________________
******************सर्वसिदि
+
++
+
+
+
++
+
+
+
+
+++++
પ્રત્યક્ષથી સર્વજ્ઞતાની અસિદ્ધિ तत्र प्रथमपक्षमधिकृत्य दोषमाह - તેમાં પ્રથમ પક્ષને આશ્રયી દોષ બતાવે છે.
भिनिंदियावसेओ (आ) स्वादी सुहमववहितादी य ।
कहमवगच्छति सव्वे जुगवं नेत्तादिणेक्केण ? ॥११४७॥ (भिन्नेन्द्रियावसेया रूपादयः सूक्ष्मव्यवहितादयश्च । कथमवगच्छति सर्वान् युगपद् नेत्रादिनैकेन ॥ भिन्नेन्द्रियावसेया रूपादयो-रूपरसगन्धस्पर्शाः सूक्ष्मा व्यवहिताश्च, अत्रादिशब्दादत्यासन्नामूर्तादयो गृह्यन्ते, ततश्च तान् सर्वानपि रूपादीन् युगपदेकेन नेत्रादिना-नेत्रोद्भवादिना प्रत्यक्षेण कथमवगच्छति ? नैव कथंचनेतिभावः । तस्य भिन्नेन्द्रियावसेये सूक्ष्मादौ च प्रवृत्त्ययोगात् ॥११४७॥
ગાથાર્થ:- રૂપવગેરે-વગેરેથી રસ, ગન્ધ અને સ્પર્શ ભિન્ન અલગ-અલગ ઇન્દ્રિયના વિષય છે- અલગ અલગ ઈન્દ્રિયોથી જ્ઞાત થાય છે. વળી તેઓ સૂક્ષ્મ, વ્યવધાનવાળા અને આદિશબ્દથી અતિસમીપ તથા અમૂર્નાદિ છે. તેથી આ રૂપવગેરે બધાનો એકસાથે ચાક્ષુષાદિ એક જ પ્રત્યક્ષથી કેવી રીતે બોધ કરી શકે? કોઈ પણ હિસાબે ન જ કરી શકે. કેમકે ચાક્ષુષાદિ પ્રત્યક્ષ અલગ અલગ ઇન્દ્રિયગમ્યવિષયોનો તથા સૂક્ષ્મ અને વ્યવહિતાદિવિષયોનો બોધ કરવા સમર્થ નથી. ૧૧૪૭ના अथ -
वे
अन्नं अतिंदियं से पच्चक्खं तेण जाणई सव्वं ।।
तब्भावम्मि पमाणाऽभावा सद्धेयमेवेयं ॥११४८॥
(अन्यदतीन्द्रियं तस्य प्रत्यक्षं तेन जानाति सर्वम् । तद्भावे प्रमाणाऽभावात् श्रद्धेयमेवैतत् ॥) अन्यत्-ऐन्द्रियप्रत्यक्षादितरत् अतीन्द्रियं प्रत्यक्षं 'से' तस्य सर्वज्ञस्य विद्यते तेन सर्वं जानाति ततो न कश्चिद्दोष इत्यत्राह - 'सद्धेयमेवेयमिति' इदम्-अतीन्द्रियं प्रत्यक्षं श्रद्धेयमेव-श्रद्धामात्रगम्यमेव । कुत इत्याह- तद्भावेअतीन्द्रियप्रत्यक्षभावे प्रमाणाभावात् । न च प्रमाणमन्तरेण प्रमेयव्यवस्था, सर्वस्य सर्वेष्टार्थसिद्धिप्रसक्तेः ॥११४८॥
ગાથાર્થ:- તમે “સર્વશને ઍન્દ્રિયપ્રત્યક્ષથી ભિન્ન અતીન્દ્રિય પ્રત્યક્ષ હોય છે. આ અતીન્દ્રિયપ્રત્યક્ષથી સર્વજ્ઞ બધું જાણે છે. તેથી કોઈ દોષ નથી' એમ કહેશો, તો તમારું આ કથન કે “સર્વજ્ઞને અતીન્દ્રિય પ્રત્યક્ષ હોય છે. માત્ર શ્રદ્ધાગમ જ બની રહેશે, કેમકે તેવા અતીન્દ્રિય પ્રત્યક્ષ હોવામાં કોઇ પ્રમાણ નથી. અને પ્રમાણ વિના પ્રમેયનો નિર્ણય ન થઈ શકે, અન્યથા બધા જ પોતપોતાના ઈષ્ટની સિદ્ધિ કરશે, એવો પ્રસંગ છે. ૧૧૪૮ अत्रैवाभ्युच्चयेनाह - હવે આ વિષયમાં અમ્યુચ્ચય કરતાં કહે છે
सति तम्मि सव्वमेतावदेव तस्सऽत्तनिच्छओ किह णु ? ।
सिद्धं अतिंदियं पि हु ओहादि ण सव्वविसयं ते ॥११४९॥ (सति तस्मिन् सर्वमेतावदेव तस्यात्मनिश्चयः कथं नु ?। सिद्धमतीन्द्रियमपि हु अवध्यादि न सर्वविषयं ते "
अत्र लुप्तोऽपिशब्दो दृष्टव्यः सत्यपीति । नास्त्येव तावदतीन्द्रियं प्रत्यक्षं तद्ग्राहकप्रमाणाभावात्, सत्यपि तस्मिन् सर्वमेतावदेवेति तस्य सर्वज्ञस्यात्मनिश्चयः कथं नूपजायते ? नैव जायते इति भावः । कुत इत्याह-'हः' यस्मादर्थे यस्मादतीन्द्रियमपि प्रत्यक्षमवध्यादि न सर्वविषयं - न सर्ववस्तुगोचरं 'ते' तव रा(सिद्धान्ते सिद्धम् ॥११४९॥
ગાથાર્થ:- (મૂળમાં “અપિ' શબ્દ અધ્યાહારથી સમજવો.) અતીન્દ્રિયપ્રત્યક્ષગ્રાહક પ્રમાણ ન હોવાથી એવું પ્રત્યક્ષ જ નથી. છતાં પણ માની લઇએ કે અતીન્દ્રિયપ્રત્યક્ષ છે, તો પણ તે સર્વજ્ઞને પોતાને એવો નિશ્ચય શી રીતે થયો કે “આ દુનિયામાં બધું મળીને આટલું જ છે, જે મને મારા અતીન્દ્રિયપ્રત્યક્ષમાં દેખાય છે. અર્થાત સર્વને આવો નિશ્ચય થઈ શકે નહીં, કેમકે તમારા સિદ્ધાન્તમાં જ “અવધિવગેરે અતીન્દ્રિયપ્રત્યક્ષ સર્વવસ્તુવિષયક નથી' એમ સિદ્ધ થયેલું છે. ઘ૧૧૪લા
++++++++++++++++दर्भसंजलि -
२-248+
++
+
+
+
++
+
+
+
++
++