Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust
View full book text
________________
܀
܀ ܀
܀
܀
܀
܀
܀
܀
܀ ܀
܀
܀
܀
܀
܀
܀
܀
4:33 2ܬܟ
܀ ܀ ܀ ܀ ܀
܀ ܀ ܀ ܀
܀
܀ ܀
܀
܀
܀
܀
܀
܀
ગાથાર્થ:- વળી, પાત્ર નહીં રાખવાથી દરેક ઘરે જરુર પૂરતું જ ગ્રહણ કરવાનું રહે, અને નિઃસંગભાવ પણ જળવાઇ રહે. તેથી પાત્રાના અગ્રહણમાં અલ્પતર દોષ જ જાણવો. મૂળમાં “તુ’ પદ જકારાર્થક છે. ૧૦૮૦ उपसंहरति - . હવે ઉપસંહાર કરે છે
तम्हा न पत्तगहणं जुज्जति जिणवयणमुणियसारस्स ।
दावभयरक्खणट्ठा तणघयगहणं व कंतारे ॥१०८९॥
(तस्मान्न पात्रग्रहणं युज्यते जिनवचनज्ञातसारस्य । दावभयरक्षणार्थं तृणघृतग्रहणमिव कान्तारे ॥) _यत एवं पात्रग्रहणे भूयांसो दोषास्तदग्रहणे चाल्पे तस्मान्न पात्रग्रहणं युज्यते जिनवचनज्ञातसारस्य, दावभयरक्षणार्थं तृणघृतग्रहणमिव कान्तारे इति ॥१०८९॥ . .
ગાથાર્થ:- આમ પાત્રગ્રહણમાં ઘણા દોષો છે. અને અગ્રહણમાં અલ્પ દોષ છે. તેથી જંગલમાં દાવાનળના ભયથી રક્ષાની ઈચ્છા રાખનારે જેમ ઘાસ-ધી ગ્રહણ કરવા યોગ્ય નથી. તેમ જિનવચનથી તત્ત્વજ્ઞ બનેલા સાધુએ પાત્રા ગ્રહણ કરવા યોગ્ય નથી. ૧૦૮ સંસક્તજળ પરઠવવાની વિધિ-ઉત્તરપક્ષ अत्र सूरिराह - આ દિગંબરીય વિસ્તૃત પૂર્વપક્ષનો હવે આચાર્યદેવ જવાબ આપે છે.
न खणेइ तओ पुढविं न मुयइ जहिं सुसइ मुक्कमेत्तं तु ।
जलउल्लं च परोप्परसंजोगाओ अचित्तं तु ॥१०९०॥ (न खनति सकः पृथ्वी न मुञ्चति यत्र शुष्यति मुक्तमात्रं तु । जला च परस्परसंयोगतोऽचित्तं तु ॥) ___ न खनति 'तओत्ति' सकः साधुः पृथ्वों, न मुञ्चति तत्र यत्र मुक्तमात्रमेव सत् तत्-संसक्तं जलं शुष्यति, किंतु जला स्थाने, तदपि च जलार्द्र स्थानं परस्परसंयोगतोऽचित्तमेव, तुरेवकारार्थः, न तु सचित्तम् । तेन 'जलउल्ले कायच्चिय' इति पूर्वोक्तो दोषो नानुषज्यत इति ॥१०९०॥
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- તે સાધુ પૃથ્વી ખોદતો નથી. તથા તે સંસકત જળ મુકવામાત્રથી જયાં શોષાઈ જાય ત્યાં છોડતો પણ નથી. પરંત પાણીથી આર્દૂ થયેલા સ્થાનમાં જ મુકે છે. એ સ્થાન પણ પાણી–પૃથ્વીના પરસ્પર સંયોગથી અચિત્ત જ ये य छ, न सयित्त. (भूगमा 'तु' ५६ °४॥रार्थ छे) तथाजलउल्ले (हाईस्थाने य१५....) त्या पूर्वपले બતાવેલો દોષ લાગુ પડતો નથી. ૧૦૯ના
तत्थवि य महीसिचलणादिघट्ठदेसम्मि उज्झओ विहिणा ।
तदभावे काऊणवि अच्चित्ते हंत को दोसो ? ॥१०९१॥ (तत्रापि च महिषीचरणादिघृष्टंदेशे उज्झतो विधिना । तदभावे कृत्वापि अचित्ते हन्त को दोषः ?॥) तत्रापि च जलाट्टै स्थाने महिषीचरणादिना घृष्टे-लघुगतस्पे जाते देशे-प्रदेशे विधिना-यतनालक्षणेन सूत्राभिहितेन उज्झतः- परित्यजतः, तदभावे-महिषीचरणादिघृष्टलघुगतरूपदेशाभावे कृत्वापि गतरूपं देशमचित्ते स्थाने परित्यजतो हन्त को दोषः? नैव कश्चनेति भावः ॥१०९१॥.
ગાથાર્થ:- તે જલાર્દુસ્થાનમાં પણ ભેસનો પગવગેરે પડવાથી ઘસાઇને નાના ખાડારૂપ બનેલા સ્થાનમાં જયણારૂપે સૂત્રોકત વિધિથી અને ભેંસના ચરણઆદિથી સહજ નાના ખાડારૂપ બનેલું સ્થાન ન મળે, તો ખા બનાવીને અચિત્તસ્થાનમાં તે પાણી પરઠવવામાં કયો દોષ છે? અર્થાત કોઈ દોષ નથી. ૧૦૯ના अत्र पराभिप्रायमाह - .
. અહીં દિગંબરનો અભિપ્રાય વ્યક્ત કરે છે.
सिय अच्चित्तो उ तओ किमेत्थ माणं ? जिणागमो चेव ।
काया मिहो उ सत्थं वन्नादीपरिणयमचित्तं ॥१०९२॥ (स्यादचित्तस्तु सकः किमत्र मानम् ? जिनागम एव । काया मिथस्तु शस्त्रं वर्णादिपरिणतमचित्तम् ॥)
.
++++++++++++++++
E-MA२- 229 +++++++++++++++

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392