________________
+++++++++++++++++सर्वसिद्धि
*
**
*
*
*
*
*
*
**
*
*
**
***
અનુભવસિદ્ધ છે. સ્ત્રીશરીરઆદિના યથાર્થ સ્વરૂપનું ભાવન કરતા ભવ્યજીવને રાગાદિદોષોનો છૂાસભાવ થાય છે જ. કેમકે તેવો અનુભવ થાય છે. ૧૧૬૩/૧૧૬૪ अत्र पर आह - અહીં પૂર્વપલ પૂછે છે
जइ नाम हासभावो सव्वाभावम्मि तेसि को हेऊ ? ।
पडिवक्खभावण च्चिय सम्मं अद्धाविसेसेणं ॥११६५॥
(यदि नाम हासभावः सर्वाभावे तेषां को हेतुः ?। प्रतिपक्षभावनैव सम्यगद्धाविशेषेण ॥) यदि नाम प्रतिपक्षभावनावशात् रागादीनां हासभावस्तथापि तेषां-रागादीनां निःशेषतोऽपगमे को हेतः? इति वाच्यं अत्राचार्य आह-प्रतिपक्षभावनैव सम्यक् क्रियमाणा अद्धाविशेषेण ॥११६५॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- આમ પ્રતિપક્ષભાવનાથી જો રાગાદિનો છૂાસભાવ સંભવતો હોય, તો પણ રાગાદિના સર્વથા નાશમાં કોણ હેત છે? તે તો બતાવવું જ પડશે.
ઉત્તરપક:- કાળવિશેષથી સમભાવન કરાતી પ્રતિપક્ષભાવના જ રાગાદિના સર્વથાનાશમાં પણ હેતુ છે. ૧૧૬પા किमत्र प्रमाणमिति चेत् ? उच्यते - 'म प्रभारी शुछ?' को मेम पूछता तो ॥ प्रभा। छ. →
देसक्खयोऽत्थ जेसिं दीसइ सव्वक्खयोऽवि तेसिं तु ।
तद्धेतुपगरिसातो कंचणमलरोगमादीणं ॥११६६॥
(देशक्षयोऽत्र येषां दृश्यते सर्वक्षयोऽपि तेषां तु । तद्धेतुप्रकर्षतः कंचनमलरोगादीनाम् ॥) देशक्षयः अत्र-जगति येषां भावानां दृश्यते तेषां सर्वक्षयोऽपि भवति, तद्धेतुप्रकर्षत:-क्षयहेतुप्रकर्षतः सकाशात, यथा काञ्चनमलरोगादीनाम् । काञ्चनमलादीनां हि क्षारमृत्पुटपाकादिसामग्रीसंपर्कतो देशक्षयदर्शनानन्तरं तत्सामग्रीपरि
फर्षवशात सर्वात्मनापि क्षयो दष्टस्तद्वद्रागादीनामपीति । प्रयोगश्चायम्-ये यदुपधानापकर्षिणस्ते तदत्यन्तवृद्धौ तदभिभवान्निरन्वयविनाशधर्माणो, यथा-क्षारमृत्पुटपाकाद्युपधानात्काञ्चनमलरोगादयः, प्रतिपक्षभावनावशादपकर्षिणश्च रागादय इति ॥ ११६६॥
ગાથાર્થ:- આ જગતમાં જે ભાવોનો દેશલય દેખાય છે, તેઓનો સર્વક્ષય-સર્વથા નાશ પણ થાય છે. અને તેમાં તે ક્ષયના હેતનો પ્રકર્ષ જ ભાગ ભજવે છે. અહીં સોનાનો મળ અને રોગવગેરે દષ્ટાન છે. ક્ષાર, મૃત્યુટપાક (કમાટીના કોડીયામાં રાખી પકાવવાનું) વગેરે સામગ્રીના સંપર્કથી મળનો દેશય (આંશિક ક્ષય) દેખાયા પછી તે જ સામગ્રીના પરિપાકના પ્રકર્ષથી સંપૂર્ણતયા ક્ષય પણ દેખાય છે. તે જ પ્રમાણે રાગવગેરે માટે પણ સંભવે છે. અનુમાનપ્રયોગ – જે વસ્તુઓ જે વસ્તુનો સંસર્ગથી અપકર્ષભાવ પામે, તે વસ્તુની અત્યન્તવૃદ્ધિમાં તેનાથી અભિભવ પામીને તે વસ્તુ નિરન્વયનાશ પામવાના સ્વભાવવાળી હોય છે. જેમકે ક્ષાર, મૂત્યુટપાકાદિના સંસર્ગથી સોનાનો મેળ, રોગાદિ. આ જ પ્રમાણે પ્રતિપક્ષભાવનાથી રાગાદિઓ અપકર્ષ પામે છે. તેથી તે ભાવનાના પ્રકર્ષથી રાગાદિ નાશ પામવાના સ્વભાવવાળા છે.) ૧૧૬૬ાા ભાવક-ભાવ્ય-ભાવનાનું સ્વરૂપ प्रतिपक्षभावनातो रागादिक्षय इत्युक्तं अतस्तस्या एव प्रतिपक्षभावनाया योग्यो यो भवति तमुपदर्शयन्नाह - પ્રતિપક્ષભાવનાથી રાગાદિષય' એમ કહ્યું, તેથી હવે એ પ્રતિપક્ષભાવનાને યોગ્ય વ્યક્તિનું ઉપદર્શન કરાવતાં કહે छ.→
नाणी तवम्मि निरओ चारित्ती भावणाएँ जोगो त्ति ।
सा पुण विचित्तरूवावस्थाभेदेण निद्दिठ्ठा ॥११६७॥ (ज्ञानी तपसि निरतश्चारित्री भावनाया योग्य इति । सा पुन विचित्ररूपावस्थाभेदेन निर्दिष्टा ॥). ज्ञानी-हेयोपादेयवस्तुयाथात्म्यावगमवान्, तपसि-बाह्यान्तरभेदभिन्ने यथाशक्ति निरतः-आसक्तः, चारित्रीसदसत्क्रियाप्रवृत्तिनिवृत्तिलिङ्गगम्यशुभपरिणामविशेषवान, एष इत्थंभूतो रागादिप्रतिपक्षभावनाया योग्यो भवति, नान्यः, तस्य
++++++++++++++++
BH-02-254+++++++++++++++