Book Title: Dharm Sangrahani Part 02
Author(s): Ajitshekharsuri
Publisher: Adinath Jain Shwetambar Jain Mandir Trust

Previous | Next

Page 252
________________ * * * * * * * * * * * * * * * * ચારિદ્વાર જ જ આ * * * * * * * उपकारकमेव (उपकारमेव) दर्शयति - આચાર્યવર વસ્ત્રનો ઉપકાર બતાવે છે. तणगहणअग्गिसेवणकायवहविवज्जणेण उवगारो । तदभावे य विणासो अणारिसो धम्मकायस्स ॥१०२७॥ (तणग्रहणाग्निसेवनकायवधविवर्जनेनोपकारः । तदभावे च विनाशोऽनार्षो धर्मकायस्य ॥ वस्त्रपरिग्रहाभावे हि शयनादिनिमित्तं सचित्ततृणपण्र्णादीनां परिग्रहं कुर्यात्, तथा च सति वनस्पतिकायविघातसंभवः। अथाचित्ततृणपण्र्णादिग्रहणं करिष्यति ननु तत्रापि शुषिरत्वात् कुन्थ्वाद्यनेकप्राणिगणविनाशोऽपरिहार्य एव, शिशिरकाले च शीतपरिपीडितवपुस्सन्नग्निकार्य समारभेत तत्समारंभे च पृथ्वीकायादिषड्जीवनिकायवधप्रसङ्गस्ततस्तृणग्रहणेना ग्निसेवनेन च यः कायवधप्रसङ्गस्तद्विवर्जनेन वस्त्रस्योपकारः-उपकारित्वं द्रष्टव्यं, कायवधप्रसङ्गवर्जनं वस्त्रस्योपकार इतियावत्, उपलक्षणमेतत्, तेन निशि स्वाध्यायध्यानमिच्छतः शीतवेदनाभिभूतस्य मुनेराच्छादनेन समाधानसंपादनं, सचित्तपृथ्वीरजोऽवगुण्ठितस्यात्मादेः प्रमार्जनं, हिमतुषारमहिकावर्षासारोदकप्राणित्राणकरणं सचित्तमहावाते वाति सति शरीरप्रावरणेन तद्रक्षणमित्यादिरूपोऽप्युपकारो द्रष्टव्यः । अत्रैव विपक्षे बाधामाह - 'तदभावेत्यादि' तदभावे च-वस्त्राभावे च शीतादिवेदनयाऽत्यन्ताभिभवेन विनाशोऽनार्षः-आर्षप्रवचनासम्मतो धर्मकायस्य प्राप्नोति ॥१०२७॥ :- વસ્ત્રના પરિગ્રહ (ધારણ)ના અભાવમાં શયનઆદિમાટે સચિન, લૂણ, પાંદડા વગેરેનો પરિગ્રહ કરવો પડે. અને તો તુણાદિરૂ૫ વનસ્પતિકાયના વિઘાતનો સંભવ છે. પૂર્વપક્ષ:- અમે અચિત્ત લૂણ, પાંદડાઆદિ ગ્રહણ કરશું. ઉત્તરપક:- ત્યાં પણ ખૂણાદિ શષિર (=અંદરથી પોલા) હોવાથી કુન્યવગેરે અનેક જીવસમુદાયનો વિનાશ અપરિહાર્ય જ છે. તથા વસ્ત્રના અભાવમાં શિશિરકાળ-ઠંડી ઋતુમાં ઠંડીથી ધ્રુજતા–પીડાતા શરીરના કારણે અગ્નિના સમારંભનો પ્રસંગ છે. અને અગ્નિકાયના સમારંભમાં પૃથ્વીકાયવગેરે છ આવકાયના વધનો પ્રસંગ છે. આમ તૃણગ્રહણ અને અગ્નિસેવનથી જે કાયવધપ્રસંગ છે. તેનું વિવર્જન વસ્ત્રનો ઉપકાર છે. વસ્ત્રના સંગ્રહથી આવા