Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 272
________________ **************** यरित्रद्वार +++**** છે- ‘છજજીવ...' ગૃહસ્થોના ધરમા ભોજન કરવામાં અવશ્ય ષડ્ડવકાયના વધનો પ્રસંગ આવે છે. તેથી અવશ્યતયા પાત્ર ગ્રહણ કરવા યોગ્ય છે. ૫૧૦૭૭ના कथं पुनर्गृहेऽन्नभोगेषु षड्जीवनिकायवधसंभव इत्यत आह ઘરમાં ભોજન કરવાથી છજીવનિકાયનો વધ શીરીતે સંભવે? તે બતાવે છે– - गिहे भोगे जलमादी चलणादिपहावणे विवज्जति । तदकरणे चाभोगो अलाभ (भि) परियडणपलिमंथो ॥१०७८ ॥ (गृहे भोगे जलादयश्चरणादिप्रधावने विपद्यन्ते । तदकरणे चाभोगोऽलाभे पर्यटनपरिमन्थः II) गृह एवान्नस्य भोगे क्रियमाणे जलादयः आदिशब्दात्तद्गतत्रसादयश्चरणादिप्रधावने आदिशब्दादत्र करपरिग्रहः विपद्यन्ते - विनाशमुपयान्ति, तदकरणे च- करचरणप्रधावनाकरणे चान्नस्याभोगः, यतो नग्नाटसिद्धान्ते पादादिप्रक्षालना - नन्तरमेव भुक्तिर्यतीनामनुज्ञातेति । तथा गृहस्थस्य भोजनप्रदानशक्त्यभावेन अलाभे च भोजनस्य तदर्थं पर्यटने क्रियमाणे सति पलिमन्थ:- दोषः प्राप्नोति ॥१०७८ ॥ ગાથાર્થ:- ઘરે જ ભોજન કરવાથી હાથ-પગઆદિ ધોવામાં પાણીવગેરે-વગેરેથી ત્રસઆદિ – જીવોનો વિનાશ થાય છે. અને હાથ-પગ ધૂએ નહીં, તો ભોજન કરી શકાય નહીં. કેમકે દિગંબરમતે પગવગેરે ધોયા પછી જ સાધુ ભોજન કરી શકે. વળી ગૃહસ્થ ભોજન આપવાની શક્તિવાળો ન હોય તો સાધુને ભોજન મળે નહીં, ભોજન ન મળવાથી સાધુએ તેમાટે ભટકવુ પડે.... અને આમ ભટકવા જાય, તો સ્વાધ્યાયપરિમન્થ' નામનો દોષ આવે. ૫૧૦૭૮ા अपि च - वणी - एग आरंभा कायवहो चेव तह य परि ( डि) बंधो । विरियायारपभसण भमराहरणं च वइमेत्तं ॥ १०७९ ॥ (एकान्ने आरंभात् कायवध एव तथा च प्रतिबन्धः । वीर्याचारप्रभ्रंशनं भ्रमराहरणं च वाङ्मात्रम् ॥) एकस्मिन् गृहेऽन्ने भोक्तव्ये सति आरम्भाद्- आरम्भसंभवात्कायवधप्रसङ्गः प्राप्नोति । तथा तेषु गृहस्थेषु उपरि महान्प्रतिबन्धः, वीर्याचारभ्रंसनं (प्रभ्रंशनं) च । यदपि सूत्रे भ्रमराहरणमुक्तं यथा - " जहा दुमस्स पुप्फेसु भमरो आवियइ रसमित्यादि” (छा. यथा द्रुमस्य पुष्पेषु भ्रमर आपिबति रसम्) तदपि वाङ्मात्रमिति ॥१०७९॥ ગાથાર્થ:- એક જ ધરે ભોજન કરવામા આરંભનો દોષ આવે છે. અને આરંભના કારણે કાયવધનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. તથા તે ગૃહસ્થોપર અત્યન્ત પ્રતિબન્ધ-રાગ-મમતા થાય, વીર્યાચારના પાલનથી ભ્રષ્ટ થવાય (ધર–ધર ફરી ભિક્ષા ભેગી કરવામા વીર્યાચારનુ પાલન થાય.) વળી સૂત્રમા જે ભમરાનું દૃષ્ટાન્ત છે કે જેમ વૃક્ષના ફૂલોમાં ભમરો રસ અલ્પાંશે પીએ છે. આ દૃષ્ટાન્તનું અનુસરણ થવાને બદલે માત્ર વચનરૂપ જ રહે છે. ૫૧૦૭૯ા દિગંબરભિક્ષાચારમાં જીવહિંસા स्यादेतन्नैवैकस्मिन्गृहे यथातृप्ति भोक्तव्यं किंतु प्रतिगृहमबाधया भिक्षामात्रं ततो न कश्चित्पूर्वोक्तदोषावकाश इत्येतदाशङ्कयाह પૂર્વપક્ષ:- એક જ ધરે પેટભરીને ખાવાનું નથી, પરંતુ ધરે ધરે બાધા ન પહોંચે તેમ ભિક્ષામાત્ર કરવાનું છે. તેથી પૂર્વોક્ત કોઇ દોષને અવકાશ નથી. આ પૂર્વપક્ષીય આશંકાના જવાબમાં કહે છે भिक्खाडणेवि अहिगो आउक्कायादिघातदोसो तु । फासुगमवि य तसेहिं णेगंतेणं असंसत्तं ॥ १०८० ॥ (भिक्षाटनेऽपि अधिकोऽप्कायादिघातदोषस्तु । प्रासुकमपि च त्रसैर्नैकान्तेनासंसक्तम् II) भिक्षाटनेऽपि करचरणप्रक्षालनमन्तरेणानभ्युपगमात्तत्करणे सति अधिक एवाप्कायादिजीवघातदोषः प्राप्नोति । तुः एवकारार्थी भिन्नक्रमश्च स च यथास्थानं योजितः । अप्कायादीत्यत्रादिशब्दादप्कायगतत्रसादिजीवपरिग्रहः । अथोच्येत++++ ****+ धर्मसंग्रह-लाग २ - 225++++** ++ ++++

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392