________________
++ + + + + + + + + + + + + + + + + + a an+ + + + * * * * * * * * * * * * * * *
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- પલ્યોપમના અસંખ્યયભાગ સહિત ૬૯ કોટાકોટીસાગરોપમ જેટલી સદીર્ધ કર્મસ્થિતિ જો જીવે નિર્ગુણ રહીને યથાપ્રવૃત્તિકરણદ્વારા નાશ કરી, તો તે જીવ નિર્ગુણ રહને જ બાકીની (પ્રમાણમાં અતિઅલ્પ) કર્મસ્થિતિ ખપાવી દે. અહીં (એ બાકીની સ્થિતિના નાશ માટે) પ્રાર્થિત કરાતા (અત્યંત અભિલાષા કરાતા) સમ્યગ્દર્શનાદિની શી જરૂર છે? (તાત્પર્ય - સમ્યકત્વાદિગુણના અભાવમાં મોટી સ્થિતિનો નાશ શકય હોય, તો બાકીની અ૫સ્થિતિનો નાશ પણ કેમ શકચ ન બને?) u૭૯૦ના अत्राह - અહીં આચાર્યવર જવાબ આપે છે –
पाएण पुव्वसेवा परिमउई साहणम्मि गुस्तरिया । ___ होइ महाविज्जाए किरिया पायं सविग्घा य ॥७९१॥
(प्रायेण पूर्वसेवा परिमृद्वी साधने गुस्तरिका । भवति महाविद्यायाः क्रिया प्रायः सविघ्ना च ॥) इह यथा महाविद्यायाः पूर्वसेवा-पूर्वक्रिया परिमृद्वी-सुकरा भवति तथाविधाल्पसामग्यपेक्षत्वात् । साधने चेति -सिद्धिः साधनं तस्मिन् सिद्धिवेलायामितियावत् क्रिया जापादिलक्षणा गुर्वी भवति-अत्यन्तदुष्करा भवति, अन्तश्चित्तसुप्रणिधानादिबहिर्जापादिलक्षणसकलसामग्रीसन्निधानापेक्षत्वात्। तथा प्रायःसविघ्ना च-बिभीषिकोत्थानादिविघ्नबहुला च भवति ॥७९१॥ - ગાથાર્થ:-ઉત્તર૫:-અહીં જેમ (પ્રજ્ઞપ્તિવગેરે) મહાવિધાની પૂર્વકિયા તેવાપ્રકારની અ૫સામગ્રીની અપેક્ષા રાખતી લેવાથી સરળ હોય છે. જયારે એ વિદ્યાની સાધના-સિદ્ધિવખતે જાપવગેરરૂપ ક્રિયા અત્યન્તદુષ્કર હોય છે. કેમકે તે ચિરસપ્રણિધાનાદિ આંતરિક અને જાપવગેરે બાહા એમ સંપૂર્ણ સામગ્રીની હાજરીની અપેક્ષા રાખે છે. (સામગ્રીમાંથી એકાદની અલ્પતા, અભાવ કે અવિધિથી પણ સિદ્ધિ અટકી પડે.) વળી એ પ્રાય: ભયાવહ ઉપસર્ગ થવા વગેરે અનેક વિઘ્નોથી વ્યાપ્ત હોય છે. પ૭૯૧ાા
तह कम्मठितिक्खवणा परिमउई मोक्खसाहणे गुरई।
इह दंसणादिकिरिया दुलहा पायं सविग्घा य ॥७९२॥ (तथा कर्मस्थितिक्षपणा परिमृद्वी मोक्षसाधने गुर्वी । इह दर्शनादिक्रिया दुर्लभा प्रायः सविघ्ना च ) तथा इह-सुदीर्घकर्मस्थितिक्षपणे या क्रिया सा मृद्वी-अत्यन्तसुकरा भवति यथाप्रवृत्तकरणादिमात्रसामग्यपेक्षणात्, या तु मोक्षसाधने-मोक्षसिद्धिवेलायां सा गुर्वी-अत्यन्तदुष्करा भवति, सकलदर्शनलाभादिसामग्रीसन्निधानापेक्षणात् । तथा दुर्लभा-न सा येन केनचिदवाप्तुं शक्यते, अवाप्तापि च प्रायः सविघ्ना भवति, ततोऽवश्यं दर्शनादिकं तत्सामग्रीभूतं यथावस्थितं प्रार्थ्यत इति ॥७९२।।
ગાથાર્થ:- આ જ પ્રમાણે પ્રસ્તુતમાં સુદીર્ધકર્મસ્થિતિ ક્ષય કરવા અંગે થતી ક્રિયા માત્ર યથાપ્રવૃત્તકરણાદિ અભ્યસામગ્રીની અપેક્ષા રાખતી લેવાથી અત્યન્ત સરળ છે. જયારે મોક્ષની સિદ્ધિવખતની ક્રિયા સમ્યગ્દર્શનાદિ સકળ સામગ્રીની હાજરીની અપેશ્વા રાખતી હેવાથી અત્યન્ત દુષ્કર છે. વળી આ દર્શનાદિયક્રક્રિયા અત્યન્ત દુર્લભ છે, જે તે કઈ પામી શકે નહીં. વળ 1 પ્રાપ્ત થયા પછી પણ પ્રાય: અનેકવિધ્વવાળી હોય છે. તેથી નિર્ગુણ જીવ એ કામ કરી શકે નહીં.) તેથી અવશ્ય અંગે સમ્યગ્દર્શનાદિ યથાવસ્થિત ગુણો પ્રાર્થનીય છે. કેમ કે તે ક્રિયાના સામગ્રીભૂત છે. પ૭૯રા अत्रैव परिहारान्तरमाह - આ જ વિષયમાં પૂર્વપક્ષના પ્રશ્નનો બીજો જવાબ બતાવે છે–
अहव जओ च्चिय सुबहु खवितं तो णिग्गुणेण सेसंपि ।
स खवेइ लभइ य जओ सम्मत्तसुयादिगुणलाभं ॥७९३॥ (अथवा यत एव सुबहु क्षपितं तेन निर्गुणेन शेषमपि । स क्षपयति लभते च यतः सम्यक्त्वश्रुतादिलाभमिति )
अथवा यत एव सुबहु कर्म तेन जीवेन क्षपितमत एव स जीवो निर्गुण एव सन् शेषमपि कर्म क्षपयति, .. यस्मात्कर्मविवरसामर्थ्यांदवश्यं स लभत एव चोऽवधारणे सम्यक्त्वश्रुतादिलाभमिति ॥७९३॥
ગાથાર્થ:- અથવા, તે જીવે ઘણા કર્મ ખપાવી નાખ્યા. તેથી જ તે જીવ નિર્ગુણ રહીને જ બાકીના પણ કર્મ ખપાવે છે. જેથી કર્મવિવર (કર્મની અભેદ દિવાલમાં પડેલા છિદ્રના) સામર્થ્યથી તે જીવ અવશ્ય સમ્યકત્વ, કૃતવગેરે ગુણોને પ્રાપ્ત કરશે. (મૂળમાં “ચ' જ કારઅર્થે છે.) u૭૯૩ ++++++++++++++++ RA-MIN२-111+++++++++++++++