Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 286
________________ ++ यारित्रद्वार +++ सियतग्गुणरहितोवि हु पव्वज्जं गेण्हती तदत्थं तु । सच्चं चऽणुक्कमेणं तेसुं पुण तेण जइयव्वं ॥ ११२१ ॥ (स्यात् तद्गुणरहितोऽपि प्रव्रज्यां गृह्णाति तदर्थं तु । सत्यमेव, अनुक्रमेण तेषु पुनस्तेन यतितव्यम् ॥) स्यादेतत्-तद्गुणरहितोऽपि - परमपुण्यतीर्थंकरगुणरहितोऽपि प्रव्रज्यां गृह्णाति तदर्थमेव - विवक्षितफलार्थमेव तुरेवकारार्थस्ततस्तेनापि तादृशेनैव भवितव्यमितिभावः । अत्राह - 'सच्चं चेत्यादि' यदुक्तं प्रव्रज्यां तदर्थमेव गृह्णातीति तत्सत्यमेव । चोऽवधारणे । तेषु-पुनरचेलत्वाद्युत्तरगुणेषु तेन - यतिनाऽनुक्रमेण परिपाट्या “पव्वज्जासिक्खावय" (छा. प्रव्रज्याशिक्षाव्रतेति) इत्यादिलक्षणया सूत्राभिहितया यतितव्यम् ॥ ११२१ ॥ गाथार्थ:- पूर्वपक्ष:- तीर्थरना परमपवित्र गुगोधी रहित सेवा छतां ते ( = साधु) विवक्षित ( =भोक्ष) इज भाटे ४ દીક્ષા ગ્રહણ કરે છે. (મૂળમાં ‘તુ’પદ જકારાર્થક છે.) તેથી તે સાધુએ પણ ભગવાન જેવા જ થવું જોઇએ. ઉત્તરપક્ષ:- સાધુ મોક્ષાર્થ જ પ્રવ્રજયા ગ્રહણ કરે છે તે વાત બિલ્કુલ સાચી છે. ('ચ'પદ અવધારણમાટે છે.) પણ અચેલતાવગેરે ઉત્તરગુણોઅંગે સાધુએ પ્રવ્રજયા, શિક્ષા (શસ્ત્રપરિક્ષા અથવા છજીવકાયઅધ્યયનવગેરે) વ્રત (ઉપસ્થાપના– મહાવ્રતારોપણ) ઇત્યાદિ સૂત્રોક્તપરિપાટીથી જ યત્ન કરવાનો છે. ૧૧૨૧॥ यतः કેમકે मूलाओ साहाओ साहाहिंतो न होइ मूलं तु । चरणं च एत्थ मूलं नायव्वं समणधम्मम्मि ॥११२२ ॥ (मूलात् शाखा: शाखाभ्यो न भवति मूलं तु । चरणं चात्र मूलं ज्ञातव्यं श्रमणधर्मे II) मूलात् सकाशात् शाखाः प्रादुर्भवन्ति, शाखाभ्यः सकाशात् पुनर्मूलं न भवति । एवमिहापि मूलगुणे सत्युत्तरगुणो भवति नतूत्तरगुणमात्रे सति मूलगुणो भवति । मूलगुणश्च विवक्षितफलसिद्धिनिबन्धनं, तस्मात्प्रथमतो मूलगुण एव यतितव्यं, क्रमेण तूत्तरगुण इति । अत्र च श्रमणधर्मे कल्पपादपसमाने मूलं चरणं - चारित्रं ज्ञातव्यम् ॥ ११२२॥ ગાથાર્થ:- મૂળમાંથી શાખાઓ પ્રાદુર્ભાવ પામે છે, નહીં કે શાખાઓમાંથી મૂળ. એ જ પ્રમાણે અહીં પણ મૂળગુણ હોય, તો ઉત્તરગુણ આવે, નહીં કે ઉત્તરગુણમાત્રથી મૂળગુણ. અને મૂળગુણ મોક્ષરૂપ વિવક્ષિતફળની સિદ્ધિમાં કારણભૂત છે. તેથી સૌ પ્રથમ મૂળગુણઅંગે જ પ્રયત્ન કરવો, પછી ક્રમશ: ઉત્તરગુણમાટે. અહીં કલ્પવૃક્ષસમાન શ્રમણધર્મમાં ચારિત્રને મૂળ સમજવું. ૫૧૧૨૨ા ચારિત્રનું મૂળ અહિંસા कथमित्याह આમ કેમ તે બતાવે છે→ जं चरणं पढमगुणो जतीण मूलं तु तस्सवि अहिंसा । तप्पालणे च्चिय तओ जइयव्वं अप्पमत्तेणं ॥ ११२३ ॥ (यच्चरणं प्रथमगुणो यतीनां मूलं तु तस्यापि अहिंसा । तत्पालन एव ततो यतितव्यमप्रमत्तेन ॥ यत् - यस्मात् यतीनां चरणं- चारित्रं प्रथमगुणः, तदभावे यतित्वाभावात्, गृहस्थवत्, तस्यापि च प्रथमगुणरूपस्य मूलमहिंसा - हिंसानिवृत्तिस्ततस्तत्पालन एव यतितव्यमप्रमत्तेन सता ॥ ११२३ ॥ ગાથાર્થ:- સાધુઓમાટે ચારિત્ર જ પ્રથમગુણ છે. કેમકે ચારિત્રના અભાવમાં ગૃહસ્થની જેમ સાધુપણું સંભવે નહીં (જેમ ગૃહસ્થ ચારિત્રહીન હોવાથી સાધુ નથી, તેમ સાધુ પણ ચારિત્રહીન હોય તો સાધુ રહેતો નથી.) આ પ્રથમગુણરૂપ ચારિત્રનું પણ મૂળ છે અહિંસા-હિંસાનિવૃત્તિ. તેથી સાધુએ અહિંસાના જ પાલનમાં અપ્રમત્ત થઇને પ્રયત્ન આદરવો જોઇએ. ૫૧૧૨ા नन्वेवं सति प्रकृते किमायातं ? नह्यत्र काचिद्विप्रतिपत्तिरस्तीत्यत आह શંકા:- આ વાતમાં કંઇ અમારે વિવાદ નથી. પણ તેથી પ્રસ્તુત વિચારમાં શું સિદ્ધ થયું? અર્થાત્ કશું જ નહીં. અહીં સમાધાનમાં કહે છે.→ - ✦✦ ✦ vianalığı-cua 2 − 239 ♣ ♣ ♣ - चरणस्य

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392