________________
*******
***********सर्व
सिबि
+
++
+
+
+
+
+
+
++
+
++
++++
विसओ य भंगुरो खलु गुणरहितो तह य तहऽतहास्वो ।
संपत्तिनिप्फलो केवलं तु मूलं अणत्थाणं ॥११७१॥ (विषयश्च भङ्गुरः खलु गुणरहितस्तथा च तथाऽतथारूपः । संप्राप्तिनिष्फलः केवलं तु मूलमनानाम् ॥) विषयश्च-रागादिदोषाणां स्त्र्यादियौवनादिकः खलु-निश्चितं भङ्गुरः क्षणदृष्टनष्टस्वरूपस्तथा गुणरहितो- रागवत्समारोपितमनोज्ञत्वादिगुणविरहितस्तथाच तथातथारूपो (तथाच तथारूपो पाठा.) मनोज्ञामनोज्ञस्वरूपः, तथाहि-य एव विषयो रागवेदनीयोदयवशादभीष्टः प्रतिभात आसीत्स एवेदानों बुभुक्षादिवेदनीयाक्रान्तमनसोऽनभीष्टः प्रतिभाति। तदुक्तम्- "तानेवार्थान् द्विषतस्तानेवार्थान् प्रलीयमानस्य । निश्चयतोऽस्यानिष्टं न विद्यते किंचिदिष्टं वा ॥१॥” इति, 'संपत्तिनिष्फलोत्ति' संप्राप्तिरिह परत्र च श्रेयोहेतुत्वमधिकृत्य निष्फला यस्य स तथाभूतः, केवलं मूलमेव-कारणमेवानर्थानाम्, तदुक्तम्-“रागद्वेषोपहतस्य केवलं कर्मबन्ध एवास्य । नान्यः स्वल्पोऽपि गुणोऽस्ति यः परत्रेह च श्रेयान् ॥१॥" इति ॥११७१ ॥
पार्थ:-Aulatषोना स्त्रीमासिने यौन qि५५ (१)१५ म२-A8-2-एन-2-२१३५वाणो छ. तथा (२) ગુણરહિત છે રાગી વ્યક્તિએ પોતાની કલ્પનાના રંગથી સમારોપિત કરેલા કલ્પેલા મનોજ્ઞાદિ ગુણોથી રહિત છે. તથા (૩) તથાઅતથારૂપ મનોજ્ઞ–અમનોજ્ઞસ્વરૂપવાળા છે. તે આ પ્રમાણે રાગવેદનીયકર્મના ઉદયથી જે વિષય પહેલા અભીષ્ટ લાગતો હતો, તે જ વિષય હવે બુભૂલાદિવેદનીયથી આક્રાન્તમનવાળા જીવને અનભીષ્ટઅપસંદ લાગે છે. કહ્યું જ છે કેતે જ અર્થો
વિષયો) ને દ્વેષ કરતા અને તે જ વિષયોમાં રાગથી લીન થતાં જીવન નિશ્ચયથી કશું જ અનિષ્ટ કે ઈષ્ટરૂપે વર્તતું નથી. લાલા (અર્થાત કોઈ વસ્તુ કાયમમાટે ઇષ્ટ કે અનિષ્ટરૂપે રહેતી નથી.) તથા (૪) એ વિષયોની સંપ્રાપ્તિ વર્તમાનમાં અને પરલોકમાં શ્રેયસ્કરરૂપે તદ્દન નિષ્ફળ જ છે. અને (૫) માત્ર અનર્થોનું જ મૂળ છે. કહ્યું જ છે કે “રાગ-દ્વેષથી પીડાયેલા આ જીવને માત્ર કર્મબન્ધ જ થાય છે. આલોક અને પરલોકમાટે અન્ય કોઈ પ્રકારનો શ્રેયોભૂત ગુણ અતિસૂક્ષ્મરૂપે પણ થતો નથીના૧૧૭૧
जम्मजरामरणादी विचित्तरूवो फलं त संसारो ।
बहजणणिव्वेदकरो एसोऽवितहाविहो चेव ॥११७२॥ (जन्मजरामरणादि विचित्ररूपः फलं तु संसारः । बुधजननिर्वेदकर एषोऽपि तथाविध एव ॥ रागादिदोषाणां फलं संसारः, स च यस्माद् जन्मजरामरणादिर्विचित्ररूपो बुधजननिर्वेदकरस्तस्मादेषोऽपि तत्फलभूतस्संसारस्तथाविध एव-अशोभन एव ॥११७२।।
ગાથાર્થ:-રાગાદિદોષોનું ફળ સંસાર છે. જન્મ, જરા( ઘડપણ) મોતાદિરૂપ આ સંસાર અત્યંત વિચિત્ર સ્વરૂપવાળો હોઈ સુજ્ઞ જીવોને નિર્વેદ પેદા કરે છે. તેથી રાગાદિના ફળરૂપ આ સંસાર પણ અસુંદર જ છે. ૧૧૭રા
एते भावेमाणो एएसिं चेव निग्गणतणओ।
एईए पगरिसम्मि विरज्जती सव्वहा तेसु ॥११७३॥
(एतानि भावयन एतेषामेव निर्गणत्वतः । एतस्याः प्रकर्षे विरज्यते सर्वथा तेष ID एतानि-निदानस्वरूपविषयफलानि प्राकृतत्वात्पुंस्त्वनिर्देशः उक्तेन प्रकारेण भावयन् एतेषां तत्त्वेन निर्गुणत्वतस्तस्याः भावनायाः प्रकर्षे सति सर्वेष्वेतेषु रागादिषु सर्वथा विरज्यते-विरक्तो भवतीति ॥११७३॥
ગાથાર્થ:- “એ' એવો મૂળમાં પુલિંગનિર્દેશ પ્રાકૃત ભાષા હોવાથી કર્યો છે. ઉપર બતાવ્યું એ પ્રમાણે રાગાદિદોષોના નિદાન, સ્વરૂપ, વિષય અને ફળ આ ચારેનું ભાવન કરતો જીવ આ ચારેની તત્ત્વથી નિર્ગુણતાના કારણે ભાવનાના પ્રકર્ષને પામે છે. (અથવા આ ચારની તાતિકનિર્ગુણતાથી-નિર્ગુણતાને આગળ કરી આ ચારની ભાવના કરતો જીવ ભાવનાને પ્રકર્ષ પામે છે.) અને ભાવનાના આ પ્રકર્ષથી રાગાદિદોષોથી સર્વથા વિરક્ત થાય છે. ૧૧૭૩ જ્ઞાન-તપ-સંયમભાવના भावनामेव प्रकारान्तरेणाह - હવે પ્રકારાન્તરથી ભાવના બતાવે છે
नाणादिगाऽहवेसा सव्वच्चिय तेसि खयनिमित्ता उ । पडिवक्खभावणा खलु परमगुरूहि जतो भणियं ॥११७४॥
+++++++++++++++
प
E -
- 256+++++++++++++++