Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 295
________________ ******************सर्वसिदि + ++ + + + ++ + + + + +++++ પ્રત્યક્ષથી સર્વજ્ઞતાની અસિદ્ધિ तत्र प्रथमपक्षमधिकृत्य दोषमाह - તેમાં પ્રથમ પક્ષને આશ્રયી દોષ બતાવે છે. भिनिंदियावसेओ (आ) स्वादी सुहमववहितादी य । कहमवगच्छति सव्वे जुगवं नेत्तादिणेक्केण ? ॥११४७॥ (भिन्नेन्द्रियावसेया रूपादयः सूक्ष्मव्यवहितादयश्च । कथमवगच्छति सर्वान् युगपद् नेत्रादिनैकेन ॥ भिन्नेन्द्रियावसेया रूपादयो-रूपरसगन्धस्पर्शाः सूक्ष्मा व्यवहिताश्च, अत्रादिशब्दादत्यासन्नामूर्तादयो गृह्यन्ते, ततश्च तान् सर्वानपि रूपादीन् युगपदेकेन नेत्रादिना-नेत्रोद्भवादिना प्रत्यक्षेण कथमवगच्छति ? नैव कथंचनेतिभावः । तस्य भिन्नेन्द्रियावसेये सूक्ष्मादौ च प्रवृत्त्ययोगात् ॥११४७॥ ગાથાર્થ:- રૂપવગેરે-વગેરેથી રસ, ગન્ધ અને સ્પર્શ ભિન્ન અલગ-અલગ ઇન્દ્રિયના વિષય છે- અલગ અલગ ઈન્દ્રિયોથી જ્ઞાત થાય છે. વળી તેઓ સૂક્ષ્મ, વ્યવધાનવાળા અને આદિશબ્દથી અતિસમીપ તથા અમૂર્નાદિ છે. તેથી આ રૂપવગેરે બધાનો એકસાથે ચાક્ષુષાદિ એક જ પ્રત્યક્ષથી કેવી રીતે બોધ કરી શકે? કોઈ પણ હિસાબે ન જ કરી શકે. કેમકે ચાક્ષુષાદિ પ્રત્યક્ષ અલગ અલગ ઇન્દ્રિયગમ્યવિષયોનો તથા સૂક્ષ્મ અને વ્યવહિતાદિવિષયોનો બોધ કરવા સમર્થ નથી. ૧૧૪૭ના अथ - वे अन्नं अतिंदियं से पच्चक्खं तेण जाणई सव्वं ।। तब्भावम्मि पमाणाऽभावा सद्धेयमेवेयं ॥११४८॥ (अन्यदतीन्द्रियं तस्य प्रत्यक्षं तेन जानाति सर्वम् । तद्भावे प्रमाणाऽभावात् श्रद्धेयमेवैतत् ॥) अन्यत्-ऐन्द्रियप्रत्यक्षादितरत् अतीन्द्रियं प्रत्यक्षं 'से' तस्य सर्वज्ञस्य विद्यते तेन सर्वं जानाति ततो न कश्चिद्दोष इत्यत्राह - 'सद्धेयमेवेयमिति' इदम्-अतीन्द्रियं प्रत्यक्षं श्रद्धेयमेव-श्रद्धामात्रगम्यमेव । कुत इत्याह- तद्भावेअतीन्द्रियप्रत्यक्षभावे प्रमाणाभावात् । न च प्रमाणमन्तरेण प्रमेयव्यवस्था, सर्वस्य सर्वेष्टार्थसिद्धिप्रसक्तेः ॥११४८॥ ગાથાર્થ:- તમે “સર્વશને ઍન્દ્રિયપ્રત્યક્ષથી ભિન્ન અતીન્દ્રિય પ્રત્યક્ષ હોય છે. આ અતીન્દ્રિયપ્રત્યક્ષથી સર્વજ્ઞ બધું જાણે છે. તેથી કોઈ દોષ નથી' એમ કહેશો, તો તમારું આ કથન કે “સર્વજ્ઞને અતીન્દ્રિય પ્રત્યક્ષ હોય છે. માત્ર શ્રદ્ધાગમ જ બની રહેશે, કેમકે તેવા અતીન્દ્રિય પ્રત્યક્ષ હોવામાં કોઇ પ્રમાણ નથી. અને પ્રમાણ વિના પ્રમેયનો નિર્ણય ન થઈ શકે, અન્યથા બધા જ પોતપોતાના ઈષ્ટની સિદ્ધિ કરશે, એવો પ્રસંગ છે. ૧૧૪૮ अत्रैवाभ्युच्चयेनाह - હવે આ વિષયમાં અમ્યુચ્ચય કરતાં કહે છે सति तम्मि सव्वमेतावदेव तस्सऽत्तनिच्छओ किह णु ? । सिद्धं अतिंदियं पि हु ओहादि ण सव्वविसयं ते ॥११४९॥ (सति तस्मिन् सर्वमेतावदेव तस्यात्मनिश्चयः कथं नु ?। सिद्धमतीन्द्रियमपि हु अवध्यादि न सर्वविषयं ते " अत्र लुप्तोऽपिशब्दो दृष्टव्यः सत्यपीति । नास्त्येव तावदतीन्द्रियं प्रत्यक्षं तद्ग्राहकप्रमाणाभावात्, सत्यपि तस्मिन् सर्वमेतावदेवेति तस्य सर्वज्ञस्यात्मनिश्चयः कथं नूपजायते ? नैव जायते इति भावः । कुत इत्याह-'हः' यस्मादर्थे यस्मादतीन्द्रियमपि प्रत्यक्षमवध्यादि न सर्वविषयं - न सर्ववस्तुगोचरं 'ते' तव रा(सिद्धान्ते सिद्धम् ॥११४९॥ ગાથાર્થ:- (મૂળમાં “અપિ' શબ્દ અધ્યાહારથી સમજવો.) અતીન્દ્રિયપ્રત્યક્ષગ્રાહક પ્રમાણ ન હોવાથી એવું પ્રત્યક્ષ જ નથી. છતાં પણ માની લઇએ કે અતીન્દ્રિયપ્રત્યક્ષ છે, તો પણ તે સર્વજ્ઞને પોતાને એવો નિશ્ચય શી રીતે થયો કે “આ દુનિયામાં બધું મળીને આટલું જ છે, જે મને મારા અતીન્દ્રિયપ્રત્યક્ષમાં દેખાય છે. અર્થાત સર્વને આવો નિશ્ચય થઈ શકે નહીં, કેમકે તમારા સિદ્ધાન્તમાં જ “અવધિવગેરે અતીન્દ્રિયપ્રત્યક્ષ સર્વવસ્તુવિષયક નથી' એમ સિદ્ધ થયેલું છે. ઘ૧૧૪લા ++++++++++++++++दर्भसंजलि - २-248+ ++ + + + ++ + + + ++ ++

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392