Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust
View full book text
________________
++++++++++++++++++
यारिद्वार
++
+
++
+
+
++
+
+
+++
+++4
यत्कुर्वन्न संभाव्यते इतियावत्, ततः किं तेन-रागादिवशगेनानिभृतात्मना । यस्तु संसारात् विरक्तमनास्तस्य न वस्त्रविषय रागादिप्रवृत्तिर्यथा तट्टिकादिषु इति, तस्माद्दातुर्दानादकार्यसिद्धिरिति वाङ्मात्रमेव तत् ॥१०५९॥
ગાથાર્થ:- અંકુશ વિનાનો અને રાગદ્વેષઆદિ દોષોથી કલુષિત મનવાળો તુચ્છ જીવ શું નથી કરતો? અર્થાત રાગાદિને વશ પડેલા જીવમાટે એવું કશું નથી કે જે તે ન કરે. અર્થાત તેને બધુ ય સંભવે. તેથી રાગાદિને વશ થયેલા તથ્યજીવથી (જીવની ચર્ચાથી) સર્યું. પરંતુ જેઓ સંસારથી વૈરાગ્ય પામેલા મનવાળા છે, તેઓની તો તકિકાઆદિની જેમ વસ્ત્રઅંગે પણ રાગાદિ પ્રવૃત્તિ થતી નથી. તેથી દાતાને દાનથી અકાર્યસિદ્ધિની વાત વચનમાત્ર છે, સાર્થક નથી. ૧૦૫લા પરિષહજયનું સ્વરૂપ यदप्युक्तं - 'परीसहासहणंति' तत्राप्याह - તથા દિગંબરોએ “પરિષહ સહેવાનો થતો નથી. (ગા. ૧૦૧૯) ઈત્યાદિ જે કહ્યું, ત્યાં પણ આચાર્યવરનું કહેવું આ છે
संजमजोगनिमित्तं परिजुन्नादीणि धारयंतस्स ।
कह ण परिस्स (रीस) हसहणं ? जइणो सइ निम्ममत्तस्स ॥१०६०॥ (संयमयोगनिमित्तं परिजीर्णादीनि धारयतः । कथं न परिषहसहनम्? यतेः सदा निर्ममत्वस्य ॥) संयमयोगनिमित्तं परिजीर्णादीनि-परिजीर्णाल्पमूल्यादिरूपाणि वस्त्राणि धारयतः सतो यतेः सदा निर्ममत्वस्य कथं न परीषहसहनं? सहनमेवेति भावः ॥१०६०।।
ગાથાર્થ:- સંયમયોગના નિમિત્તે પરિજીર્ણ અને અલ્પમૂલ્યવાળા વસ્ત્રોને ધારણ કરતા અને સદા નિર્મમભાવે રહેલા સાધુને પરિષહસહન કેમ ન હૈય? અર્થાત પરિષહ સહેવાનો છે જ. ઘ૧૦૬ના अत्र परस्याभिप्रायमाह - અહીં દિગંબરનો અભિપ્રાય બતાવે છે
नग्गत्तणमह सुत्ते भणियं ण जहोदियं तयं होइ ।
उवचरिए य परिस्स (रीस) हसहणंपि तहाविहं पावे ॥१०६१॥ (नग्नत्वमथ सूत्रे भणितं न यथोदितं तकत् भवति । उपचरिते च परिषहसहनमपि तथाविधं प्राप्नोति ॥ - अथोच्येत-नग्नत्वं वस्त्रपरिधाने सति न यथोदितं भवति, ततः सूत्रं प्रामाणीकुर्वता वस्त्रमवश्यं परित्यक्तव्यम् । अथेत्थमभिदधीथाः-द्विविधमिह लोके प्रसिद्ध नग्नत्वं मुख्यमुपचरितं च, तत्र मुख्यं सर्वथा वस्त्रपरित्यागेन यथा तदानीमेवोपजायमानस्य शिशोः, उपचरितम्-अल्पमूल्यजराजीर्णवस्त्रपरिभोगेन तथा च काचित्परिहितात्यन्तजीर्णवस्त्रा सती कोलिकं प्रत्याह – 'त्वर(स्व) कोलिक! नग्नाहं वर्ते' इति । तत्र मुख्यं भगवतामेव तीर्थकृतामुपपद्यते, तेषामुत्तमसंहननादिगुणोपेततया वस्त्रमन्तरेणापि यथोक्तदोषप्रसङ्गाभावेन स्वफलसाधकत्वात् । तदुक्तम्- "निस्वमधिइसंघयणा चउनाणातिसयसत्तसंपन्ना । अच्छिद्दपाणिपत्ता जियचेलपरीसहा सव्वे ॥१॥ तम्हा जहत्तदोसे पावति न वत्थपत्तरहियावि। तह(द) साहणं च तेसिं तो तग्गहणं न कुव्वंति ॥२॥"त्ति (छा. निस्यमधृतिसंहननाश्चतुर्जाना अतिशयसत्त्वसंपन्नाः। अच्छिद्रपाणिपात्रा जिताऽचेलपरीषहाः सर्वे ॥ तस्माद्यथोक्तदोषान् प्राप्नुवन्ति न वस्त्रपात्ररहिता अपि । तथा(द) साधनं च तेषां तस्मात्तद्ग्रहणं न कुर्वन्तीति) वर्तमानकाले तु विशिष्ट धृतिसंह ननादिगुणासंभवेन मुख्यमचेलत्वं न संयमोपकारि, तत उपचरितमेव अचेलत्वमिदानींतनसाधूनां द्रष्टव्यमिति । तदप्ययुक्तं, यतः 'उपचरियेत्यादि उपचरिते चाचेलत्वेऽभ्युपगम्यमाने परीषहसहनमपि तथाविधमेव-उपचरितरूपमेव प्राप्नोति, न चोपचरितरूपाद्विवक्षितार्थसिद्धिर्यदाह - "न च समारोपानविधायिन्योऽर्थे क्रियाः, न हि माणवको दहनोपचारादाधीयते पाके इति" ॥१०६१॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- વસ્ત્ર ધારણ કરવાથી શાસ્ત્રોકત નગ્નતા રહેતી નથી. તેથી સૂત્રને પ્રમાણ કરનારે – સૂત્રને આગળ કરી જીવનારે વસ્ત્રનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
(पूर्वपक्षल्पत) २५-तोमा ननताले प्ररे प्रसिद्ध छ. (१) मुण्य सने (२) ५यरित. मा भुण्य नग्नता સર્વથા વસ્ત્રના પરિત્યાગથી સંભવે છે, જેમકે તત્કાળ જન્મેલા - નવજાત બાળકની નગ્નતા. અલ્પમૂલ્યવાળા અને જીર્ણ થયેલા વસ્ત્રના ધારણથી ઉપચરિત નગ્નતા આવે છે, જેમકે કોક અતિજીર્ણ વસ્ત્ર પહેરેલી સ્ત્રી કોળી (= વણકર) ને કહે કે
++++++++++++++++वर्म
ल
-मा
-218+++++++++++++++

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392