Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 314
________________ * * * * * * * * * * * * * * * * * * સર્વત્ર સિદ્ધિ + * * * * * * * * * * * * * * * * * સ્વસંવેદનથી અનુભવસિદ્ધ છે. (“તુ'પદ હેતસૂચક છે.) તેથી આ બુદ્ધિને ભ્રાન્તિ:૫ કહેવી નહીં– અન્યથા અતિપ્રસંગ છે. તેથી આ બુદ્ધિભેદનો પ્રતિભાસ માત્ર ભ્રાન્તિરૂપે નથી. અને આ અભ્રાન્ન ભિન્નબુદ્ધિ ધર્મોના પરસ્પર ભેદ વિના યુક્તિયુક્ત બને નહીં. કેમકે તેવા વિષય વિના જો બુદ્ધિ તરૂપે પ્રવૃત્ત થાય, તો તે અભ્રાન્તન રહેતા ભ્રાન્ત થવાનો પ્રસંગ આવે. તેથી ધર્મોમાં એકતા નથી, પણ અનેકતા છે. આમ ધર્મોમાં અનેકતાના અસ્વીકારમાં બુદ્ધિભેદવિષયક સંવેદન પ્રમાણની અનુ૫પત્તિરૂપ બાધકપ્રમાણ બતાવ્યું. ૧૧૯૧ાા स्यादेतत्, ज्ञेयत्वमेव केवलमनेकस्वभावतया भिन्नबुद्धिप्रतिभासनिबन्धनं, तन्न तद्वशाद्धर्मानेकत्वव्यवस्थेत्याह - શંકા:- માત્ર યત્વ જ અનેક સ્વભાવવાળું છે. તેથી તે (જ્ઞયત્વ) ભિન્ન બુદ્ધિપ્રતિભાસમાં કારણ છે. તેથી એવી બુદ્ધિના કારણે ધર્મોની અનેકતાનો નિર્ણય કરવો વ્યાજબી નથી. અહીં સમાધાનમાં કહે છે तस्सेवऽणेगस्वत्तणम्मि सिद्धो तु धम्मभेदो त्ति । अविगाणबुद्धिसिद्धस्स निण्हवेऽतिप्पसंगो य ॥११९२॥ (तस्यैवानेकरूपत्वे सिद्धस्तु धर्मभेद इति । अविगानबुद्धिसिद्धस्य निहवेऽतिप्रसंगश्च ॥) तस्यैव - ज्ञेयत्वस्यानेकरूपत्वेऽभ्युपगम्यमाने सति सिद्ध एव धर्मभेदो, रूपाणामेव धर्मशब्दवाच्यत्वात्तेषां चानेकत्वात्, • केवलं प्रकारान्तरेणाभ्युपगतस्तद्वरं धर्मिण एवानेके धर्माः सन्तु, तथा लोकानुभवसिद्धेः, न ज्ञेयत्वस्य, विरोधात्, नहि धर्मस्य धर्मा भवन्ति, भावे वा धर्मित्वप्राप्तेधर्मत्वव्याघात इति । तदेवं युक्त्यनुभवाभ्यामविगानबुद्धिसिद्धस्य धर्मभेदस्य यदि निहवः क्रियते तर्हि तस्मिन्सति सकलशून्यतापत्त्याऽतिप्रसङ्ग एव प्राप्नोतीति यत्किंचिदेतत् ॥११९२॥ ગાથાર્થ:-સમાધાન:-તે શેયત્વની જ અનેકરૂપતાના સ્વીકારમાં ધર્મભેદ સિદ્ધ જ થાય છે. કેમકે રૂપો જ ( સ્વરૂપે જ) ધર્મ' શબ્દથી વાચ્ય છે. અને તેવા રૂપ અનેક છે. આમ તમે પ્રકારાન્તરે અનેકતા સ્વીકારી. તેથી એ જ સારું છે કે ધર્મીના જ અનેક ધર્મો છે. કેમકે તેમ જ લોકનુભવસિદ્ધ છે. (લોકસિદ્ધ અને અનુભવસિદ્ધ છે- અથવા લોકોને અનુભવસિદ્ધ છે.) નહીં કે mયત્વના અનેક ધર્મો. કેમકે યત્વના અનેક ધર્મો સ્વીકારવામાં વિરોધ છે, કેમકે ધર્મના ધર્મો હોતા નથી, તેથી જોયવાદિમાં ધર્મો હોય, તેમ માનો તો તે ધર્મરૂપ ન રહેતા ધર્મી બની જવાની આપત્તિ આવે. આમ યુક્તિ અને અનુભવથી નિર્વિરોધબુદ્ધિથી ધર્મભેદ સિદ્ધ છે. છતાં એ ધર્મભેદને છૂપાવવા પ્રયત્ન કરશો, તો એ પ્રમાણે સર્વશૂન્યતાની આપત્તિથી અતિપ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી આ તુચ્છ છે. ૧૧૯૨ાા ધર્મીની એક્તા तदेवं धर्माणामनेकत्वमभिधाय सांप्रतमेको धर्मीति समर्थयमान आह - આમ ધર્મોની અનેકતા બતાવી. હવે “ધર્મી એક છે. તેનું સમર્થન કરતાં કહે છે . चेतणरूवादीया बालकुमारादिघडकवालादी । इह भेदबुद्धिसिद्धा सत्ताधाराऽविगाणेणं ॥११९३॥ (चैतन्यरूपादयो बालकुमारादयो घटकपालादयः । इह भेदबुद्धिसिद्धाः सत्त्वाधारा अविगानेन ॥) चैतन्यरूपादयो बालकुमारत्वादयो घटकपालादयश्च सर्वे धर्मा इह-जगति भेदबुद्ध्या-भिन्नप्रतिभासया बुद्ध्या अविगानेन सिद्धाः, सत्त्वाधारा-सदितिप्रत्ययहेतुपरिणतिविशेषलक्षणधाधाराः सन्तो, नत्वन्यथा, निराश्रयाणां तेषामसंभवात् । तस्माद्यथोक्तसत्त्वलक्षणस्तदाश्रयो धर्मी प्रतिपत्तव्य इति ॥११९३॥ ગાથાર્થ:- જો સત' એવા પ્રત્યયમાં કારણભૂત પરિણતિવિશેષરૂપ સત્પાત્મક એક આધાર હોય, તો જ ચૈતન્ય-રૂપવગેરે, શૈશવ-કૌમાર્યવગેરે અને ઘટ-કપાલવગેરે ધર્મો આ જગતમાં ભિન્ન પ્રતિભાસાત્મક બુદ્ધિથી નિર્વિવાદ સિદ્ધ થાય, અન્યથા નહીં, કેમકે નિરાશ્રય ધર્મો સંભવતા નથી. તેથી યથોક્ત સત્વરૂપ ધર્મી ધર્મોના આધારતરીકે સ્વીકર્તવ્ય છે. ૧૧૯૩ इदानीं धर्मिणा सह धर्माणां भेदाभेदमपदर्शयति - હવે, ધર્મી સાથે ધર્મોનો ભેદભેદ બતાવે છે सत्ताओ अन्नत्ते असत्तमेसिं तहा अणन्नत्ते । तम्मत्तय त्ति तम्हा अन्नाणन्ना तु णियमेणं ॥११९४॥ (सत्त्वादन्यत्वेऽसत्त्वमेषां तथाऽनन्यत्वे । तन्मात्रतेति तस्मादन्यानन्यास्तु नियमेन ॥ + + * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 267 * * * * * * * * * * * *

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392