________________
+++++++++++ + + + + + + + शरित्रवार + + + + + + + + + + + + + + + + + +
अप्पस्स होति अह सा भोयणमेत्तेऽवि तुल्लमेवेदं ।
तं तारिसे ण गेझं वत्थम्मिवि एवं को दोसो ? ॥१०४२॥ (अल्पस्य भवति अथ सा भोजनमात्रेऽपि तुल्यमेवेदम् । तत् तादृशे न ग्राह्यं वस्त्रेऽपि एवं को दोषः ?). अथेत्थमभिदधीथाः-अल्पस्य-अल्पधनस्य सा-वस्त्रातिसर्जननिमित्ता पीडा भवतीति, नन्विदं-पीडाभवनं भोजनमात्रेऽपि तुल्यं, नहि तदपि कियद्व्यव्ययव्यतिरेकेण संपद्यते, ततोऽल्पस्य तद्दाने पीडा भवत्येवेति । अथ तत् भोजनं तादृशेऽल्पधने न ग्राह्यं, तस्य पीडाभावात्, ततो न कश्चित्तत्र दोष इति, यद्येवं तर्हि हन्त वस्त्रेऽपि एवमल्पधनपरित्यागेन महाधनस्य दातुः सकाशात्परिगृह्यमाणे को दोषः? नैव कश्चित् ॥१०४२॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- અલ્પધનવાળી વ્યક્તિને તો એવું જીર્ણ વસ્ત્ર દેવામાં પણ પીડા થાય છે.
ઉત્ત૨૫:- પીડા થવાની વાત તો ભોજનમાત્રમાં પણ છે જ. કેમકે ભોજન પણ અમુક દ્રવ્યના ખર્ચ વિના તૈયાર થતું નથી. તેથી અલ્પધનીને તો તેના દાનમાં પણ પીડા થાય છે. " પૂર્વપક્ષ:- એવા અલ્પધનવાળાને ત્યાં ભોજન ગ્રહણ કરવું જોઈએ નહીં, કેમકે તેને ( ગરીબને) પીડા થવા સંભવ છે. આમ અલ્પધનીના ભોજનનો ત્યાગ કરવાથી કોઈ દોષ રહેતો નથી. - ઉત્તરપક્ષ:- જો આમ હોય, તો આ જ પ્રમાણે અલ્પધનીને છોડી મહધનવાળાને ત્યાંથી જ વસ્ત્ર લેવામાં પણ શો દોષ છે? અર્થાત કોઈ દોષ નથી. ૧૦૪રા પરિમળ્યુદોષનો પરિહાર यदप्युक्तम्- 'संधणमाईसु पलिमंथोत्ति' तदपि दूषयितुमाहતથા દિગંબરોએ “વસ્ત્ર સાંધવાવગેરેમાં સ્વાધ્યાયમાં અવરોધ' (ગા. ૧૦૧૭) ઈત્યાદિ જે કહ્યું, તેને પણ દોષિત ઘોષિત કરતા 5 छ
आहागडस्स गहणे संधणमादी ण होंति दोसा तु ।
तदभावादनिमित्तो कहं णु पलिमंथदोसो उ ? ॥१०४३॥ (यथाकृतस्य ग्रहणे संधानादयो न भवन्ति दोषास्तु । तदभावादनिमित्तः कथं नु परिमन्थदोषस्तु ) यथाकृतस्य-स्वयंसंधितादिरूपस्य वस्त्रस्य ग्रहणे संधानादयो दोषाः सर्वथा न भवन्त्येव । तुरेवकारार्थो भिन्नक्रमश्च। ततश्च तदभावात्-संधानादिदोषाभावादनिमित्तः कथं नु परिमन्थदोषो भवेत् ? नैव भवेदितिभावः तुः पूरणे ॥१०४३॥
ગાથાર્થ:- ગૃહસ્થએ સ્વયંસાધેલ આદિરૂપે જેવું રાખ્યું છે, તેવું જ વસ્ત્ર ગ્રહણ કરવામાં અને પરિકર્મ ન કરવામાં સંધાનઆદિ કોઈ દોષ સર્વથા રહેતા નથી. (મૂળમાં “તપદ જકારાર્થક છે અને હોંતિ પદસાથે સંબંધિત છે.) આમ સંધાનાદિ દોષો ન રહેવાથી તેઓના કારણે સંભવિત સ્વાધ્યાયઅવરોધોષ પણ કેવી રીતે રહે? અર્થાત ન જ રહે. ('પદ પૂરણાર્થ છે.) ૧૦૪૩
तस्सालाभे इतरस्स गहणभावोऽवि भोयणसमाणो ।
तं धम्मसाहणं चे वत्थंपि तहेव णणु भणितं ॥१०४४॥ (तस्यालाभे इतरस्य ग्रहणभावोऽपि भोजनसमानः । तद् धर्मसाधनं चेद्वस्त्रमपि तथैव ननु भणितम् ) तस्य-यथाकृतस्य वस्त्रस्यालाभे सति इतरस्य-संधानादिकर्मयोग्यस्य ग्रहणभावोऽपि भोजनसमानो द्रष्टव्यः । यथा हि भोजनमेकस्मिन् गृहे न लब्धमिति गृहान्तरेऽपि परिभ्रम्यते न च तत्र परिभ्रमणनिमित्तः पलिमन्थदोषो मन्यते तद्वदिहापीति भावः । तत-भोजनं शरीरोपष्टम्भकारितया धर्मसाधनमिति तत्र भवन्नपि पलिमन्थो न दोषायेति चेत् ? नन् वस्त्रमपि तथैव-धर्मसाधनतयैव प्राक भणितं 'तणगहणअग्गिसेवणकायवहविवज्जणेण उवगारो' इत्यादिना ग्रन्थेन, तत एतदपीह समानमेवेति ॥१०४४ ॥
ગાથાર્થ:- યથાકૃત વસ્ત્રની અપ્રાપ્તિમાં સંધાનઆદિ કર્મયોગ્ય વસ્ત્રગ્રહણ પણ ભોજનસમાન જ જોવું. જેમ ભોજન એક ઘરે ન મળે તો બીજા ઘરોમાં પણ પરિભ્રમણ કરવામાં આવે છે, છતાં તે પરિભ્રમણનિમિત્તે પરિમળ્યદોષ માન્ય નથી, તેજ પ્રમાણે અહીં (= વસ્ત્રઅંગે) પણ સમજવું.
++++++++++++++++
AGE-RIN२ - 211+++++++++++++++