કાયવધનો પ્રસંગ આવતો નથી. આ જ વસ્ત્રનો મોટો ઉપકાર છે. આ તો ઉપલક્ષણ છે. આનાથી તો બીજા ઘણા ઉપકારો બતાવી શકાય, જેમકે રાતે સ્વાધ્યાય-ધ્યાનની ઇચ્છા રાખતા પણ ઠંડીથી પીડાતા સાધુને આવરણ આપીને સમાધિ આપવાનું કામ વસ્ત્રનું છે, સચિત્ત ૨જથી ખરડાયેલા પોતાના શરીરનું નિર્દોષ પ્રમાર્જન વસ્ત્રથી થાય છે. હિમ, કરા, ધુમ્મસ, વરસાદના અખાયજીવોની રક્ષાનું કામ વસ્ત્રથી થાય છે. (સીધા શરીર પર પડે, તો શરીરગત ગરમી અને કર્કશતાથી નાશ થવાનો સંભવ છે.) સચિત્ત માવાય વાય, ત્યારે વસ્ત્રથી શરીરને ઢાંકી દેવાથી શરીર અને વાયુ બન્નેની રક્ષા થાય છે. આ જ સ્થળે વિપક્ષ-વસ્ત્રાદિના અભાવમાં દોષ બતાવે છેવસ્ત્રના અભાવમાં શીતાદિ વેદનાથી અતિપીડિત થવાથી ધર્મકાયનો વિનાશ થવાનો પ્રસંગ છે. જે અનાર્ષ છે જિનેશ્વરના પ્રવચનમાં-આગમમાંશાસનમાં માન્યભૂત નથી. ૧૦૨ अथ न भवति शीतादिवेदनयाऽत्यन्तमभिभूतस्यापि धर्मकायस्य विनाशः तथापि दोष एव, तथाचाह - કદાચ શીતાદિવેદનાથી અત્યન્ત અભિભૂત થવા છતાં ધર્મકાયનો વિનાશ ન પણ થાય, તો પણ વસ્ત્રાભાવમાં દોષ છે જ. તે આ પ્રમાણે – जतिवि ण विणस्सति च्चिय देहो झाणं तु नियमतो चलति । सीतादिपरिगयस्सिह तम्हा लयणं व तं गझं ॥१०२८॥ (यद्यपि न विनश्यत्येव देहो ध्यानं तु नियमतश्चलति । शीतादिपरिगतस्येह तस्माल्लयनमिव तद् ग्राह्यम् ॥) यद्यपि न विनश्यति देहस्तथापि ध्यानं शीतादिपरिगतस्येह नियमतश्चलत्येव, चियशब्द एवकारार्थो भिन्नक्रमश्च, स च यथास्थानं योजितस्तस्माल्लयनमिव तत्-वस्त्रमुपकारित्वादवश्यं ग्राह्यमिति ॥१०२८॥ ગાથાર્થ:-જો કે, શરીર નાશ ન પણ પામે. (અર્થાત શીતાદિપરિષહથી શરીર નાશ પામે જ તેવો નિયમ નથી, તે સ્વીકારી લઈએ તો પણ-) શીતાદિથી પીડિતનું ધ્યાન તો અવશ્ય ચલિત થાય જ છે. (‘ચિય' શબ્દ “જકારાર્થક છે અને તેનો સંબંધ ચલતિ' સાથે જોડ્યો છે.)તેથી લયન=આવાસ/શયનસ્થાન)ની જેમ વસ્ત્ર પણ ઉપકારી હોવાથી અવશ્ય ગ્રાહ્ય છે. (અર્થાત શીતાદિથી રક્ષતું હોવાથી જેમ આવાસ ગ્રાહ્ય છે, તેમ એ જ હેતુઓથી વસ્ત્ર પણ ગ્રાહ્ય છે કેમકે અતિઠંડી, વિહારાદિ વખતે વસ્ત્ર જ સહાયક બને છે.) ૧૦૨૮ * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 205 * * * * * * * * * * * * * * *

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392