________________
* * * * *
* * * * *
* * * * * * ચારિત્રદ્વાર
જ
જ
*
तत्प्रतिक्षिप्तमवगन्तव्यम् । यस्मादिदं सर्वं वाङ्मात्रं स्थापितं, निरतिशायिना वस्त्रपात्रादिकमन्तरेण चरणस्य प्रसाधयितुमशक्यत्वात्, यथाऽभिहितं प्राक् ॥११३२॥
ગાથાર્થ:-આમ ઉપરોક્તકથનથી દિગંબરો “સર્વસંગપરિત્યાગ શક્યક્રિયાવાળો છે (અર્થાત અશક્ય નથી.) અને એજ શીઘ મોક્ષપદનું પ્રસાધક છે, આવો સર્વસંગપરિત્યાગ પ્રાપ્ત થતો હોય, તો કોણ પરંપરાએ મોક્ષપદપ્રસાઘક વસ્ત્રાદિપરિગ્રહઅંગે પ્રયત્ન કરે? જો ફળ સીધું હાથવડે જ પ્રાપ્ત થતું હોય, તો વૃક્ષઉપર કોણ ચડે? અર્થાત કોઇ ન ચડે.' ઇત્યાદિ જે કહે છે, તે બધા વચનનો પ્રતિષેધ થાય છે. કેમકે આ બધું વચનમાત્રરૂપે જ નિશ્ચિત થાય છે. અતિશય વિનાના સાધુમાટે વસ્ત્ર–પાત્રઆદિ વિના ચારિત્રની પ્રસાધના અશક્ય બને છે તે અગાઉ કહ્યું જ છે. ૧૧૩રા દિગંબરોક્ત તુષદષ્ટાન વ્યર્થ अत्र पर आह - અહીં દિગંબર કહે છે.
सिझंति ण तुससहिया साली मुग्गेहिं एत्थ वभिचारो ।
देहच्चागा मोक्खे असिलिटुं चेव नायव्वं ॥११३३॥
(सिध्यन्ति न तुषसहिताः शालयो मुद्वैरत्र व्यभिचारः । देहत्यागाद् मोक्षेऽश्लिष्टमेव ज्ञातव्यम् ॥) - न शालयस्तुषसहिताः सिद्ध्यन्ति तथा लोकानुभवसिद्धेः, एवं जन्तवोऽपि न वस्त्रपात्रादिपरिग्रहलक्षणतुषोपेताः सिद्ध्यन्तीति । अत्राह-'मुग्गेहिं एत्थ वभिचारो' तुषसहिता न सिद्ध्यन्तीति अत्र मुद्रैर्व्यभिचारः, ते हि तुषसहिता अपि सिद्ध्यन्तो दृष्टास्तद्वदिहापि केचिन्निरतिशायिनो वस्त्रपात्रादिपरिग्रहतुषोपेताः सेत्स्यन्तीति । इत्थं चैतदङ्गीकर्तव्यमन्यथा वस्त्रपात्रादौ त्यक्ते सति स्वदेहः तेन त्यक्तः स्यात्, शीतादिवेदनातिशयपरिगतस्य तस्य विनाशसंभवात्, यथोक्तं प्राक्, तथा च सति स्वदेहपरित्यागमात्रान्मोक्ष इत्यभ्युपगतं स्यात्, स्वदेहत्यागमात्राच्च मोक्षेऽभ्युपगम्यमानेऽश्लिष्टमेव-असमंजसमेव ज्ञातव्यं, भैरवादिपतनकारिणामपि स्वदेहवैरिणां मोक्षप्रसक्तेः ॥११३३॥
ગાથાર્થ:- પૂર્વપલા:- ફોતરાસહિત શાલી ચોખા સીઝતા નથી. તે લોકાનભવસિદ્ધ વાત છે. આ જ પ્રમાણે જીવો પણ વસ્ત્રપાત્રઆદિના પરિગ્રહરૂપ ફોતરાથી યુક્ત હોય, તો સિદ્ધ થતાં નથી.
ઉત્તરપક્ષ:- “ફોતરા સહિત લેય, તે સીઝે નહીં' એવી વાતમાં મગથી વ્યભિચાર છે. મગ' કઠોળ ફોતરાસહિત પણ સીઝના દેખાય છે. તે જ પ્રમાણે અહીં પણ કેટલાક અતિશય વિનાના સાધુઓ વચ્ચપાત્રાદિના પરિગ્રહરૂપ ફોતરાથી યુક્ત હોય તો પણ સિદ્ધ થઇ શકશે. અને આ વાત આમ સ્વીકારવી જ જોઇએ. નહિતર વસ્ત્ર–પાત્રાદિ છોડનારે પોતાના શરીરનો ત્યાગ કર્યો છે, કેમકે શીતાદિ વેદનાની તીવ્રતાથી પીડિત તે શરીરનો વિનાશ થવા સંભવે છે. આ વાત પૂર્વે કરી જ છે. (અથવા મૂળગ્રંથનો અન્યથા વિચાર-વળી જે વસ્ત્રને ફોતરારૂપ ગણી મુક્તિમાં અવરોધક ગણશો, તો મોક્ષ આત્માનો છે, તેમાં વસ્ત્રની જેમ દેશો પણ અવરોધક-ફોતરારૂપ ગણાશે, એટલે દેહત્યાગનો પણ અવસર આવશે. ભલે દેહત્યાગનાશ થાય.. ખોટું શું છે? ઉલ્ટ આ તો વિશિષ્ટત્યાગ ગણાય. આવી આશંકાના સમાધાનમાં કહે છે...) જો આમ તો દેહત્યાગમાત્રથી મોક્ષ થશે, એમ સ્વીકારવાનું આવ્યું અને દેહના ભાગમાં મોક્ષ સ્વીકારવામાં અસમંજસતા ઊભી થશે. કેમકે ભૈરવાદિપતન કરનારાઓ (ભૈરવાદિના નામે કે સ્થાનથી અજ્ઞાનવશ ઝંઝાવાત કરી મોક્ષાદિમાટે સ્વદેહનો ત્યાગ કરનારાઓ) અને આમ પોતાના જ દેહના દુશ્મન બનેલાઓનો મોક્ષ માનવાનો પ્રસંગ આવશે-જે દિગંબરોને પણ ઇષ્ટ નથી. ૧૧૩૩ ગ ૨ - વળી,
जियलज्जो णिगिणो किल इत्थीमादिसु मोहहेऊओ ।
एतंपि न जुत्तं चिय पाएण कयं पसंगेणं ॥११३४॥
(जितलज्जो नग्नः किल स्त्र्याषुि मोहहेतुकः । एतदपि न युक्तमेव प्रायः कृतं प्रसङ्गेन । ' जितलजः नग्नः किल स्त्र्यादि(षु) मोहहेतुर्भवति, ततश्चैतदपि प्रायो न युक्तमेवेति कृतं प्रसङ्गेन ॥११३४॥
ગાથાર્થ:- (ગા.૧૦૫૫ માં દિગંબરે એવો આક્ષેપ કરેલો કે નગ્નરહેવાથી સ્ત્રી વગેરેથી લજા થાય, માટે વસ્ત્ર સ્વીકારે છે, આ મુદાનો જવાબ પહેલા આપી દીધો. એમાં મોહ-લજજાને જીતેલો સાધુ તો કઘચ સ્વસ્થ રહ શકે, પણ મોહપર વશ સ્ત્રીવગેરેને સાધુની નગ્નદશા શું મોહ
+
+ + + + + * * * * * * * ધર્મસંગ્રહણ-ભાગ ૨ - 243 * * * * * * * * * * * * * *