________________
+++ स्त्रिद्वार ++++
દિગંબર:- આ ભોજન શરીરમાટે ટેકારૂપ હોવાથી ધર્મસાધન છે. તેથી એમાટે ફરતા સ્વાધ્યાયપરિમન્થ થાય તો પણ घेषय नथी.
ઉત્તરપક્ષ:- વસ્ત્ર પણ આ પ્રમાણે ધર્મસાધન છે. આ વાત પહેલા જ ‘તણગણ... (ભ્રૂણગ્રહણઆદિ) ગ્રન્થથી કરી જ છે. તેથી આ વાત અહીં પણ સમાન જ છે. ૫૧૦૪૪ા
વિભૂષાદોષ નિરાકરણ
यत्पुनरुक्तमत्यन्तकमनीयमहामूल्यवस्त्रपरिधाने सत्यात्मनो विभूषा कृता भवेदित्यादि, तदत्यन्तमसमीचीनम्, यत દિગંબરોએ અગાઉ અત્યન્ત મનોહર મહામૂલ્યવાન વસ્ત્ર પહેરવામા પોતાની વિભૂષા કરી ગણાય’ (ગા. ૧૦૧૮) એવું જે કહ્યું ते तद्दन अयोग्य छे. डेभडे
एवंविहं च एतं विहिणा परिजाइतं धरेंतस्स ।
भिक्खणसीलस्स तहा राढाए हंत को अत्थो ? ॥१०४५ ॥
-
( एवंविधं चैतद् विधिना परियाचितं धारयतः । भिक्षणशीलस्य तथा राढाया हन्त कोऽर्थः ? ॥)
एवंविधं च - परिजीर्णमल्पमूल्यं च एतत् - वस्त्रं विधिना परियाचितं धारयतस्तथा प्रतिगृहं भिक्षणशीलस्य हन्त राढाया - विभूषायाः कोऽर्थो ? नैव कश्चित्, तन्निमित्ताभावात् । अत्यन्तकमनीयमहामूल्यवस्त्रपरिधानं हि राढाया निमित्तं तच्च नाभ्युपगम्यते इति कोऽत्र राढाया अवकाशः ? ॥१०४५ ॥
ગાથાર્થ:- વિધિથી યાચના કરાયેલા જીર્ણ અને અલ્પમૂલ્યવાળા વસ્ત્રને ધારણ કરતા અને ધરે ધરે ભિક્ષા માંગતા સાધુને વિભૂષા કરવાનો અર્થ જ શો છે? અર્થાત્ વિભૂષા કરવાનું કોઈ કારણ જ ન હોવાથી વિભુષા કરવાનો કોઈ અર્થ નથી. અત્યંત મનોહર અને અતિમૂલ્યવાન વસ્ત્ર પહેરવું, એ જ વિભૂષાનું નિમિત્ત છે, પણ એવા વસ્ત્રપરિધાનનો તો અમે સ્વીકાર જ કર્યો નથી. તેથી વિભૂષાને કોઈ અવકાશ નથી. ૫૧૦૪પપ્પા
अह अविवेकात तई तम्मत्ताओवि होइ केसिंचि ।
तट्टिगपच्छिगकुंडिंग देहे (माई) सु तओ कहं न भवे ? ॥१०४६ ॥
(अथाविवेकात्सका तन्मात्रादपि भवति केषाञ्चित् । तट्टिकापिच्छिकाकुण्डिकादेहे (आदि) षु सकः कथं न भवेत् ॥) अथाविवेकात्तन्मात्रादपि-परिजीर्णाल्पमूल्यवस्त्रमात्रादपि केषांचित्साधूनां 'तइत्ति' सका विभूषा कर्त्तव्यतया भव सा च महान् दोष इति यद्येवं तर्हि तट्टिकापिच्छिकाकुण्डिकादिषु आदिशब्दाद् देहादिषु 'तओत्ति' सको विभूषाकारणमविवेकः कथं न भवेत् ? तत्रापि भवत्येवेति ( भवेदेवेति भावः ||१०४६ ॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- અવિવેક એક એવું દૂષણ છે, કે જેથી કેટલાક સાધુને આવા તુચ્છ અને જીર્ણમાત્ર કપડાથી પણ વિભૂષા કરવાનું મન થઈ જાય. આ વિભૂષા મોટો દ્વેષ છે.
ઉત્તરપક્ષ:– સંસારના ઊંચા ભોગોને છોડનાર સાધુને આટલી નાની ચીજમા પણ અવિવેક વિભૂષાતરફ દોરી જાય, તો આવો અવિવેક તો તક્રિકા (ધાસનું આસન?) મોરપીંછ (-દિગબરીયસાધુઉપકરણ–પ્રમાર્જનમાં ઉપયુકત) કુંડીકા અને આદિશબ્દથી દેહવગેરેમાં પણ થવા સંભવિત છે જ. (અર્થાત્ દેહવગેરેની પણ વિભૂષા કરવાનું મન થવા સંભવે છે.) ૧૦૪૬ા મૂર્છાદિ દોષોનો નિષેધ
मुच्छाभयाविहारा एतेणं चिय हवंति पडिसिद्धा । अक्खेवपसिद्धीओ जोएयव्वा सबुद्धीए ॥१०४७॥
(मूर्च्छाभयाऽविहारा एतेनैव भवन्ति प्रतिषिद्धाः । आक्षेपप्रसिद्धी योक्तव्ये स्वबुद्ध्या II)
मूर्च्छाभयाऽविहारा ‘एतेनैव' विभूषानिराकरणेन प्रतिषिद्धा भवन्ति ज्ञातव्याः, समानयोगक्षेमत्वात्, ये पुनरिहाक्षेपप्रसिद्धी ते स्वबुद्ध्या योक्तव्ये, यथा मूर्च्छाहितुर्वस्त्रं क्वचित्तथादर्शनादित्याक्षेपः, अत्र परिहारो - यदि वस्त्रं कस्यचिन्मूर्च्छ - हेतुस्तर्हि देहान्नपानौषधपुस्तककपिलिकानखरदकमण्डलुप्रतिलेखनकतट्टिकापुस्तकस्थापनिकादयोऽपि कस्यचिन्मूर्च्छाहेतवो दृष्टा इति तेऽपि परिहार्याः । अथैतेषु देहादिषु मोक्षसाधनमत्या न मूर्च्छापजायते तर्हि वस्त्रेष्वपि मोक्षसाधनमत्या न मूर्च्छा भविष्यतीति । अपि च, यदि स्थूले वाससि परिजीर्णे यतः कुतश्चिदपि याचितलभ्ये मूर्च्छा संभाव्येत ततो दुर्लभतरे अक्रेये
+ + + + + धर्मसंशि-लाग २ - 212 ***