा अतिशयिनः सदाकालम् । जिनकल्पिका अपि कल्पं कृतपरिकर्माणः प्रपद्यन्ते ॥ ते च एवंख्या गुणा इदानी व्यवच्छिन्नाः ॥११२५॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- જિનકલ્પિક સાધુ એક પણ ઉપકરણ ગ્રહણ કરતો નથી. અને તમને તે બહુગુણવાળાતરીકે ઇષ્ટ છે. તો આ પ્રમાણે તેવા જ થનારા બીજાઓ માટે કેમ વિવાદ ઊભો કરો છો? ઉત્તરપક્ષ:- તે સાધુ જિનકલ્પિકને યોગ્ય ગુણોથી યુક્ત હેવાથી જ ઉપકરણ ગ્રહણ કરતો નથી. (“ત'પદ જકારાર્થક છે.) નહીં કે બધા જ સાધુ ઉપકરણ ગ્રહણ કરતા નથી. અર્થાત બીજા સાધુઓ તો કહેલા દોષો લાગવાનો પ્રસંગ હોવાથી ઉપકરણ ગ્રહણ કરે જ છે. તાત્પર્ય:- જે સાધુ જિનકલ્પિકગુણોથી યુક્ત હોય, તે ભલે ઉપકરણ ગ્રહણ ન કરે.. પણ તમારા જેવાઓ તો જિનકલ્પિકગુણોથી રહિત છે. તેથી તમારા જેવાઓએ કેમ ઉપકરણ ગ્રહણ કરવા નહીં? અર્થાત કરવા જ જોઈએ. ઉત્તમપૂતિ, સંઘયણવગેરે જિનકલ્પિક ગુણો છે. કશું જ છે કે “ઉત્તમ ધૃતિ, સંઘયણવાળા, પૂર્વધર અને અતિશયયુક્ત જિનકલ્પિકો પણ પરિકર્મ કરીને સદાકાલ માટે કલ૫ સ્વીકારે છે. પરંતુ વર્તમાનકાળમાં આવા પ્રકારના ગણો વ્યવચ્છિન્ન થયા છે. તેથી વર્તમાનમાં જિનકલ્પિક બનવું શકય નથી.) ૧૧રપા अपि च - पणी, देहति (त पा.) णतुल्लवत्था छज्जीवहिउज्जया महासत्ता । गोयमपमुहा मुणिणो न य णो सिद्धा चरित्ताओ ॥११२६॥ (देहतृणतुल्यावस्थाः षड्जीवहितोद्यता महासत्त्वाः । गौतमप्रमुखा मुनयो न च न सिद्धाश्चारित्रतः ॥ देहतृणतुल्यावस्थाः षड्जीवहितोद्यता महासत्त्वा गौतमप्रमुखा मुनयः सोपकरणा अपि सन्तो न च न सिद्धाश्चारित्रतः, किंतु सिद्धा एव । एवमस्माकमप्युपकरणं वस्त्रादि न चारित्रविघातकृद्भविष्यति किंतु गुणकार्येवेतिभावः ॥११२६॥ ગાથાર્થ:-શરીર અને ઘાસ પ્રતિ તુલ્યઅવસ્થાવાળા (અર્થાત શરીરને પણ તુણવત્ સમજનારા નિસ્પૃહ) તથા છજીવનિકાયના હિતમાં ઉદ્યત મહાસત્વશાળી ગૌતમ વગેરે મુનિઓ ઉપકરણયુક્ત લેવા છતાં ચારિત્રના બળે સિદ્ધ નથી થયા એમ નથી, અર્થાત સિદ્ધ થયા જ છે. આમ અમારે પણ વસ્ત્રાદિઉપકરણ ચારિત્રમાટે વિધાતક નહીં નીવડે પરંતુ ગુણકારી જ બનશે. ૧૧રદા ++++++++++++++++ Gee- २ - 240+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392