Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust
________________
++ + + + + + + + + + + + + + + + +
++++++++++++++++ जइ सव्वन्नुकओ सो तदसिद्धो हंदि । तस्स कह सिद्धी ? ।
इतरेतरासयो इह दोसो अनिवारणिज्जो तु ॥११५८॥ (यदि सर्वज्ञकृतः स तदसिद्धो हंदि ! तस्य कथं सिद्धिः? । इतरेतराश्रय इह दोषोऽनिवारणीयस्तु ॥ यदि स-आगमः सर्वज्ञकृतोऽभ्युपगम्यते तर्हि 'हंदीति' आमन्त्रणे तदसिद्धौ-सर्वज्ञासिद्धौ तस्य-सर्वज्ञकृतस्यागमस्या, कथं सिद्धिः स्यात् ? नैव कथंचनापीति भावः । अपि चैवं अभ्युपगम्यमाने सति इहेतरेतराश्रयदोषोऽनिवारणीयः प्राप्नोति। तथाहि- सर्वज्ञसिद्धौ तत्कृतागमसिद्धिस्तत्सिद्धौ च सर्वज्ञसिद्धिरिति ॥११५८॥
ગાથાર્થ:- જો તે આગમ સર્વજ્ઞએ રચ્યા છે એમ સ્વીકારશો તો (“હદિ આમંત્રણ માટે છે.) સર્વજ્ઞની અસિમિા ! તે સર્વશકિત આગમની સિદ્ધિ કેવી રીતે થશે? અર્થાત કોઈ રીતે ન થાય? વળી આવા અભ્યપગમમાં ઇતરેતરાશ્રયદોષ પણ અનિવારણીય છે. તથાતિ- સર્વજ્ઞ સિદ્ધ થાય, તો તેણે રચેલા આગમ સિદ્ધ થાય. અને તે આગમ સિદ્ધ થાય, તે તેના પ્રમાણબળપર સર્વજ્ઞ સિદ્ધ થાય. ૧૧૫૮ द्वितीयं पक्षमधिकृत्याह - બીજા પક્ષને ઉદ્દેશી કહે છે
अह रत्थापुरिसकओ ण पमाणं रेवणाइकव्वं व ।
अपमाणाओ य तओ तदवगमो सव्वधाऽजुत्तो ॥११५९॥' (अथ रथ्यापुरुषकृतो न प्रमाणं रेवणादिकाव्यमिव । अप्रमाणाच्च तस्मात्तदवगमः सर्वथाऽयुक्तः ॥) अथ रथ्यापुरुषकृतः स आगम इति पक्षस्तर्हि न प्रमाणं रेवणादिकृतकाव्यमिव । अप्रमाणाच्च तस्मात् र कृतादागमा त्तदवगमः-सर्वज्ञावगमः सर्वथाऽयुक्तःअप्रमाणस्य प्रमेयसियनङ्गत्वादन्यथा अप्रमाणत्वायोगात् ॥११५९॥
ગાથાર્થ:- હવે “શેરીના સામાન્ય માણસે આગમ બનાવ્યા છે તેવો બીજો પક્ષ લેશો તો તે આગમ રેવણાદિ રે વન રે મેધ! ઈત્યાદિ કવિકલ્પનામય કાવ્યો અથવા રેવણ કોક વ્યક્તિવિશેષ કે જેણે અત્યંત સાધારણકોટિના કાવ્ય બનાવ્યા હોય (-આ મત પાઈયા સદમહણાવોમાં છે.) કાવ્યોની જેમ પ્રમાણભૂત નહીં બને. અને સામાન્ય માણસકૃત અપ્રમાણભૂત આગમથી સર્વજ્ઞનો નિર્ણય કરવો અત્યંત અયોગ્ય છે. કેમકે અપ્રમાણ પ્રમેયની સિદ્ધિનું અંગ કારણ બને નહીં, જો અંગ બને તો તે અપ્રમાણભૂત રહે જ નહીં. ૧૧૫લા
अह निच्चो सव्वन्नू उसहो एमादि अथवायो उ ।
अह णो अणिच्चमेसो कित्तिमभावाभिहाणाओ ॥११६०॥ (अथ नित्यः सर्वज्ञ ऋषभ एवमादि अर्थवादस्तु । अथ न अनित्य एष कृत्रिमभावाभिधानात् ॥) . अथ न स आगमः पुरुषकृतः किंतु नित्यो, नन्वेवं तर्हि ऋषभः सर्वज्ञो वर्द्धमानस्वामी वेत्येवमादि अर्थवाद एवं प्राप्नोति, तुरेवकारार्थः, नित्यस्यागमस्यानित्येन वस्तुना सह संबन्धाभावात् । तदपेक्षया तस्याप्रवृत्तेः, ऋषभादयो ह्यधुनातनकल्पभाविन आगमश्च तेभ्योऽपि प्राग्भावी, नित्यत्वाभ्युपगमात्, तत्कथं तदपेक्षया तस्य प्रवृत्तिः ? अथ ऋषभः सर्वज्ञ इत्येवमादि अर्थवादो नाभ्युपगम्यते तर्हि अनित्य एवासावागमः प्राप्नोति । कुत इत्याह - 'कृत्रिमभावाभिधानात्' अनित्यऋषभादिपदार्थाभिधानात्, तद्भावमपेक्ष्य हि तस्य वृत्तिरन्यथा संबन्धाभावेन तदभिधानानुपपत्तेः ॥११६०॥
ગાથાર્થ:- હવે જો “આગમ પુરુષકૃત નથી પણ નિત્ય છે તેમ સ્વીકારશો, તો ઋષભ સર્વજ્ઞ હતા. વર્ધમાન સર્વજ્ઞ હતા.' ઇત્યાદિવાતો માત્ર અર્થવાદરૂપ જ સિદ્ધ થશે... આગમથી પ્રમાણભૂત નહીં બને. (અર્થવાદક લાગણીથી કે લાગણી ઊભી કરવા, મહિમા વધારવા વગેરે હેતુથી બોલાતા લોકવાયકા કિંવદંતિ કે કહેવતાધિરૂપ પારિભાષિકવચનો. મૂળમાં “તુ પદ જકારાર્થક છે.)કેમકે નિત્ય આગમનો અનિત્ય વસ્તુની સાથે સંબંધ સંભવતો નથી. કેમકે અનિત્ય વસ્તુની અપેક્ષાએ નિત્યાગમની પ્રવૃત્તિ હોતી નથી. ઋષભવગેરે તો વર્તમાનક૫માં થયેલા છે, જયારે આગમ તો તેઓથી પણ પૂર્વના છે. કેમકે નિત્યતરીકે ઇષ્ટ છે. તેથી આગમની ઋષભાદિની અપેક્ષાએ પ્રવૃત્તિ-ઋષભાદિની સર્વજ્ઞતાસંબંધી વચનપ્રવૃત્તિ સંભવે નહીં.
હવે જો તમે ઋષભાદિ સર્વજ્ઞ હતા' એવો અર્થવાદ સ્વીકારશો નહીં, પણ આગમથી જ સિદ્ધ માનશો, તો આગમને અનિચ્છાએ પણ અનિત્ય માનવો પડશે, કેમકે આગમ કુત્રિમ ઋષભાદિ અનિત્યપદાર્થોનું અભિધાન કરે છે. વર્ણન કરે છે.
+ + + + + + + + + + + + + + + + Alilei-MI 2 - 252 + ++++++++++++++
Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392