Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

View full book text
Previous | Next

Page 302
________________ 440 ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܘ यथाभावन(न)प्रवृत्त्ययोगतस्तस्या मिथ्यारूपत्वात् । सा पुनर्भावना विचित्ररूपाऽवस्थाभेदेन- अप्रमत्तगुणस्थानकाद्यारोहणक्रमेणानेकावस्थाभेदेन निर्दिष्टा-कथिता तीर्थकरगणधरैरिति ॥११६७॥ ગાથાર્થ:-(૧) જ્ઞાની... હેયોપાદેયવસ્તુના યથાર્થ સ્વરૂપનું જ્ઞાતા. (૨) તપસ્વીઝ બાહ્યાભ્યતરભેદવાળા તપમાં યથા શક્તિ આસક્ત-ઉદ્યમશીલ. (૩)ચારિત્રી- સક્રિયામાં પ્રવૃત્તિ અને અસહિયામાંથી નિવૃત્તિરૂપ લિંગથી જણાતા શુભપરિણામ વિશેષવાળો. આવા પ્રકારનો આત્મા રાગાદિની પ્રતિપક્ષભાવનાને યોગ્ય બને છે, અન્ય નહીં, કેમકે તે અન્યની ભાવનામાં યથાભાવન(અનુરૂપભાવના)રૂપ પ્રવૃત્તિ ન લેવાથી તેની ભાવના મિથ્યારૂપ હેય છે. આ રાગાદિપ્રતિપક્ષભાવના અપ્રમત્તગુણસ્થાનકઆદિ ગુણસ્થાનકોના આરોહણના ક્રમે અનેક અવસ્થાઓના ભેદથી વિચિત્રરૂપ છે તેમ તીર્થકર–ગણધરોએ કહ્યું છે. ૧૧૬૭ तदेवं भावनायोग्यं भावनाभेदांश्चाभिधाय सांप्रतं यद्भावयति तद्दर्शयति - આમ ભાવનાયોગ્ય વ્યક્તિનું અને ભાવનાઓમાં ભેદોનું નિરૂપણ કર્યું. હવે ભાવનામાં જે ભાવન કરાય છે, તે બતાવે छ" भावेइ य दोसाणं निदाणमेसो तहा सरूवं च । विसयं फलं च सम्मं एवं च विरज्जई तेसुं ॥११६८॥ . (भावयति च दोषाणां निदानमेष तथा स्वरूपं च । विषयं फलं च सम्यग् एवं च विरज्यते तेषु ॥) . भावयति च सम्यगेष-भावको दोषाणां-रागादीनां निदानं तथा स्वरूपं विषयं फलं च प्रतिकलमवदातबुद्धिर्भावयन् तेषु दोषेषु विरज्यते-विरक्तो भवति ॥११६८॥ ગાથાર્થ:- આ ભાવક રાગાદિદોષોના નિદાન( કારણ) સ્વરૂપ, વિષય અને ફળનું સમ્યભાવન કરે છે. અને પ્રતિપળ એવું ભાવન કરતો પ્રશસ્ય બુદ્ધિવાળો તે ભાવક તે દોષો પર વૈરાગ્ય પામે છે. વિરક્ત થાય છે. ૧૧૬તા નિદાન-વિષયાદિભાવનાનું સ્વરૂપ तत्र यथा दोषाणां निदानं भाव्यं तथा दर्शयन्नाह - દોષોનું નિદાન–કારણ કેવી રીતે ભાવવું? તે બતાવે છે. जं कुत्सि(च्छि)याणुजोगो पयइविसुद्धस्स चेव जीवस्स । एतेसिमो णिदाणं बुहाण न य सुंदरं एयं ॥११६९॥ a (यत्कुत्सिताणुयोगः प्रकृतिविशुद्धस्यैव जीवस्य । एतेषां निदानं बुधानां न च सुंदरमेतत् ॥ - यत्-यस्मादेतेषां रागादिदोषाणां निदानं-कारणं प्रकृतिविशुद्धस्यैव सतो जीवस्य कुत्सिताणुयोगः- कुत्सितकाशसंबन्धस्तस्मात्, न च-नैव बुधानाम्-अवगतवस्तुतत्त्वानां सुन्दरमेतन्निदानमुपेक्षितुमिति गम्यते ॥११६९॥ ગાથાર્થ:- પ્રકૃતિ સ્વભાવથી વિશુદ્ધ જીવનો દુષ્ટ કર્માશો સાથેનો સમ્બન્ધ જ રાગાદિદોષોનું કારણ છે. તેથી વસ્તતત્વના જ્ઞાતા પ્રાજ્ઞ પુરુષોએ આ કારણની ઉપેક્ષા કરવી સારી નથી. (મૂળકારનો આશય- આ નિદાનભૂત દુષ્ટકર્મચસાથે સમ્બન્ધ જ અસુન્દર छ. यो वारे छ.) ॥११६८॥ रूवंपि संकिलेसोभिस्संगापीतिमादिलिंगो उ । परमसहपच्चणीओ एयंपि असोहणं चेव ॥११७०॥ (रूपमपि संक्लेशोऽभिष्वंगाप्रीत्यादिलिङ्गस्तु । परमसुखप्रत्यनीक एतदपि अशोभनमेव ) रूपमपि-स्वरूपमपि यस्माद्रागादिदोषाणां संक्लेश एवाभिष्वङ्गाप्रीत्यादिलिङ्गः, तुरवधारणे भिन्नक्रमश्च स च यथास्थानं योजितः,परमसुखप्रत्यनीक:-परमानन्दरूपप्रशमसुखप्रत्यनीकस्तस्मादेतदपि स्वरूपमशोभनमेवेति ॥११७०॥ ગાથાર્થ:- રાગાદિદોષોનું સ્વરૂપ પણ સંકલેશ જ છે. આ સંકલેશના આસક્તિ અને અપ્રીતિ-ઈત્યાદિ લિંગ છે. (રાગાત્મક સંક્લેશનું લિંગ આસક્તિ છે, અને દ્રષદોષના સ્વરૂપભૂત સંક્લેશનું લિંગ અપ્રીતિ છે.) “'પદ જકારાર્થક છે. આ સંક્લેશ પરમાનંદરૂપ પ્રશમસુખનો વિરોધી છે. તેથી આ સ્વરૂપ પણ અશુભ જ છે. પ૧૧૭ના विषयभावनामाह - હવે વિષયભાવનાનું સ્વરૂપ બતાવે છે - ++++++++++++++++ ixeशि - 02-255+++++++++++++++

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392