________________
****************** वारिद्वार *****************
अन्नं च दव्वलिंगं एतं भावे तु चरणपरिणामो ।
सो उत्तमो जिणस्सा तारिसगो कह णु तुम्हाणं? ॥११३०॥ __ (अन्यच्च द्रव्यलिङ्गमेतद् भावे तु चरणपरिणामः । स उत्तमो जिनस्य तादृशः कथं नु युष्माकम् ॥)
अन्यच्च द्रव्यलिङ्गमेतत्-नग्नत्वं, भावे तु भावस्पं तु लिङ्गं चरणपरिणामः, स चरणपरिणामो जिनस्यैकान्तेनोत्तमः, तादृशश्चैकान्तेनोत्तमश्चरणपरिणामः कथं नु युष्माकं भवेत् ? नैव कथंचन, अन्यथा तद्भवेनैव मुक्तिपदप्राप्तिप्रसङ्गः । ततः कथं भावलिङ्गापेक्षया भगवच्छिष्येण तादृशेन भवितुं शक्यते ? ॥११३० ।।
ગાથાર્થ:- વળી, નગ્નતા (કે વસ્ત્રધારણ)દ્રવ્યલિંગમાત્ર છે. ભાવલિંગ ચરણપરિણામ છે. આ ચરણપરિણામ જિનેશ્વરને એકાને ઉત્તમ હોય છે. આવો એકાને ઉત્તમચરણ પરિણામ તમને કેવી રીતે હોઈ શકે? અર્થાત ન જ હોય. જે હેય, તો તે જ ભવે (=વર્તમાનભવે જ) મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ છે. તેથી ભાવલિંગની અપેક્ષાએ ભગવાનના શિષ્ય કેવી રીતે ભગવાનનુલ્ય થઈ શકે? ૧૧૩ના વેદષ્ટાન્નની ઉપયોગિતા उपसंहरति - G५संबर छ→
ता एत्थ वेज्जणायं अवलंबिय संजमम्मि जइयव्वं ।
तल्लिंगधरणगाहो ण उ एगंतेण कायव्वो ॥११३१॥
(तस्मादत्र वैद्यज्ञातमवलम्ब्य संयमे यतितव्यम् । तल्लिंगधरणग्रहो न तु एकान्तेन कर्तव्यः ॥) . यत एवं द्विविधेऽपि लिङ्गे न तादृशेन भवितुं शक्यते 'ता' तस्मादत्र-प्रवचने वैद्यज्ञातमवलम्ब्य यथा-रोगी वैद्योपदेशं करोति न तु तन्नेपथ्यं तच्चरितं वा, न च तत् कुर्वन् रोगेण मुच्यते, एवमिहापि जिनोपदेशं कुर्वन् कर्मरोगेण मुच्यते न तु तन्नेपथ्यादि, तदुक्तम्- "रोगी जहोवदेसं करेइ वेज्जस्स होअरोगो य । न उ वेसं चरियं वा करेइ न य पउणइ • करितो ॥१॥ तह जिणवेज्जादेसं कुणमाणोऽवेइ कम्मरोगाओ । न उ तन्नेवत्थधरो न उ तस्सादेसमकरेंतो ॥२॥ ति" (छा.
रोगी यथोपदेशं करोति वैद्यस्य भवत्यरोगश्च । न तु वेषं चरितं वा करोति न च प्रगुणो भवति कुर्वन् ॥१॥ तथा जिनवैद्यादेशं कुर्वाणोऽपैति कर्मरोगात् । न तु तन्नेपथ्यधरः न तु तस्यादेशमकुर्वन् ॥२॥) एवं वैद्यदृष्टान्तमाश्रित्य संयम एव तदुपदिष्टे यतितव्यं न तु तल्लिङ्गधारणग्रहो-भगवत्तीर्थकृल्लिङ्गधारणग्रह एकान्तेन कर्त्तव्य इति ॥११३१॥ - ગાથાર્થ:- આમ બન્ને પ્રકારના લિંગના વિષયમાં ભગવાન જેવા થવું શક્ય નથી. તેથી આ જૈનપ્રવચનમાં વેદ્યનું દેષ્ટાન્ન આલંબનભૂત છે. રોગી વૈદ્યના ઉપદેશ મુજબ કરે છે, નહીં કે તેના વેશ કે ચરિત્રમુજબ-આચરણમુજબ. અને વૈદ્યના ઉપદેશને બદલે વેશ કે આચારમુજબ કરવા જાય, તો તે(=રોગી) રોગમુક્ત બને પણ નહીં. આ જ પ્રમાણે જિનશાસનમાં ભગવાનના ઉપદેશમજબ આચરણ કરવાથી કર્મરોગથી મુક્ત થાય છે, નહીં કે તેમના વેશ-લિંગઆદિ મુજબ વર્તવાથી. કહ્યું જ છે કે જેમ રોગી વૈદ્યના ઉપદેશમજબ કરે છે અને નિરોગી થાય છે, વેશ કે આચરણમુજબ કરતો નથી, અને કરે તો સારો થતો નથી. તે જ પ્રમાણે જિનેશ્વરરૂપ વૈદ્યના આદેશ મુજબ કરતો સાધુ કર્મરોગથી મુક્ત થાય છે, નહીં કે તેમના નેપથ્યને ધારણ કરનાર અને તેમના આદેશ મુજબ નહીં કરનાર ારા' આમ વૈધદાત્તને આશ્રયી ભગવાને ઉપદેશેલા સંયમમાં જ યત્નશીલ બનવું જોઇએ. નહીં કે તીર્થંકરભગવાનના લિંગને એકાને ધારણ કરવાનો આગ્રહ કરવો જોઇએ. ૧૧૩ अनेनैवातिदेशेनान्यदपि परोक्तमपाकर्तमाह - આના જ અનિદેશથી દિગંબરે બીજા ઉપકરણો અંગે પણ જે કહ્યું તેનો નિષેધ કરતાં કહે છે
हत्थप्पत्तम्मि फले रक्खग्गवलंबणं मुहेमादि ।
एतेणं पडिसिद्धं जं वइमेत्तं इमं ठवियं ॥११३२॥
(हस्तप्राप्ते फले वृक्षाग्रावलंबनं मुधेति । एतेन प्रतिषिद्धं यद् वाङ्गमात्रमेतत् स्थापितम् ॥ एतेन-अनन्तरोदितेन यदप्युक्तम्-'अक्षेपेण मुक्तिपदप्रसाधके सर्वसङ्गपरित्यागे शक्यक्रिये प्राप्ते सति को नाम पारंपर्येण मुक्तिपदप्रसाधकं वस्त्रादिपरिग्रहं कुर्यात् ? हस्तप्राप्ते हि फले वृक्षा(ग्रा)वलगनं मुधेति एवमादि, ++++++++++++++++ I-RIN२ - 242+++++++++++++++