________________
* *
* * *
*
* * * *
* * * * * * * ચારિત્રદ્વાર
*
*
*
*
* *
* *
*
*
* *
*
*
*
*
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- ચોરો તકિકાવગેરે ચોરી જાય, તો પણ ત્રિવિધ (કરણ, કરાવણ, અનુમોદન)ત્રિવિધ (મન, વચન, કાયાથી) વોસિરાવી દેવાથી અમને અધિકરણરૂ૫ દોષ રહેતો નથી. (ચોરાયેલી કે ગુમ થયેલી વસ્તુ વોસિરાવી હોવાથી તેની સાથેનો સંબંધ પૂરો થાય છે, પછી તે વસ્તુ કોઈ અન્યના હાથમાં આવે અને તેનો દુરૂપયોગ થાય, તો પણ એ આપણા માટે અધિકરણભૂત કે પાપરૂપ બનતી નથી.)
ઉત્તરપક:- આ ત્રિવિધ ત્રિવિધ વોસિરાવવાનું કામ તો વસ્ત્રમાં પણ સમાનતયા થઈ શકે છે. તેથી તે અંગે પણ અધિકરણદોષ (=સંસાર કે નરકનો અધિકાર ઊભો કરે તે અધિકરણ) નથી.
પૂર્વપક્ષ:- તકિકાવગેરે મોક્ષના સાધન હોવાથી ઉપકરણભૂત છે. (= મોક્ષાર્થક સાધનામાં ઉપકારક બને તે ઉપકરણ) તેથી ક્યારેક અધિકરણદોષ સંભવે તો પણ તેનું ઉપાદાન–ગ્રહણ અન્યાયી નથી. - ઉત્તરપક્ષ:- પરલોકના વિષયમાં–મોક્ષસાધનામાં વસ્ત્રમાં પણ ઉપકરણભાવ- સાધનભાવ તુલ્ય જ છે. એ વાત અગાઉ કહી જ છે. તેથી વસ્ત્ર પણ અવશ્ય ઉપાદેય છે. ૧૦૫૧ શોકાદિ દોષનિષેધ शोकदोषाभावश्च वक्ष्यमाणनीत्या द्रष्टव्यः, यदप्युक्तम् - 'पमायनद्वेवित्ति' तत्रापि दोषाभावामाह - આગળ બતાવશે તેમ શોકરૂપ દોષનો અભાવ જોઈ લેવો, તથા દિગંબરોએ “પ્રમાદથી ગુમ થાય...' (ગા. ૧૦૧૮) ઈત્યાદિ જે કહ્યું ત્યાં પણ ઘેષનો અભાવ બતાવે છે
अपमत्तस्स न नासइ नटेवि न जायती तहिं सोगो ।
मुणियभवसस्वस्स (उ) चत्तकलत्तादिगंथस्स ॥१०५२॥ (अप्रमत्तस्य न नश्यति नष्टेऽपि न जायते तस्मिन् शोकः । ज्ञातभवस्वरूपस्य त्यक्तकलत्रादिग्रन्थस्य " अप्रमत्तस्य सतः साधोवस्त्रं तावत्सर्वथा न नश्यत्येवाप्रमत्तत्वविरोधात्, कदाचिच्च प्रमादवशानष्टेऽपि तस्मिन् वाससि न जायते ज्ञातभवस्वरूपस्य त्यक्तकलत्रादिग्रन्थस्य शोकः, शोकहेतोः संसारस्वरूपापरिज्ञानादेरभा
ગાથાર્થ:- અપ્રમત્તપણે રહેલા સાધુના વસ્ત્ર ગુમ થાય જ નહીં. કેમકે “વસ્ત્ર ગુમ થવા' એ પ્રમાદ છે જે અપ્રમત્તભાવની વિરુદ્ધ છે. ક્યારેક (કલિકાળના પ્રભાવથી) પ્રમાદના કારણે વસ્ત્ર ગુમ થાય, તો પણ સંસારના સ્વરૂપને જાણતા અને પત્ની વગેરે મોટા ગ્રન્થ (= મમત્વ) ને ત્યાગેલા મુનિવરને એવા તચ્છ વસ્ત્રમાટે શોક ન થાય, કેમકે શોકમાં કારણભૂત સંસારસ્વભાવની અજ્ઞાનતાનો સાધુમાં અભાવ છે. ૧૦૫રા
अह दीहभवब्भासा सेहप्पायस्स संभवो अस्थि ।
सो तट्टिगादितुल्लो चोएयव्वो न बुद्धिमता ॥१०५३॥ (अथ दीर्घभवाभ्यासात् शैक्षप्रायस्य संभवोऽस्ति । स तट्टिकादितुल्यश्चोदयितव्यो न बुद्धिमता ) अथ दीर्घभवाभ्यासात् शैक्षप्रायस्य प्रमादतों नष्टे सति वस्त्रे शोकस्य संभवोऽस्ति तस्मान्न तत्परिगृह्यत इति । अत्राह'सो' इत्यादि, सः- शोकसंभवो यस्मात्तट्टिकादिष्वपि तुल्यः, तेष्वपि हि प्रमादनष्टेषु सत्सु दीर्घभवाभ्यासात् शैक्षप्रायस्य शोकः संभवत्येव, ततः सोऽस्मान् प्रति बुद्धिमता न चोदयितव्य इति । अधिकरणदोषः प्राग्वत् परिहर्त्तव्यः ॥१०५३॥
A ગાથાર્થ: પૂર્વપક્ષ:- અનાદિકાલીન દીર્ધસંસારના અભ્યાસથી નૂતન દીક્ષિત જેવા સાધુને પ્રમાદથી ગુમ થયેલા વસ્ત્રઅંગે શોક થવાનો સંભવ છે. તેથી વસ્ત્રનો પરિગ્રહ કરાતો નથી.
ઉત્તરપક્ષ:- આવો શોક તો તકિકાઆદિઅંગે પણ સંભવે છે. દીર્ધભવના અભ્યાસથી નૂતન દીક્ષિત સાધુને પ્રમાદથી ગુમ થયેલા તકિકાદિનો શોક થવા સંભવ છે જ. તેથી બુદ્ધિશાળીએ આવા મુદાથી અમને ટોણા મારવા જોઈએ નહીં. અહીં અધિકરણદોષનો પરિવાર પૂર્વવત સમજી લેવો. ૧૦૫૩ અપેક્ષા' દોષાભાવ વડ્યો-“સાવે+gયાત્તિ' તન્નોત્તરHE - તથા દિગંબરોએ “સાપેક્ષતા..' (ગા. ૧૦૧૮) ઈત્યાદિ જે કહ્યું, તેનો જવાબ વાળે છે –
जो चयइ सयणवग्गं हिरन्नजायं मणोरमे विसए ।
जिणवयणणीतिकुसलो तस्स अवेक्खा कहं वत्थे ? ॥१०५४॥ (यस्त्यजति स्वजनवर्ग हिरण्यजातं मनोरमान् विषयान् । जिनवचननीतिकुशलस्तस्यापेक्षा कथं वस्त्रे ॥ * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 215 * * * * * * * * * * * * * * *