________________
* * * * * * * * * * * * * * * * * * यात्रिवार + * * * * * * * * * * * * * ++++
ગાથાર્થ:- મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવનો ત્યાગ કર્યા વિના કરેલો વસ્ત્રનો ત્યાગ પરલોકમાં શું ગુણ- ઉપકાર કરશે? અર્થાત કશો ગુણ નહીં કરે. શબર-ભીલવગેરેમાં તેવું જ દેખાય છે. (તેઓ વસ્ત્ર ન પહેરતા હોવા છતાં કોઈ ફાયદો નથી.) તેથી મિથ્યાત્વાદિરૂ૫ ગ્રન્થના પરિત્યાગમાં જ પ્રયત્ન કરવા જેવો છે, નહીં કે વસ્ત્રમાત્રના પરિત્યાગમાં. કેમકે વસ્ત્ર હોવા છતાં ઉપસર્ગદિ આવ્યું છn મિથ્યાત્વાદિરૂપ ભાવગ્રન્થના પરિત્યાગથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કહ્યું જ છે કે “દેહપર વસ્ત્ર, માળા, અનુલપન અને આભરણ ધારણ કરનારા કેટલાક મુનિઓ ઉપસર્ગદિવખતે નિ:સંગ થઈને કેવળજ્ઞાન પામે છે.” ૧૦૭૪ किंच - पणी,
नत्थि य सक्किरियाणं अबंधगं किंचि इह अणुट्ठाणं ।
चतितुं बहुदोसमतो कायव्वं बहुगुणं जमिह ॥१०७५॥ (नास्ति च सक्रियाणामबन्धकं किञ्चिदिहानुष्ठानम् । त्यक्त्वा बहुदोषमतः कर्तव्यं बहुगुणं यदिह ॥ नास्ति च सक्रियाणामबन्धकमिह किंचिदप्यनुष्ठानम्→"जाव णं एस जीवे एयइ वेयइ चलइ फंदइ ताव णं सत्तविहबंधए वा" इत्यादिवचनप्रामाण्यात् । अतस्त्यक्त्वा बहुदोषं यदिह बहुगुणं तदिह कर्त्तव्यम् ॥१०७५॥
ગાથાર્થ:- વળી આ જગતમાં સક્રિય જીવમાટે કોઈ પણ અનુષ્ઠાન અબંધક બનતું નથી. અર્થાત એ જીવ કોઈ પણ અનુષ્ઠાન કરે, કર્મબંધ તો થવાનો જ. કહ્યું જ છે કે “જયાં સુધી આ જીવ એજન, વપન (= કંપન) સ્પંદન આદિ કરે છે, ત્યાં સુધી સખવિધ આદિ કર્મનો બંધક બને છે.” આ વચન અહીં પ્રમાણભૂત છે. તેથી અહીં જે બહુદોષવાળું હોય, તેનો ત્યાગ કરી જે બહુગણવાળું હોય તે જ કરવું જોઈએ. ૧૦૭પા
ता किं वत्थग्गहणं किंवा तणगहणमादि पुव्वुत्तं ।
बहुगुणमिह मज्झत्थो होऊणं किन्न चिंतेसि ? ॥१०७६॥ (तस्मात् किं वस्त्रग्रहणं किं वा तृणग्रहणादि पूर्वोक्तम् । बहुगुणमिह मध्यस्थो भूत्वा किन्न चिन्तयसि ? |)
यत इह प्रेक्षावता यद्बहुगुणं तदेव कर्त्तव्यं नतु बहुदोषं ततो मध्यस्थो भूत्वा किं न विचिंतयसि? किन्न सूक्ष्मबुद्ध्या पर्यालोचयसि? किमिह वस्त्रग्रहणं बहुगुणं किंवा पूर्वोक्तं तृणग्रहणादीनि । वस्त्रग्रहणमेव यथोक्तप्रकारेण संयमोपकारितया बहुगुणं न तु तृणग्रहणादि, तत्रोपदर्शितप्रकारेणानेक वनस्पत्यादिजीवव्यापत्तिसंभवादिति । वस्त्रपरित्यागे चावश्यमिदानींतनसाधूनां शीताद्यभिभवे तृणग्रहणादिसंभवस्तस्मादुचितमेव वस्त्रोपादानमिति ॥१०७६॥
ગાથાર્થ:- ખેલાવાન પુરુષોએ જે બહુગણકારી હોય, તે જ કરવું જોઈએ, નહીં કે બહુદોષયુક્ત હોય છે. તેથી તમે મધ્યસ્થ થઈને સૂક્ષ્મબુદ્ધિથી એવો વિચાર કેમ કરતા નથી, કે વસ્ત્રગ્રહણ કરવું બહુગુણકારી છે કે પૂર્વોક્ત તૃણગ્રહણાદિ? વાસ્તવમાં તો ઉપરોક્ત ગાથા ૧૦૨૭ મુજબ સંયમોપકારી હોવાથી વસ્ત્રગ્રહણ જ બહુગણકારી છે નહીં કે (સંયમાપકારી) –ણગ્રહણાદિ, કેમકે તુણગ્રણવગેરે કરવામાં બતાવ્યા મુજબ વનસ્પતિઆદિ અનેક જીવોનો નાશ થવાનો સંભવ છે. વર્તમાનકાલીન સાધુ . જો વસ્ત્રનો ત્યાગ કરે તો શીતાદિથી પીડાયેલો તે અવશ્ય જ તુણગ્રહણઆદિ પ્રવૃત્તિ કરશે જ. તેથી વસ્ત્ર ગ્રહણ કરવા જ ઊંચિત છે. ૧૦૭૬ પાત્રાના ફાયદા उपसंहरति - હવે ઉપસંહાર કરે છે
इय निदोसं वत्थं पत्तंपि हु एवमेव णातव्वं ।
छज्जीवणिकायवहो जतो गिहे अन्नभोगेसु ॥१०७७॥ (इति निर्दोषं वस्त्रं पात्रमपि हु एवमेव ज्ञातव्यम् । षडूजीवनिकायवधो यतो गृहेऽन्नभोगेषु ॥) इतिः-एवमुक्तप्रकारेण निर्दोषं वस्त्रं पात्रमप्येवमेव-भणितप्रकारेणैव निर्दोषं ज्ञातव्यम् । तदभावे दोषमाह- 'छज्जीवेत्यादि' यतो गृहेऽन्नभोगेषु क्रियमाणेषु नियमतः, षड्जीवनिकायवधः प्रसज्यते, तस्मादवश्यंतया पात्रं ग्रहीतव्यमेव ॥१०७७॥
ગાથાર્થ:- આમ કહ્યા મુજબ વસ્ત્ર નિર્દોષ છે. એ જ પ્રમાણે પાત્ર પણ નિર્દોષ સમજવું. પાત્રના અભાવમાં દોષ બતાવે
++++++++++++++++
Gee-HIN२ - 224+++++++++++++++