________________
****************** परिवार+++++++++++++++++
હણાયેલા જીવોની તે સાધુ દયા કરતો નથી. પોતાની સમક્ષ પોતાના માટે જીવને હણી લવાયેલાં જીવના માંસને જોઈ દયાલુ ગ્રહણ કરતો નથી, જે ગ્રહણ કરે તો તે નિર્દય જ થાય છે. રામ સામે પક્ષે સાધુઓ આરંભનિષ્ઠિત પિઠાદિનું ભોજન કરતો નથી, તેથી તેઓને પોતાના માટે આરંભની અનુમતિનો પ્રસંગ નથી. જયારે ભિક્ષુઓને તો તે ( આરંભાનુમતિ) છે જ. તેથી તેઓમાં ભિક્ષપણે ક્યાં રહ્યું? ૯લા यत आह - અહીં કારણ બતાવે છે
तिविहं तिविहेण जओ पावं परिहरति जो निरासंसो ।
भिक्खणसीलो य तओ भिक्खुत्ति निदरिसिओ समए ॥१०००॥ (त्रिविधं त्रिविधेन यतः पापं परिहरति यो निराशंसः । भिक्षणशीलश्च सको भिक्षुरिति निदर्शितः समये ॥ यस्मात्रिविधं त्रिविधेन मनोवचनकायैः प्रत्येकं करणकारणानुमतिलक्षणेन निराशंसः-इहपरलोकाशंसारहितः सन्यः पापम्-अवयं परिहरति भिक्षणशीलश्च, अनेन च भिक्षुशब्दस्य व्युत्पत्तिनिमित्तं दर्शयति, पूर्वार्द्धन तु प्रवृत्तिनिमित्तं, 'ततो 'त्ति सको भिक्षुरितिः-एवं निदर्शितः समये । तत आरम्भनिष्ठितं पिण्डादिकं भुञ्जानस्य भिक्षोर्भिक्षुत्वमयुक्तमिति ॥१000॥
. ગાથાર્થ - આલોક અને પરલોક સંબંધી આશંસા વિના મન, વચન, કાયારૂપ ત્રિવિધથી પ્રત્યેકથી કરણ, કરાવણ અને અનુમતિરૂપ ત્રિવિધરૂપે જે પાપનો ત્યાગ કરે અને ભિક્ષણશીલ(ભિક્ષા માટે ફસ્વા/માંગવાના સ્વભાવવાળો) હોય તે ‘ભિક્ષ છે એમ આગમમાં નિર્દેશ છે. આ વ્યાખ્યામાં ભિક્ષણશીલતા એ ભિક્ષુક શબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત છે. (ભિધાપરથી ભિક્ષુક શબ્દની સિદ્ધિની શાબ્દિકપ્રક્રિયાનું નિમિત્ત છે.) અને તિવિહુ ઇત્યાદિ પૂર્વાર્ધ ભિક્ષક' શબ્દનું પ્રતિનિમિત્ત છે. અર્થાત તાત્વિક ભિક્ષક કોણ બને? તે બતાવ્યું. આમ ભિક્ષુકશબ્દની વ્યાખ્યા હોવાથી આરંભનિષ્ઠિત પિડાદિનું ભોજન કરનાર ભિક્ષમાં ભિક્ષકપણું ઘટતું નથી (કેમકે તે આરંભજન્ય અવધે પાપની અનુમતિ આપે છે.) ૧૦૦ગ્યા ચારિત્રપરિણામાનાશક અનુષ્ઠાન જ અપવાદરૂપ अत्र परस्याभिप्रायमाह - અહીં પૂર્વપલનો અભિપ્રાય બતાવે છે
अह उस्सग्गेणेसो धूतगुणासेवणेक्कतन्निट्ठो ।
अववादेण उ आरंभनिट्ठियं चेव सेवंतो ॥१००१॥
. (अथोत्सर्गेणैष धूतगुणासेवनैकतन्निष्ठः । अपवादेन तु आरंभनिष्ठितमेव सेवमानः अथोत्सगर्गेण एष एव धूतगुणासेवनैकतन्निष्ठः-निर्वाणकारणकरुणादिगुणासेवनैकतत्परो भिक्षुर्मतः, अपवादेन तुअपवादपदेन पुनरारम्भनिष्ठितमपि, चेवशब्दोऽपिशब्दार्थः, सेवमानो भिक्षु भिक्षुत्वेन सम्मतस्ततो न पूर्वोक्तदोषावकाश इति ॥१००१॥
ગાથાર્થ - પર્વપક્ષ:- અલબત્ત, ઉત્સર્ગથી તો નિર્વાણના કારણભૂત કરુણા વગેરે ગુણોના આસેવનમાં જ એકમાત્ર તત્પર એવો જ આ ભિક્ષ માન્ય છે. પરંતુ અપવાદપદે તો આરંભનિષ્ઠિતનું સેવન કરનાર પણ ભિક્ષતરીકે માન્ય છે. (મૂળમાં ચેવ પદ પણ અર્થમાં છે, તેથી પૂર્વોક્તદોષને અવકાશ નથી. ૧૦૦ના अत्राह - અહીં આચાર્યવર કહે છે
चरणपरिणामबीयं जं न विणासेइ कज्जमाणंपि ।
तमणुट्ठाणं सम्मं अववादपदं मुणेतव्वं ॥१००२॥ .
(चरणपरिणामबीजं यन्न विनाशयति क्रियमाणमपि । तदनुष्ठानं सम्यगपवादपदं ज्ञातव्यम् ॥) यत्-अनुष्ठानं क्रियमाणमपिरेवकारार्थो भिन्नक्रमश्च स च यथास्थानं योक्ष्यते, चरणपरिणामबीजं नैव विनाशयति तदनुष्ठानं सम्यक् अपवादपदम्-अपवादपदविषयं ज्ञातव्यम् ॥९००२॥
++++++++++++++++
le-MIL
-195+++++++++++++++