Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust
View full book text
________________
****** यरित्रद्वार : * * *
तेणं विणावि दोसो पत्थेमाणस्स अद्धखेदादि ।
बहुगणं उस्सुत्तं निष्फलपलिमंथदोसो य ॥ १०८५ ॥
(तेन विनापि दोषः प्रार्थयमानस्याध्वखेदादयः । बहुग्रहणमुत्सूत्रं निष्फलपरिमन्थदोषस्तु II)
तेन – भण्डकेन विनाऽपि भण्डकत्यागेऽपि सतीतियावत् दोषाः अन्यद्भण्डकं प्रार्थयमानस्याध्वखेदादयः प्राप्नुवन्ति। अथोच्येत-नह्येकमेव भण्डकं येनान्यत् प्रार्थयमानस्याध्वखेदादयो दोषा भवेयुः किंतु भूयांसि सन्ति ततो यथोक्तदोषानवकाश इति, अत्राह - 'बहु इत्यादि' बहुभण्डकग्रहणमुत्सूत्र - सूत्रानभिमतं बहुभण्डककरणे च निष्फलपरिमन्थदोष आपद्यते ॥१०८५ ॥
ગાથાર્થ:- વળી આમ પાત્રત્યાગ કરવામા પાત્ર ન રહેવાથી નવું પાત્ર માગવામા માર્ગશ્રમવગેરે બીજા દોષો પ્રાપ્ત થાય છે. શંકા:- એક જ પાત્ર હોય, એવું નથી, કે જેથી બીજું પાત્ર માગવામાં માર્ગશ્રમઆદિ દોષો આવે. પરંતુ ઘણા પાત્રા હોય છે. તેથી ઉપરોક્ત દોષ લાગશે નહીં.
સમાધાન:- બહુ પાત્રઓ રાખવામા ઉત્સૂત્ર પ્રવૃત્તિ થશે, કેમકે સૂત્રની અનુમતિ નથી. અને બહુ પાત્રાઓ બનાવવામાં નિષ્ફળ સ્વાધ્યાયપરિમન્થ દોષ લાગે. ૫૧૦૮પપ્પા
अथोच्येत नोचितदेशे तदुज्झ्यते नापि सभण्डकं परिस्थाप्यते किंतु तत्संसक्तं जलमन्यस्मिन् जले प्रक्षिप्यते, ततो न दोष
इत्यत आह -
શંકા:– ચિતસ્થળે પણ તે પાણી ફેંકીશું નહીં, કે પાત્રાસહિત પરઠવશે નહીં, પરંતુ તે સંસક્ત પાણી બીજા પાણીમા નાંખીશું, તેથી કોઇ દોષ રહેશે નહીં.
અહીં સમાધાનમા કહે છે–
घेत्तूण चाउलोदं संसत्तं तं जलम्मि छुहमाणो ।
घाति बहुतरं तं तेणं परकायसत्थेणं ॥१०८६ ॥
(गृहीत्वा चाउलोदकं ससक्तं तद् जले क्षिपन् । घातयति बहुतरं तत्तेन परकायशस्त्रेण II)
गृहीत्वा चाउलोदकं संसक्तं ततस्तदन्यस्मिन् तडागादिजले तत्संसक्तं चाउलोदकं क्षिपन्घातयति बहुतरं तत् तडागादिजलं संसक्ततन्दुलोदकेन परकायशस्त्रेण ॥१०८६ ॥
ગાથાર્થ:- ચોખાનું સંસક્ત ધાવણ લઈને ત્યાંથી બીજે તળાવઆદિના પાણીમા (તે ચોખાનુ સંસક્ત ધાવણ) નાખતી વ્યકિત તે ચોખાના સંસક્ત ધાવણરૂપ પરકાયશસ્ત્રથી તળાવઆદિના પાણીજીવોનો અધિકરૂપે નાશ કરે છે. ૫૧૦૮ઘા ता नियमदोसभावे जुज्जति णणु एत्थ अप्पबहुचिन्ता ।
णय एतम्मिवि गहिते अप्पतरा होंति दोसा उ ॥१०८७ ॥
(तस्मान्नियमदोषभावे युज्यते ननु अत्राल्पबहुत्वचिन्ता । न चैतस्मिन्नपि गृहीते अल्पतरा भवन्ति दोषास्तु ॥)
'ता' तस्मादुभयपक्षेऽपि नियमतो दोषभावे सति युज्यते ऽल्पबहुत्वचिन्ता, किमिह बहुदोषं किं चाल्पदोषमिति ? न च पात्रे गृहीतेऽपि सति अल्पतरा दोषा भवन्ति किंतु प्रभूता एव यथोक्तमनन्तरम्, तस्मात्तदग्रहणमेव समीचीनमिति ॥१०८७॥
ગાથાર્થ:- આમ પાત્રગ્રહણ-અગ્રહણ ઉભયપક્ષમા દોષ હોવાથી દોષમા અલ્પ–બહુત્વનો વિચાર કરવો જોઇએ કે અહીં શામા વધુ દોષ છે અને શેમા ઓછો દોષ છે? પાત્ર ગ્રહણ કરવા છતા દોષ ઓછા થતા નથી, પરંતુ વધે જ છે, તે ઉપર બતાવ્યું, તેથી પાત્ર ગ્રહણ કરવા ઉચિત નથી, અગ્રણ જ ઉચિત છે. ૫૧૦૮૭ગા
अवियग्गहिए पइगेहमेव उवयोगमेत्तगहणातो ।
निस्संगभावणाओ मुणेह अप्पयरभावं तु ॥१०८८ ॥
(अपि चागृहीते प्रतृिगृहमेवोपयोगमात्रग्रहणात् । निस्सङ्गभावनातो जानीहि अल्पतरभावं तु II)
अपि चागृहीते सति पात्रे प्रतिगृहमेवोपयोगमात्रग्रहणतो निस्सङ्गभावनातश्च जानीहि दोषाणामल्पतरभावमेव । तुरेवार्थः ॥१०८८ ॥
+ धर्भसंगल-लांग २ - 228 + + +
+++

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392